SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાશ્રીના સ્વર્ગવાસથી કૌટુમ્બિક જવાબદારી સવિશેષ પ્રમાણમાં આવી પડી. તે ઉંચકતા ઉચકતા સ્વમળે અને આપ સુઝથી તેમજ પિતાશ્રીએ જે ધ ધાકિય શિક્ષણ સેવ્યું હતુ તેના આધારે હિંમતભેર અને નિષ્ઠાપૂર્વક ઝવેરાતના ધ ધામા ગતિ–પ્રગતિ કરતા રહ્યા, એટલુ જ નહિ સાથે ખીજા ઉદ્યોગે પધા સ્થાપવાના પણ સપ્રમાણ રસ લીધે, અને પરિશ્રમ ઉઠાવ્યેા. આના અનુક્રમે ૧૯૫૩ મા યુરોપ પ્રવાસ કર્યાં તેના ફળસ્વરૂપ યુરોપની કેટલીક કંપનીએ સાથે એજન્સી વિગેરે ધંધાદારી સંબંધ સ્થાપ્યા, આ ગાળા દરમ્યાન એમની મનેભૂમિમાં કેટલીક આતરરાષ્ટ્રિય યોજનાએ પણ આકાર લઈ રહી હતી. ત્યાર બાદ ૧૯૫૫-૫૬ માં ભારત જુનીયર ચેમ્બરના સંસ્થાપક અને અગ્રણી સભ્ય તરિકે આતરરાષ્ટ્રિય જુનિયર ચેમ્બરની વિશ્વ પરિષદ માં તેમને નિમ ત્રણ મળ્યું . આ અધિવેશન એડિનબરા (સ્વેટલેન્ડ) માં ચેાજવામાં આવ્યુ હતુ. અત્રેની જુનિયર ચેમ્બરનુ' પ્રતિનિધિત્વ ઉત્તમ કક્ષાએ પાર પાડી તેને માટે વિશ્વ સંસ્થા તરફથી ચાર્ટર (Charter) પણ હાસલ. કરી આવ્યા. પરિષદના અધિવેશનનુ કાય` પૂરૂ થયા ખાદ તેમાથી પરવારીને એમણે ફરી યુરોપના પ્રવાસ કર્યાં. નાખેલ પારિતાષિકના વિજેતા સ્થાપક આલ નાખેલે સ્થાપેલી વિશ્વવિખ્યાત કે પની ડાયનેમીટ નેાખેલ (Dynamit Nobel) ની એજન્સી દક્ષિણ ભારત માટે પ્રાપ્ત કરી સાથે બીજી અનેક એજન્સીએ ખાસ કરીને દેશના ઔદ્યોગિક વિકાસને અનુલક્ષીને મેળવી પાછા આવ્યા. આ પ્રકારના માહ્યજીવનની કે વ્યાવહારિક જીવનની પ્રવૃત્તિએ વિશાળ પટ પર પથરાયેલી હેાવા છતા એમના આંતર-જીવનની સંસ્કાર વાટિકા તે જ્ઞનાદ્વારની પ્રખળ ભાવનાથી મહેકી રહી હતી. જૈનધમ, જૈનદન, પક્ષાપક્ષ રહિત સર્વાંગી અને સમગ્રષ્ટિવાળી ધાર્મિક વિચારણા તેમના આતરમનથી કઢિ વિખુટી ન હાતી પડી. સંપ્રદાયના વાદ કે મતમતાતરમા પડયા વિના ધર્માંને આચરણમાં મૂકવામાંજ તેમના ભાવ વધારે રહ્યો હતા. શ્રી શ્વેતાંબર સ્થાકવાસી જૈન સંસ્થાએની ધાર્મિક પ્રવૃત્તિએમાં તે હમેશા સક્રિય હતા. પાલનપુર આય’ખીલ શાળાના આજીવનસૃષ્ટી તરીકે જિન શાસનના સુયોગ્ય પગલે ચાલ્યા હતા. ૧૯૪૯ માં ભરાયેલ અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનક વાસી જૈન કેન્ફરન્સ માં સ પૂર્ણ રીતે અને ધર્મ રસમાં એકાકાર થઈ ગયા હતા. એ તેમની આધ્યાત્મિક વિકાસ દૃષ્ટિના દ્યોતક પ્રસ ગ કહી શકાય. એમની માદગી વખતે પણ ધાર્મિક ચર્ચા અને નવકાર મ ત્રમાજ એમનું રટન હતુ. સામાજિક ક્ષેત્રે જોતા રસિકભાઈને શિક્ષણ–કેળવણીની ખામતમાં વધુ રસ હતા. મદ્રાસની કેટલીક નામાકિત અને પ્રથમ પંક્તિની સ સ્થાએ ગણાય છે તેમાં શ્રી શ્વેતાખર સ્થાનકવાસી જૈન એજ્યુકેશનલ સેાસાયટીનું પણ સ્થાન
SR No.010389
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages929
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jivajivabhigam
File Size61 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy