SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ अध्ययन १ गा.१ मुखवस्त्रिकाविचारः ६३ अन्यथा तेपामपि धर्मोपदेशकाले द्वित्रहोरापर्यन्तं भाषणे मुखोपरि मुखवस्त्रिकाधारणस्याऽऽवश्यकतया तत्र मुखोत्पतितजलकणैरार्द्रतापत्तिारयितुमशक्यैव, लोके हि अनादृतमुखेन पुस्तकं पठतां परं प्रति ब्रुवतां च मुखविभुपः पुस्तके परदेहे चे पतन्त्यो लक्ष्यन्ते, पुनः समीतरवत्तिमुखवस्त्रिकायां न ताः पतिष्यन्तीति कल्पना किं दुराग्रहं नावेदयेदित्यलम् । नन्वेवं सूक्ष्मव्यापिसम्पातिमवायुकायादिजीवविराधनापरिहारार्थमेव यदि सदा सदोरकमुखवत्रिकावन्धने सावधानता विधीयते तर्हि भोजनकाले तदपसारणावश्यकतया कथं तादृशजीवविराधनापरिहारः ?, इति चेचित्तमवधेहि । उत्पन्न नहीं होते। अन्यथा धर्मोपदेश देते समय वे दो-दो तीन तीन घण्टे बोलते हैं उस समय मुखवस्त्रिका धारण करना आवश्यक होनेके कारण मुखसे निकलने वाले जलकणोंसे मुखवस्त्रिका गीली हो जायगी और इस आपत्ति का निवारण करना शक्य नहीं है। __लोकमें खुले मुंह पुस्तक पढनेवालोंके तथा दूसरोंसे वार्तालाप करने वालोंके मुखसे जलकण निकल कर पुस्तक पर तथा दूसरेकी देह पर गिरते हुए देखे जाते हैं । फिर मुखके पास ही रहनेवाली मुखवस्त्रिका पर कण नहीं गिरेंगे, ऐसी कल्पना करना दुराग्रहको ही प्रगट करता है। प्रश्न-सूक्ष्म, व्यापी, संपातिम तथा वायुकाय आदि जीवोंकी विराधनासे बचनेके लिए ही यदि सदा डोरा सहित मुखवस्त्रिका बाँधने में सावधानी रखी जाती है तो भोजन करते समय उन जीवोंकी विराधनासे कैसे बच सकते हैं?क्योंकि उस समयमुखवत्रिकाखोल लेना आवश्यक है। વાંચતી વખતે બબે ત્રણ-ત્રણ કલાક સુધી બેલે છે, ત્યારે મુખવસ્ત્રિકા ધારણ કરવી આવશ્યક હોવાથી મુખથી નીકળતા જલકથી મુખવસ્ત્રિકો ભીની થઈ જશે અને એ આપત્તિ નિવારવાનું શક્ય નથી લેકેમાં ખુલ્લે મુખે પુસ્તક વાંચનારના તથા બીજા સાથે વાર્તાલાપ કરનારના મુખમાંથી જલકણું નીકળીને પુસ્તક પર તથા બીજાના શરીર પર પડતા જોવામાં આવે છે તે પછી મુખની પાસે જ રહેનારી મુખવસ્ત્રિકા પર કશુ નહિ પડે, એવી કલ્પના કરવી એ દુરાગ્રહને પ્રકટ કરે છે. પ્રશ્ન-સૂમ, વ્યાપી, સંપતિમ તથા વાયુકાય આદિ ની વિરાધનાથી બચવાને માટે જ જે સદા દેરા સાથે મુખવસ્ત્રિકા બાંધવામાં સાવધાની રાખવામાં આવે છે તે ભજન કરતી વખતે એ જીવેની વિરાધનાથી કેવી રીતે બચી શકાય? કારણ કે એ વખતે મુખવસ્ત્રિકા છેડી નાંખવાની જરૂર પડે છે.
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy