SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ. ९६ अकर्मणो गतिविषयेः दृष्टान्तः ८५५ गतिर्भवति ४ । तथा-इन्धनमुक्तस्य धूमध्य गतिर्भवति, यथा इन्धन विषमुक्तस्य धूमस्य स्वभावत एव व्याघाताभावे ऊर्ध्व गतिभवति तथैवाकर्मणोऽपि गतिभवति ५। पूर्व प्रयोगाच्चाकर्मणो गतिर्भवति, यथा आकृष्ट कर्णान्तवापः पुरुषो धनुषा बाणं क्षिपति, तस्य वाणस्य धनुर्मुक्तस्य पुरुष व्यापाररहितस्यापि गतिभवति तथैवाऽकर्मणोऽपि गतिभवति पूर्व येन कर्मणाऽस्य गति प्रयोगो जनितः स क्षीणेऽपि कर्मणि अविच्छिन्न संस्कारत्वाद् गतिहेतुर्भवति ततस्तत्कृता गति भवति । एवं पूर्वोक्तः षड्भि दृष्टान्तरकर्मणोऽपि गतिर्भवतीति ॥६॥ . होती है। (४) बन्ध के नष्ट होने से भी कर्म रहित जीच गति करता है। जैसे एरंड का फल धूप लगने ले जल स्मृख जाता है तो उलझा कोश फटता है और अन्दर रहा हुओ बीज ऊपर उचटता है, उसी प्रकार बन्ध हट जाने पर अकर्मक जीव भी ऊर्ध्वगमन करता है । (६) ईधन से विमुक्त धूम की, व्याघात के अभाव में स्वलाव से ही ऊर्ध्वगति होती है, उसी प्रकार अफर्मक जीव की भी ऊर्ध्वगति होती है। (६) पूर्वप्रयोग से भी सिद्ध जीव ऊर्थागमन करते हैं । जले कान तक धनुष की डोरी को खींच कर पुरुष बाण छोडता है। वह काण पुरुष के व्यापार के विना भी पूर्व प्रयोग से गति करता है, उसी प्रकार सिद्ध जीव भी पूर्व प्रयोग से गमन करता है। तात्पर्य यह है कि जिस कर्म के कारण उसकी पहले गति होती थी, उसका क्षय हो जाने पर भी संस्कार का विच्छेद न होने से वह गति का हेतु होता है । इस प्रकार इन छह दृष्टान्तों से अकर्मक जीव की गति सिद्ध होती है ॥६॥ નાશ થવાથી પણ કમરહિત જીવ ગતિ કરે છે જેવી રીતે એરંડાનુ ફળ તડકે લાગવાથી જ્યારે સુકાઈ જાય છે ત્યારે તેને કોશ ફાટી જાય છે અને અંદર બીજ ઉપર ઉચકાય છે એ જ રીતે બધ દૂર થઈ જવાથી અકર્મક જીવ પણું ઉર્ધ્વગમન કરે છે. (૫) ઈધણથી વિમુકત ધુમાડાની વ્યાઘાતના અભાવ માં સ્વભાવથી જ ઉદર્વગતિ થાય છે, તેવી જ રીતે અકર્મ જીવની પણ ઉદ. ગતિ થાય છે. (૬) પૂર્વ પ્રયોગથી પણ સિદ્ધ જીવ ઉર્ધ્વગમન કરે છે. જેવી રીતે કાન સુધી ધનુષ્યની દેરીને ખેંચીને પુરુષ બાણ છોડે છે. આ બાણ પુરૂષના વ્યાપાર વગર પણ પૂર્વપ્રયાગથી ગતિ કરે છે તેવી જ રીતે સિદ્ધ જીવ પણ પૂર્વપ્રગથી ગમન કરે છે. તાત્પર્ય એ છે કે જે કર્મના કારણે તેની પહેલા ગતિ થતી તેનો ક્ષય થઈ જવા છતા પણ સંસ્કારનો વિચ્છેદ ન થવાથી તે ગતિને હેતુ થાય છે. આમ આ છ દૃષ્ટાંતથી અકમક જીવની ગતિ સિદ્ધ થ ય છે. છે ને
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy