SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ - - अध्ययन ३ गा. ५ शय्यातराहारविवेकः १७५' चत्वारो भङ्गा अत्राऽपि पूर्ववदेव । __अपोषितभर्तृकास तु यया निष्पादितमन्नादिकं नियतं शय्यातरो भुङ्क्ते , सैव शय्यातरा, यद्यनियतं भुङ्क्ते तदा सर्वा अपि शय्यातरा मन्तव्याः, पूर्वोक्ततृतीयभङ्गेऽयं विशेषो बोद्धव्यः-यदा पृथक् पृथग् रन्धनं कृतम् , एकत्र कृत्वा भुक्तं च तदाऽवशिष्टमन्नादिकं विभज्य यदि स्व-स्वगृहं नयेत् तादृशं शय्यातरस्वत्वविरहितमन्नादिकं साधोः कल्प्यमेवेति । एकत्रीकृतमविभक्तं चेन्न कल्प्यमिति तदाशयः । (शल्यातर) परदेश चला गया हो तो उनमें किसी एकको ही शय्यातर बनाना चाहिए। पहलेकी नाई यहां भी चार भंग समझना चाहिए। उनका पति परदेश न गया हो तो वह जिस पत्नीके यहां नियमित रूपसे जीमता हो वही शय्यातर होती है। यदि नियमित रूपसे न जीमता हो कभी कहीं कभी कहीं जीमता हो तो सभीको शय्यातर मानना चाहिए। __ पहलेके चार भंगोंमेंसे तीसरे भंगमें इतना विशेष समझना चाहिएयदि अलग अलग भोजन बनाया गया हो और एकत्र करके जीमा हो तोबचे हुए अन्न आदिको बाँट लेने पर साधु शय्यातरसे अन्यका आहार आदि ले सकते हैं, क्योंकि उसमें से शय्यातरका हिस्सा अलग निकल चुका है । हां इकट्ठा कर लिया हो और बांटा न हो तो साधुको कल्पપરદેશ ચાલ્યા ગયે હોય તે તે પત્નીઓમાંથી કઈ એકને જ શય્યાતર બનાવવી જોઈએ પહેલાંની પેઠે એમાં પણ ચાર ભાગા સમજવા જોઈએ એને પતિ પરદેશ ન ગયે હોય તે તે જે પત્નીને ત્યાં નિયમિત રીતે જ જમતે હોય તે શાતર બને છે જે નિયમિત રીતે ન જમતે હોય અને કેઈવાર એકને ત્યાં અને કઈવાર બીજીને ત્યાં જમતે હોય તે બધી પત્નીઓને શય્યાતર માનવી જોઈએ પહેલાના ચાર ભાગામાના ત્રીજા ભાગમાં એટલું વિશેષ સમજવું કે જે જુદુ જુદુ ભોજન બનાવ્યું હોય અને એકત્ર કરીને જમતા હોય તે વધેલા અન્નદિને વહેચી લીધા પછી સાધુ શય્યાતરથી જૂદાને આહાર આદિ લઈ શકે છે, કારણ કે એમાંથી શય્યાતરને ભાગ જૂદે કાઢવામાં આવી ચૂક હેય છે હા, એકઠું કરેલું હોય અને વહેચ્યું ન હોય તે સાધુને કલ્પ નહિ કેઈ શય્યા
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy