SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ प्रतिओनो विशिष्ट परिचय { stતાના FTIકો સ્વહસ્તાક્ષરી મૂલપ્રતિ એાના કા ગાળ ૧૬, ૧૭ અને ૧૮ સકાના છે અને તે અમદાવાદી સાહેબખાની ' નામથી ઓળખાતા - કાગળે બહુધા જાડા વાપર્યા છે. કાગળની આજની પરિભાષામાં ૩પ થી ૪પ રતલી વજનના કહી શકાય. કર આ કાગળાને તમે બેવડા વાળી દો તો એકા એક બટકશે નહિ કે તૂટશે નહિ. ૨૫૦-૩૦૦ વરસ જેટલા જ ના થવા છતાં સંડવા નથી પામ્યા એજ એની વિશેષતા છે. જ્યારે આજના મુદ્રણને કાગળ પ૦-૬૦ વરસે જરૂર “ સડી જવાને, કારણ કે આજની કાગળ બનાવવાની પદ્ધતિ જ એવી છે. એ ખરું છે કે આજના કાગળની સફાઇ અને ઉજજવળતા પ્રાચીન કાગળમાં નથી હોતી. - વર્ષો પુરાણું થવા થી પલટેલા રંગને કારણે તેની કાયાએ પીળાશપણું ધારણ કર્યું છે. २ स्याहो લખવામાં માત્ર કાળી સ્યાહીને જ ઉપયોગ થયો છે. સ્યાહી ખૂબ જ કાળી છે. ઉતાવળના કારણે સિદ્ધહસ્ત લહી આ ની જેમ શાહીને પ્રવાહ એક સરખે ન રહેતાં આ છે પાતળા થયા કરે છે. ક્યાંક ક્યાંક પાછો ઘટ્ટ બનતો જાય છે. તેઓશ્રીને ડરાવીને કે ચીપીને લખવાની ફુરસદ હતી જ ક્યાં ? કલમ આ પણ જૂની અને જાણીતી અસલી બરૂ-કાંઠા ની જ વાપરેલી છે. લખતા કલમ જાડી રહી, પાતલી રહી કે કૂચ બની ગઈ, એની રાહ જોઈ નથી કે પરવા કરી નથી. અને ખરેખરા વિદ્વાને માટે તે લખાણની સુઘડતા કરતાં તેને ધારાબદ્ધ અંકિત કરવાનું કાર્ય વધુ મહત્વનું હોય છે. એ આથી સમજી શકાય છે. ४ आकार કૃતિઓ આકાર માં લંબચોરસ પ્રકારની જ મલી છે અને મોટે ભાગે લગભગ સરખી સાઈઝના માપવાળી છે. ५ माप પહોળાઈમાં ૩ ઇંચથી લઈને ૪ ઇંચ સુધીની અને લંબાઈમાં ૯ ઇંચથી લઈને ૧૦ ઇંચ સુધીની છે. ६ स्थिति સ્વહસ્તાક્ષરી પ્રતાની સ્થિતિ એકંદરે સંગીન કહી શકાય. કાગળ કે સ્યાહીના દોષને કારણે કે પ્રતિ જીણું પ્રાયઃ બની જાય તે સ્વાભાવિક છે. ७ पंक्तिसंख्या સામાન્ય રીતે પાના દીઠ ૧૪ થી માંડીને રર સુધીની પંકિતએ લખાએલી છે, ક્યારેક તો ર૯ સુધી પહોંચી ગયાનું જોવાય છે. ૮ વંન્નિષોની જar સામાન્ય રીતે પંક્તિઓની લંબાઈ...ઈચથી લઈને...સુધીની છે. અને પહોળાઈ... દોરાથી લઈને......સુધીની છે. ९ पंक्तिसौष्ठव વગર રેખાએ લખેલી હોવા છતાં બધા એકધારી સીધી લીટીઓ લખાએલી છે. કયાંક ક્યાંક હળવા વળાંક લે છે. અને જરાક સર્પાકાર કે ધનુષાકાર પણ બની જાય છે. १० लिपि લિપિ મહારાષ્ટ્ર દેવનાગરી છે. ११ भाषा પ્રાકૃત, સંસ્કૃત, પ્રાચીન ગુજરાતી અને હીદી છે. १२ विषय દશન, ન્યાય, તક, વ્યાકરણ, આચાર, વેગ, સ્યાદવાદ, ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન, ચરિત્ર, રાસ, કાવ્ય, વાદવિવાદ, ચર્ચા, સ્તુતિ આદિ છે. १३ पर्णता-अपूर्णता આ સંપુટમાં આપેલી કૃતિઓમાં તેર કૃતિઓ પૂર્ણ અને સાત અપૂર્ણ છે. # માટેજ જૈન સંઘને મારી નમ્ર સૂચના છે કે છેલ્લા ૫૦ વરસમાં પાઠાંતર, પાઠભેદ, શબ્દસૂચી આદિ પરિશિષ્ટ સાથે છપાએલા તમામ પ્રથાને પ્રતાકારે કે કુલેસકેપ સાઈઝની બુકના પેશીયલ ઉ*ચી જાતના દેશી કાગળે (જેમાં તેજાબ-એસીડ ન આવતા હોય તેવાં) બનાવરાવી તેના ઉપર લડીઆઓ પાસે હસ્તલેખનથી લખાવા જોઇએ. કારણ કે ટકાઉ કાગળ પર ટકાઉ સ્યાહીથી લખાએલા સ ૨00-500 વરસ સુધી ટકી શકશે, અને પ્રજા મુદ્રિત ગળે સડી ગયા હશે ત્યારે ભાવિ પ્રજા આવી હરતલિખિત કૃતિઓ જોઇને, સાશ્રય આશીર્વાદ વરસાવશે. | [ ૫ વહન
SR No.009888
Book TitleYashovijayji Swahast Likhit Kruti Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year
Total Pages77
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy