SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કદાચ મારા આ કાર્યમાં પ્રવેશ જ ન થયેા હાત. અથવા તે અધવચ્ચેજ કામ વીરમાં ચુ' હેાત. તેમાં લેશ પણ અતિશયાક્તિ નથીજ. નદીસૂત્રના અનુવાદ પછી ‘અનુયાગદ્વાર સૂત્ર”ને અનુવાદ પણ તેઓશ્રીની પ્રેરણ:થી પૂર્ણ થયેલ છે. અનુયાગ એટલે ભગવાને જે અરૂપ પ્રવચનની પ્રરૂપણા કરી છે તેને અનુકૂળ કથન. અનુયાગ સૂત્ર અલગ સિધ્ધાંત છે. તેમ કહેવા કરતાં તે સ`શાસ્ત્ર અન્તગ ત છે, તેમ કહેવું વધુ ઉચિત ગણાય. જેમ કઈ નગરમા આગમન-નિગમન~માટે એકપણુ દરવાજો ન હોય તે તે નગરજ ન કહેવાય. જો એકજ દ્વાર હાય તા અતિ મુશ્કેલીથી પ્રવેશ અને નિર્ગમન થાય. અને જે બે કે ત્રણ દરવાજા હાય તે પશુ પ્રવેશ-નિમનમા અવ્યવસ્થાજ રહે. પરતુ તે ચારે દિશાઓમાં દરવાજા હેાય તે સુવિધાપૂર્વક પ્રવેશ-નિગÖમ થાય અને નગરના સુદર વિકાસ થાય. તેવીજ રીતે શાસ્રરૂપ નગરમાં પ્રવેશ માટે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ, અને નયરૂપ ચાર દ્વાર છે. આ ચાર દ્વાર વિગેર શાસ્ત્ર સુખ પૂર્ણાંક જ્ઞાનના વિષય ન ખને. તેમજ તેનું વાસ્તવિક રહસ્ય જાણી ન શકાય. આ ચારમાંથી એક, બે કે ત્રણ દ્વાર જ હેાય તે પણ શાસ્ત્રનુ વાસ્તવિક જ્ઞાન ન થઈ શકે. પરંતુ આ ચાર દ્વારની સહાયતાવડે અલ્પ સમયમાં શાસ્ત્રના વિશઘ્ર ખાધ થઇ જાય છે. ન ઉપક્રમ એટલે ઉત્થાનિકા, વ્યાખ્યેય વસ્તુના નામનું કથન કરવુ, તેને નિક્ષેપ કરવા ચેાગ્ય બનાવવું. નામાદિ દ્વારા શાસ્ત્રનું નિરૂપણ કરવુ તે નિશ્ચેષ છે. નામાદિ ભેદથી નિરૂપિત શાસ્ત્રનુ અનુકૂળ જ્ઞાન હોવું અને અનુકૂળ કથન કરવુ તે અનુગમ અને અનત ઘર્માંત્મક વસ્તુના એક અશની પ્રતીતિ કરાવે તે નય. શાસ્ત્રના અર્ધાં વિવિધ નયેાની અપેક્ષાએ જ્યારે સમજાય છે ત્યારેજ શ્રુતજ્ઞાનમાં સંપૂર્ણતા આવે છે. અનુયેાગના આ ચાર ભેદોને આશ્રય લેવાથી સહજ રીતે શાસ્ત્રના આધ થઇ જાય છે. આવા મહત્ત્વના ગ્રંથમાં પૂ મહાસતીજી તથા પૂ. પંડિતજીના સહકારને કારણે હું ચ’ચુપાત કરી શકી છું. મારી અસ'સ્કૃત ભાષાને સંસ્કારિતાના બીમામા ઢાળનાર ખા. બ્ર. પૂ. મહાસતીજી અને પંડિતજીની હુ ખૂખ–ખૂબ આભારી છું. આ કાર્યોંમાં સહકાર આપનાર મારી ગુરુમ્હેનને પણ આ પ્રસ ગે આભાર માનું છું. ‘· નદીસૂત્ર ' ને અનુવાદ આત્મારામજી મ. ના ‘ નંદીસૂત્ર ' ના આધારે અને · અનુયાગદ્વારસૂત્ર ’ ને અનુવાદ પૂ. ઘાસીલાલજી મ ના · અનુયેાગદ્વાર સૂત્ર આધારે કરેલ છે. આ પ્રસગે હું તેએની ખૂબ-ખૂબ આભારી છું. ' ' ના _fa. ભા.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy