SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઝડપી બનાવવાને માટે સમિતીએ નિણુય લીધે છે અને તે મુજબ અમદાવાદમાં જ પૂજ્યશ્રીને આ કાર્ય પૂર્ણ કરવા માટે સ્થીરવાસ બિરાજવાને વિનંતી કરવામાં આવી છે અને તે પ્રમાણે હાલમાં જ વીરમગામથી વિહાર કરી તેઓશ્રી સરસપુરના ઉપાશ્રયે પધારી આ કાર્ય આગળ ધપાવશે. શાસ્ત્રો છપાવવાનું કાર્ય માટે ભાગે અમદાવાદમાંજ છે. પૂજ્યશ્રી અમદાવાદમા ખીરાજશે તેથી પંડીતે પણુ ત્યાજ હશે જેથી મુક્ તપાસવાનું તેમજ છાપવાનું કાર્ય પણ ઝડપી બનશે અમદાવાદ આ કાર્ય માટે વધુ સગવડતાવાળુ સમિતીને જોવામાં આવ્યું છે કારણુ કે ત્યાં પૂજ્ય આચાર્ય શ્રી ઇશ્વરલાલજી મહારાજ સ્થીરવાસ મિરાજે છે અને તેઓશ્રીના આ કાર્યમા પૂર્ણ સહકાર છે તે ઉપરાંત સમિતીના પ્રમુખ મહાશય શેઠ શાતિલાલભાઈ ત્યાંજ હોવાથી અવારનવાર સલાહ સૂચના મેળવી શકાય. આ સિવાય ત્યાંના દરેક સંધના અગ્રેસરાના સ પૂર્ણ સહકાર મળી રહ્યો છે. શેઠ ઈશ્વરલાલ પુરૂષાત્તમદાસ, શેઠ કાંતિલાલ જીવણુદાસ, શેઠ લેાગીલાલ છગનલાલ, શેઠ પેપટલાલ મેાહનલાલ, શેઠ પેચાલાલ પીતામ્બરદાસ, શેઠ ચદુલાલ અમૃતલાલ, શેઠ લાલભાઈ મગળદાસ, શેઠ ચંદુલાલ છગનલાલ અને ગેસલીઆ હરીલાલ લાલચંદ વીગેરે અગ્રેસરની આ કાર્ય માટે જે ધગશ જોવામા આવે છે તે જોતા અમદાવાદ આ કાર્ય સફળ રીતે પાર પાડશે તેમ અમેને સંપૂર્ણ શ્રદ્ધા છે સમિતીએ છેલ્લા અઢી વર્ષ થયા વ્યવસ્થિત કાર્ય કરવા માટે રાજકોટ મુકામે રીતસરની ઓફીસ ખેાલી છે અને જેના મંત્રી તરીકે શ્રી સાકરચંદ ભાઈચંદ શેઠ તમામ કાર્ય સંભાળી રહ્યા છે હાલની પ્રગતિ કેટલી ઝડપથી કેટલી આગળ વધી રહી છે તે નીચેના આંકડાઓ જોવાથી ખાત્રી થઇ શકશે ૧૦ વર્ષની આખરે મેમ્બરોની સખ્યા ૧૧૩ ૧૧મા વર્ષીની આખરે ૧૬૮ ૨૩૭ . ૧૨મા તા ૩૦-૪-૧૭ના રોજ ૩૩૫ ૧૦ વષઁની આખરે સમિતી પાસે લગભગ શ. ૬૦૦૦ની સીલીક હતી. જે સૂત્રોની છપાઈ કાગળ તેમજ પગાર ખર્ચ વીગેરે જતાં અત્યારે ૫ ૨૧૦૦૦ સીલીક છે ار p ,, "" ,, 31
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy