SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-निर्युक्ति टीका अ. ७ सू.७ परीषहस्वरूपनिरूपणम् मादिमोक्षमार्गात्-प्रच्यवन मा भूत्' इति भावनया क्षुत्पिपासादयः परिता सायन्ते इति परीषहार, एवं-ज्ञानावरणीयकर्मक्षपणार्थञ्च सोढव्या परीपहार सिद्धिमाप्तिहेतुभूतसंवरविघ्नकारकाः क्षुत्पिपासादयः. परिषोडव्याः परीपहा इति व्युत्पत्तिः, परित:-समन्ताद, आपतन्तः क्षुत्पिपासादयो द्रव्य-क्षेत्र-काल भावापेक्षया सोढव्याः ये भवन्ति ते परीषहा इति ध्यपदिश्यन्ते क्षुत्पिपासादय इति भावः कर्मणि ध प्रत्यय: बाहुलकात् पूर्वपदस्य दीर्घः । उक्तश्चोत्तराध्ययने.२ अध्ययने प्रथमसूत्रे 'इह खलु यावीस परीसहा-जे भिक्खु सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरिया परिव्ययंतो पुट्टो नो विनिहन्नेज्जा' छाया-इह खलु - द्वाविंशतिः परीषहा-यान् भिक्षुः श्रुत्वा-ज्ञात्वा-जित्वा इस प्रकार तत्वार्थश्रद्धान आदि लक्षण बाछे सम्यग्दर्शन आदि मोक्ष मार्ग से च्यवन न हो जाय, इस प्रकार की भावना से जो क्षघा पिपासा आदि सहन किये जाते हैं, उन्हें परीषह कहते हैं। इसी प्रकार ज्ञानावरण आदि कर्मों का क्षय करने के लिए परीषहों को सहन करना चाहिए । सोक्ष की प्राप्ति के कारण भूत संवर में विघ्न उपस्थित 'करनेवाले क्षुधा पिपाला आदि जो सहन करने योग्य हैं, वे परीषह हैं, ऐसी परीषद शब्द की व्युत्पत्ति है । 'परितः' अर्थात् सब प्रकार से सब तरफ से, आये हुए क्षुधा पिपासा आदि को द्रव्य क्षेत्र काल और भाव की अपेक्षा ले जो सहन करने योग्य हों वे परीषह कहलाते हैं। यहां कर्म में 'छ' प्रत्यय हुभा है, और बाहुलक से पूर्वपद दीर्घ हो गया है। उत्तराध्ययन के द्वितीय अध्ययन के प्रथम सूत्र में कहा गया है'इस निर्ग्रन्थ प्रवचन बाईस परीषह कहे गए हैं, जिन्हें श्रवण कर, સમ્યક્દર્શન આદિ મોક્ષમાર્ગથી ચ્યવન ન થઈ જાય, એવી ભાવનાથી જે ક્ષધા પિપાસા આદિ સહન કરવામાં આવે છે તેમને પરીષહ કહેવામાં આવે છે. આજ રીતે જ્ઞાનાવરણ આદિ કર્મોને ક્ષય કરવા માટે પરીષહોને સહન કરવા જોઈએ, મોક્ષની પ્રાપ્તિ કારણભૂત સંવરમાં વિદન ઉપસ્થિત કરવાવાળા ક્ષુધા પિપાસા વગેરે જે સહન કરવા ગ્ય છે, તે પરીષહ છે, એ પ્રમાણે પરીષહ શબ્દની વ્યુત્પત્તિ છે. “પરિત અર્થાત્ બધી રીતે બધી બાજુથી આવેલા સુધા પિપાસા આદિને દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી જે સહન કરવા ગ્ય છે તે પરીષહ કહેવાય છે. અહીં કર્મોમાં-ઘ પ્રત્યય થો છે અને બહુલતાથી પૂર્વપદ દીર્ઘ થઈ ગયું છે. * ઉત્તરાધ્યયનના દ્વિતીય અધ્યયનના પ્રથમ સૂત્રમાં કહ્યું છે–આ નિન્ય પ્રવચનમાં બાવીશ પરીષહ કહેવામાં આવ્યા છે, જેને સાંભળીને, જાણીને, જીતીને
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy