SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખે. નં. પ ] ( ૮૩ ) અવલોકન, -~-~-~-~~~- ~~ એજ કથનનું મેરૂતુંગાચાયે પણ પિતાના પ્રવાન્તિામણિ ગ્રંથમાં અનુસરણ કર્યું છે અને વધારામાં ઉમેર્યું છે, કે એ પધા બંધાવવામાં તેને ૩ લાખ રૂપિઆ ખર્ચ થયા હતા . પરંતુ, એ બને કાન ભ્રમ ભરેલાં છે. કારણ કે પ્રથમ તે ખાસ એ લેખમાંજ સ્પષ્ટ રીતે રાણિગ પુત્ર અંબડ યા આજનું નામ છે. અને બીજું, સાક્ષાત્ તે સમયમાં વિદ્યમાન એવા સોમપ્રભાચાર્યનું તથા તેજ શતાબ્દીને વિજયસેનસૂરિનું કથન પણ એ લેખેને પુષ્ટિ આપે છે. અનેક ગ્રંથોનું અવલોકન કરી કુમારપાલનું વિસ્તૃત અને કાંઈક વ્યવસ્થિત ચરિત્ર લખનાર પંદરમી સદીના જિનમંડનગણિએ પણ ગુમાર માં પડ્યા કરાવનાર રાણિગ પુત્ર આમ ચા અબદેવ જ જણાવ્યું છે. કેમ ( પર ) નં. ૪૯ વાળો લેખ ત્યાં આગળ આવે છે ત્યાં જ આ ન. પર ને પણ લેખ આવેલ છે. આ લેખ ખંડિત છે તેથી ભાવાર્થ સ્પષ્ટ જણાતું નથી, તેમજ ડૉ. બજેસની નકલમાં અને આ નકલમાં કેટલેક પાઠકેર પણ છે. આ સંગ્રડમાં આપેલા પાડ પ્રમાણે એને અર્થ એ કાંઈક જાય છે–– શ્રીધનેશ્વરસૂરિ નામના આચાર્ય થયા જેઓ નીશીરભદ્રના પુત્ર હતા. તેમના ચરણકમલમાં ભ્રમર સમાન કીડા કરનાર ચંદ્રસૂરિ ... જેમણે આ રેવત પર્વત ઉપર પ્રતિહાદિક કાર્યો કર્યા. તથા તેમને સંગીત (?) મહામાત્યના પૂછેલા પ્રજોના ઉત્તર આપ્યા હતા. તઘા તેઓ ના પત્તા થી , કાન પર જ રnદર ' ના નિ,g૦ ૨૬ ! ન તો જ હું મા ! ! રાજેશ્વર પુજારા i ti e = w આ છો આવેલા , જ પરિમિનિા રા . ૨. માંથી લેવામાં
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy