SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ ' श्रीदशवकालिकसूत्रे एतेषां स्वरूपं च सुखावबोधाय मोदकदृष्टान्तेन पदयते यथा कस्यचिदौषधमोदकस्य प्रकृतितिहारिका, कस्यचित्पित्तहारिका, कस्यचित्कफहारिणी, कस्यचिद् बुद्धिनाशिनी, तथा कस्यचित्कर्मणः प्रकृतिर्ज्ञानावरणकारिणी, कस्यचिद्दर्शनावरणविधायिनीत्येवमादिविभिन्नशक्तिमतां कर्मणां वन्धः प्रकृतिवन्धः (१)। यथा कस्यचिन्मोदकस्य स्थितिः सप्ताहोरात्रव्यापिनी, कस्यचित्पक्षव्यापिनी, कस्यचनकादिकमासं यावत् स्थितिस्तथा कस्यचित्कर्मणस्त्रिंशत्कोटीकोटीसागरोपमा स्थितिः, कस्यचिद्विशतिकोटीकोटीसागरोपमा, कस्यचन सप्ततिकोटीकोटीसागरो सरलतासे समझनेके लिए मोदकका दृष्टान्त देकर चारों बन्धोंका स्वरूप दिखलाते हैं___ (१) जैसे किसी औषध-मोदककी प्रकृति वातको हरनेवाली होती है, किसीकी पित्तको हरनेवाली होती है, किसीकी कफको हरनेवाली होती है और किसी मोदककी प्रकृति बुद्धिको नष्ट करनेवाली होती है। इसी प्रकार किसी कर्मकी प्रकृति ज्ञानका आवरण करनेवाली होती है और किसीकी दर्शनका आवरण करनेवाली होती है। इस प्रकार भिन्नभिन्न शक्तिवाले कर्मोंका बन्ध होना प्रकृतिबन्ध है। (२) जैसे किसी मोदककी स्थिति एक सप्ताहकी होती है, किसी मोदककी स्थिति ऐक पक्ष (पखवाड़े) की होती है, किसी मोदककी स्थिति एक मासकी होती है, वैसे ही किसी कर्मकी स्थिति तीस कोडाकोडी सागरोपमकी होती है, किसीको वीस कोडाकोडी सागरोपमकी होती है, સરળતાથી સમજવાને માટે મોદકનું દાન આપીને ચારે બધાનું સ્વરૂપ બતાવે છે– (૧) જેમ કેઈ ઔષધ–દકની પ્રકૃતિ વાયુને હરવાવાળી છે કેઈની શક્તિ પિત્તને હરવાવાળી છે, કેઈની કફને હરવાવાળી છે, અને કેઈ મોદકની પ્રકૃતિ બુદ્ધિને નષ્ટ કરવાવાળી હોય છે એ રીતે કઈ કર્મની પ્રકૃતિ જ્ઞાનનું આવરણ કરનારી હોય છે, કેઈની દર્શનનું આવરણ કરનારી હોય છે, એ રીતે ભિન્ન-ભિન્ન શકિતવાળાં કર્મોને બંધ થે એ પ્રકૃતિબંધ કહેવાય છે (૨) જેમ કેઈ મોદકની સ્થિતિ એક સપ્તાહની હોય છે, કોઈ મેદની સ્થિતિ એક પક્ષ (પખવાડિય)ની હોય છે, કોઈ મેદિકની સ્થિતિ એક માસની હોય છે, તેમજ કઈ કર્મની સ્થિતિ ત્રીસ કડાકોડી સાગરોપમની હોય છે, કેઈની વીસ કેડાછેડી સાગરોપમની હોય છે, કેઈની સત્તર કેડાછેડી સાગરોપમની
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy