SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ફેટ तत्वार्थद निरोधलक्षणे सततोद्युक्तता भवति निःश्रेयसपदप्राप्ति श्रेति ८ एवं - निर्जरायाः गुणदोषभावनं निर्जरानुप्रेक्षा निर्जरा च कर्मफल- विपाकजन्या द्विविधा अबुद्धिं पूर्वी, कुशलमूलाच, तत्र - नरकादिगतिषु कर्मफलविपाकजन्याऽबुद्धि पूर्वी अकुशल कर्मानुबन्धा, परीषहजये कृते तु - कुशलपूला - शुभानुबन्धा, निरनुबन्धा वेश्येवं चिन्तयतः कर्मनिर्जराये प्रवृत्ति भवति - ९ समन्तादनन्तस्याऽलोकाकाशस्थ बहुमध्यदेशभागवर्तिनो लोकस्य स्वभावानुचिन्तनं लोकानुप्रेक्षा, एवं भावयतस्तत्त. ज्ञानविशुद्धि र्भवति १० संसारेऽस्मिन् मनुष्यभवो दुर्लभः, तत्रापि समाधिं दुखावः सति तस्मिन् बोधिलाभः फलवान् भवति इत्येवं चिन्तनं बोधिकामारहता है । और निश्रेयस को प्राप्त करता है । (९) निर्जरानुप्रेक्षा -- निर्जरा के गुणों का विचार करना निर्जरामुप्रेक्षा कहलाता है । कर्मफलविपाक निर्जरा दो प्रकार की है - अबुद्धिपूर्वी और कुशलमूला । नरक आदि गतियों में कर्म के फल को भोग लेने के पश्चात् उसकी जो निर्जरा होती है, वह अबुद्धिपूर्वा निर्जरा कहलाती हैं। वह अकुशल कर्मो के अनुबंध का कारण है। परीष पर विजय प्राप्त करने पर जो निर्जरा होती है वह कुशलमूला शुभानुबन्धा या निरनुबन्धा कहलाती है। जो इस प्रकार विचार करता है उसकी कर्मनिर्जरा में प्रवृत्ति होती है । (१०) लोकानुपेक्षा -- सभी ओर अनन्त अलोकाकाश के मध्य में अवस्थित लोक के स्वभाव का चिन्तन करने से ज्ञान की विशुद्धि होती है । રહે છે અને નકકી શ્રેયસને પ્રાપ્ત કરે છે. (૯) નિજ રાનુપ્રેક્ષા—નિરાના ગુણ્ણાના વિચાર કરવા નિજાનુપ્રેક્ષા કહેવાય છે. કમ ફળ વિપાક નિર્જરા એ પ્રકારની છે—અક્ષુદ્ધિપૂર્વાં અને કૂશળમૂલા. નરક આદિ ગતિએમાં કર્મીના ને ભેાગવી લીધા બાદ તેની જે નિરા થાય છે તે અબુદ્ધિપૂર્વી નિરા કહેવાય છે. તે અકુશળ કર્મોના અનુખ ધનુ કારણ છે પરીષહા પર વિજય પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થાય છે તે કુશલમૂલા, શુભાનુખન્ય અથવા નિરનુમન્ત્ય કહેવાય છે. જે આ રીતે વિચાર કરે છે તેની કનિર્જરામાં પ્રવૃત્તિ થાય છે. (૧૦) લેાકાનુપ્રેક્ષા-ચારે તરફ અનન્ત અલેાકાકાશની મધ્યે અવસ્થિત લેાકના સ્વભાવનું ચિન્તન કરવું લેાકાનુપ્રેક્ષા છે. લેાકનું ચિન્તન કરવાથી જ્ઞાનની વિશુદ્ધિ થાય છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy