SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका म.८२.५५ केवलज्ञानलक्षणनिरूपणम् २३ सत्वार्थदीपिका-पूर्वतावत् केवलज्ञा पूर्विका मोक्षप्राप्तिभक्तीति मोक्ष पाप्त्यर्थ केवलज्ञानोत्पत्ति कारणतया ज्ञानावरण-दर्शनाचरण-मोहनीयान्तराय रूपघातिकर्मचतुष्टयस्य सपोऽनुष्ठानादिनाक्षयः प्रतिपादित सम्पति-केवळज्ञानस्य लक्षणं रूपयितुमाह-सव्ध दबपज्जवोभाखिणाणं केवलं'-इति । सर्वद्रव्यपर्यायावभासि सर्वेषां द्रव्याणां धधिकिाशकालपुद्गलजीवस्वरूपाणां सर्वेषी पर्यवानाचा-ऽवभासि प्रकाशनं ज्ञानं केवलमुच्यते, तस्य च केवलज्ञानस्य मत्यादिज्ञानान्तरा संसृष्टत्वेना-ऽसहायत्वात् केवलव्यपदिश्यते । तथा च-सल्लद्रव्य सकळपर्यायविषयकं ज्ञानं भवतीति बोध्यम् । तशाच केवलम् एकम्-असहायम्, इन्द्रियादि साहाय्यानपेक्षणात् । यद्वा-केवलं सब लं-सस्पूर्णम्, सम्पूर्ण ज्ञेयग्राहि तत्वार्थदीपिका-मोक्ष की प्राप्ति केवलज्ञान के होने पर होती है, अतएव मोक्ष की प्राप्ति के लिए केवलज्ञान की उत्पत्ति का कारण ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय, इन चार घाति कर्मों का तपश्चरण आदि के द्वारा क्षय प्रतिपादन किया गया, अच्छ केवलज्ञान के लक्षण का निरूपण करते हैं• समस्त द्रव्यों और पर्यायों को जानने वाला केवलज्ञान है अर्थात् जो ज्ञान, धर्म, अधर्म, आकाश, काल, पुद्गल और जीव रूपी सभी द्रव्यों को और उनके समस्त पर्यायों को युगपत् प्रत्यक्ष रूप ले जानता है, वह केवलज्ञान कहलाता हैं। केवलज्ञान के उत्पन्न होने पर मतिज्ञान आदि कोई भी अन्य ज्ञान नहीं रहता अतएव उसका कोई सहायक साथी ज्ञान न होने से वह केवल' कहलाता है। अतएव यह समझना चाहिए कि केवल ज्ञान का विषय सकल द्रव्य और भाकल पर्याय है। તત્ત્વાર્થદીપિકા-મોક્ષની પ્રાપ્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવા થાય છે, આથી મોક્ષની પ્રાપ્તિને માટે કેવળજ્ઞાનની ઉત્પત્તિને કારણે જ્ઞાનાવરણ દર્શનાવરણ, મોહનીય અને અન્તરાય, એ ચાર ઘાતિ કર્મોને તપશ્ચર્ય આદિ દ્વારા ક્ષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું, હવે કેવળજ્ઞાનના લક્ષણનું નિરૂપણ કરીએ છીએ સમસ્ત દ્રવ્યો અને પર્યાને જાણનારૂ કેવળજ્ઞાન છે. અર્થાત્ જે જ્ઞાન ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ રૂપ બધાં દ્રવ્યોને અને તેમના સમસ્ત પર્યાયોને ચુગવત્ પ્રત્યક્ષ રૂપથી જાણે છે, તે કેવળજ્ઞાન કહેવાય છે કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી મતિજ્ઞાન આદિ કોઈ પણ અન્ય જ્ઞાન રહેતું નથી આથી તેનું કેઈ સહાયક સાથી જ્ઞાન ન હોવાથી તે કેવળ કહેવાય છે. આથી એ સમજવાનું છે કે કેવળજ્ઞાન વિષય સકળ દ્રવ્ય અને સડળ પર્યાય છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy