SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Gsdden तत्त्वार्थसूत्र मानायनप्रयोग इतिभावः ? एवम्-प्रतिपिद्धाऽनभिगृहीतदेशेऽभिप्रेतव्यापार साधनार्थे भृतस्य प्रेषणं तस्य-'एवं विधेहि' इति प्रयोगः प्रेषणप्रयोग उच्यते २ शब्दानुफ्ततीति शब्दानुपात: शब्दोच्चारणं ताइक्करोति येनोच्चरितशब्दः घरस्य श्री विवरं प्राप्नोति इति स शब्दाऽनुपात उच्यते, छिक्कोकासितादिकशब्देन, लोकमसिद्ध 'टेलिफोन' 'टेलिग्राफ' इत्यादियन्त्रेण च मतिवेशिकादि प्रतिबोध्य कार्यसम्पादनचेष्टितम् ३ रूपानुपातस्तावत्-शब्दमनुच्चारयन्नेव प्रयोजनवशाद स्वशरीर हस्तादिरूपं परेषां दर्शयति, तदर्शनाच्च मर्यादितक्षेत्रावहिः स्थिता दृष्टाः पुरुषा स्तत्समीपमागच्छन्ति, इतिरूपानुपातः ४ एवं-बहिः पुद्गलप्रक्षेप:कार्यवशात उसके अधिकारी को निवेदन करके अपने मर्यादित क्षेत्र में लाना क्रय-विक्रय आदि मंगवाना आलयन प्रयोग कहलाता है। (२) व्रत में जितने देश की मर्यादा की हो उसले बाहर के प्रदेश में किसी कार्य की सिद्धि के लिए भृत्य को भेजना और कहना कि'तुम जाकर ऐसा करो यह प्रेषणप्रयोग कहलाता है। __(३) इस प्रकार शब्द का उच्चारण करना कि जिससे वह दूसरे को सुनाई पडे, वह शब्दानुपात कहलाता है । छींक कर या खांस कर अथवा लोक में प्रसिद्ध टेलीफोन या टेलीग्राफ आदि यंत्रों द्वारा पडौसी आदि को समझाकर कार्यसम्पादन करने के लिए चेष्टा करना शब्दानुपात अतिचार है। (४) शब्द का उच्चारण किये बिना ही, प्रयोजनवशात् अपना हाथ आदि दिखलाना जिससे कि मर्यादित क्षेत्र से बाहर के लोग સંજોગવશાત તેના અધિકારીને નિવેદન કરીને પિતાના મર્યાદિત ક્ષેત્રમાં લાવવા, મગાવવા આનયનપ્રવેગ કહેવાય છે. (૨) વ્રતમાં જેટલા દેશની મર્યાદા કરી હોય તેનાથી બહારના પ્રદેશમાં કોઈ કાર્યની સિદ્ધિ માટે નેકરને મોકલો અને તેને કહેવું–‘તું જા અને આ પ્રમાણે કર આ પ્રેષણપ્રાગ કહેવાય છે.” (૩) એવી રીતે શબ્દનું ઉચ્ચારણ કરવું કે જેથી બીજાને સંભળાય તે શબ્દાનુપાત કહેવાય છે. શ્રી ક ખાઈને અથવા ઉધરસ ખાઈને અથવા લેકમાં પ્રસિદ્ધ ટેલીફોન અથવા ટેલીગ્રાફ આદિ-યંત્ર દ્વારા પાડોશી વગેરેને સમજાવીને કાર્ય સમ્પાદન કરવા માટેની ચેષ્ટા કરવી શબ્દાનુપાત અતિચાર છે. (૪) શબ્દનું ઉચ્ચારણ કર્યા વગર જ, પ્રજનવશાત્ પિતાને હાથ વગેરે બતાવે કે જેથી મર્યાદિત ક્ષેત્રથી બહારના લેકે તેની નજીકમાં
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy