SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ३२६ तत्वार्थ ञ्चति विरुद्धराज्यं हिमन् राज्येऽतिक्रमो विरुद्धराज्यातिक्रमः मित्रराष्ट्रापमाना. सुव्यवसायी परराष्टोपकारक ठपवहारो यथातथा बोध्यः ३ कूटतुला-कूटमान करणस्य-शेटकादि-प्रस्थादिकं काष्ठादिरचितपात्र विशेषो मानं तुलादिक मुन्मानञ्च एतेन न्यूनेने-तरेभ्यो धान्य-मुत्रर्णादिकं दातव्यम्, एतेनाऽधिकेन चात्मनः स्वार्थ ग्राह्य मित्येवं प्रकृति कूटमयोगरूपमवसे यम् ४ तत्मेतिरूपक व्यवहारश्च-प्रति रूपकैः कृत्रिमहिरण्यसहरी स्ताम्र रूप्यरचितेद्रम्मैवञ्चना पूर्वक: क्रयविक्रयरूपो व्यवहारोऽयगन्तव्यः । तथा च ताम्रण घटिताः रूप्येण-सुवर्णन च घटताः, ताम्र रूपयाचाच घटिता द्रम्मा हिरण्य सहशा भवन्ति. तादृशा द्रम्माः केनचित्पुरुषेण स्वीकार करना, उसले विरुद्ध कार्य न करना अविरुद्ध राज्य में अति. क्रम करना विरुद्ध राज्यातिक्रम कहलाता है। तालर्य यह है कि मित्र राज्य का अपमान करनेवाला एवं परराष्ट्र के लिए उपकारक व्यवहार विरुद्ध राज्यानिक्रम है। (४) धान्य आदि नापने का लकडीआदि का बना हुआ नाप मान कहलाता है । तराजू आदि को उन्मान कहते हैं छोटे मोन-उन्मान से दूसरों को धान्य या लुबर्ण आदि देना और बडे से अपने लिए लेना, इस प्रकार का व्यवहार कूटतुलाकूटमान कहलाता है। (५) असली बस्तु में नकली चीज मिलाकर उसे अमली के रूप में वेचना तत्प्रतिरूपक व्यवहार कहलाता है । जैसे-घनावटी, चांदी जैसे, ताम्र एवं रूप से निर्मित सिको ले ठगाई करने के लिए क्रय-विक्रय વિરૂદ્ધ કાર્ય ન કરવું. વિરૂદ્ધ રાજ્યમાં અતિક્રમ કરવુ વિરૂદ્ધ રાજ્યતિક્રમ કહેવાય છે. તાત્પર્ય એ છે કે મિત્ર રાજ્યનું અપમાન કરનાર અને પર રાષ્ટ્રના માટે ઉપકારક વ્યવહાર, વિરૂદ્ધ રાજાતિક્રમ છે. (૪) અનાજ વગેરે જોખવાનું લાકડા વગેરેથી બનેલું માપન્માન કહે વાય છે. ત્રાજવા આદિને ઉન્માન કહે છે. નાના–ઉન્માનથી બીજાને નાજ અથવા સુવર્ણ વગેરે આપવું અને મોટા વડે પિતાના માટે લેવું, આ જાતને વ્યવહાર ખુલાકૂટમન કહેવાય છે. (૫) અસલી વસ્તુમાં બનાવટી ચીજ ભેળવી દઈ ને તેને મૂળ વસ્તુના રૂપ માં વેચ થી તિરૂ વ્યવડાર કહેવાય છે. જેમ કે બનાવટી ચાંદી જેવા તાંબા અને રૂપાથી બનાવવામાં આવેલા સિકકાઓથી ઠગાઈ કરવા માટે કયવિક્રય વ્યવહાર કર. તાંબાથી બનાવેલા, ચાંદી–સોનાથી બનાવેલા અને તાબા તથા રૂપાથી બનાવેલા સિક્કા હિરણ્ય જેવા હેય છે. આવા સિક્કા
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy