SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ અંર્ ] समराइच कहानी प्रस्तावना ૧. હિરભદ્રના સમય. "6 સમરાચ્ચુંકહાના કર્તા હરિભદ્ર જૈન પરંપરા પ્રમાણે વિક્રમ સંવત ૧૮૫ માં અથવા વીર સંવત ૧૦૫૫ માં એટલે ઈ. સ. પર૯ માં કાળ પામ્યા. આવી જૈન માન્યતા ઇ. સ. ના ૧૩ માં સૈકાની શરૂઆતથી નજરે પડે છે. છતાં આ તારીખ ખેાટી ઠરાવવામાં આવી હતી;૨ કારણ કે ઇ. સ. ૬૫૦ માં થએલા ધર્મકીર્તિના તાત્ત્વિક વિચારાથી હરિભદ્ર પરિચિત હતા. એ વખતે નીચેની બાબત ઉપરથી ચર્ચા ઉભી થઇ હતી. સિદ્ધર્ષિં કે જેણે ઉપમિતિભવપ્રપંચા કથા ઈ. સ. ૯૦૬ ના મે માસની ૧ લી તારીખે પૂર્ણ કરેલી તે ગ્રંથની પ્રશસ્તિમાં હરિભદ્રને “ ધર્મવોયરો ઃ ” એમ સોધે છે. હવે સવાલ એ ઉદ્ભવ્યા કે હરિભદ્ર સિહર્ષિના સાક્ષાત્ ધર્મગુરુ હતા કે પરંપર ગુરૂ હતા. આ બાબતમાં મેં જે અભિપ્રાય બાંધ્યા હતા તે ભૂલભરેલા હતા. આ અરસામાં જૈનેએ હિરભદ્રના સંખ્યાબંધ ગ્રંથ પ્રકાશિત કર્યાં, અને એ દ્વારા કેટલીક ઉપયેાગી બાબત બહાર આવી.૪ પણ જે પુરાવાએ હિરભદ્રની તારીખ છેવટે નક્કી કરી આપી તે પુરાવા, એમના ગ્રંથાએ નહિ, પરંતુ ઉદ્યાતનના કુવલયમાલા નામના પ્રાકૃત ગ્રંથે પુરા પાડેલા. આ ગ્રંથ શક સંવત્ ૭૦૦ ના છેલ્લા દિવસેપ એટલે . સ. ૭૭૯ ના માર્ચની ૨૧ મી તારીખે પુરા કરવામાં આવ્યા હતા. આ ગ્રંથની પ્રશસ્તિમાં ઉદ્યાતન હરિભદ્રને પેાતાના દર્શનશાસ્ત્રના ગુરુ તરીકે જણાવે છે, અને ધણા ગ્રંથાના કર્તા તરીકે વર્ણવે છે; આ બીજી ખાબત ઉપરથી એ તે [ ૨૮૩ • ૧ હરિભદ્રષ્કૃત લઘુ ક્ષેત્રસમાસત્તિની જેસલમેર ખાતેની એક પુરાણી હસ્તલિખિત મતના અંતે, એ ગ્રંથ પૂણ કર્યાંની મિતિ વિષે એ કડીએ આવેલી છે. તેમાં એ ‘વિક્રમ પ૭પ, જ્યેષ્ઠ સુદી ૫, શુક્રવાર, પુષ્ય નક્ષત્ર હોવાનું જણાવેલું છે; આ મિતિ ઇ. સ. પર૮ની ૯મી મેને મંગળવાર અથવા તે! ઇ. સ. પર૯ ની ૨૮મી એપ્રીલને વાર શનિ સાથે મળતી આવે છે. પહેલા દાખલામાં પુષ્ય નક્ષત્ર ચાલતું હતું અને બીજામાં પુનઃવસુ ચાલતું હતું. અને દાખલામાં વાર ખાટા નીકળતા હોવાથી એ મિતિ બનાવટી છે એમ માનવું ોઇએ. નક્ષત્રનું પ્રમાણ ઓછી વસ્તુદવાળુ' લેખાય, કારણ ચાંદ્રવના પ્રત્યેક દિને સામાન્યતઃ કેવળ ત્રણુ નક્ષત્રામાંનું એક ચાલતું હાય છે અને એ પહેલીથી પણ નક્કી કરી લેવાય છે. ૨ ૩૫મિતિમવપ્રપંચથાની મારી આવૃત્તિ જીએ (ખીલીઓયિકા ઇન્ડીકા ) પ્રસ્તાવના પૃ. ૮ ૩ જુએ એ જ ગ્રંથની પ્રસ્તાવના પાનું પ ૪ હરિભદ્રના ગ્રંથા, તેના ટીકાકારો અને તે ટીકાકારોના સમય વિષેની તમામ વિગતાની પૂણ માહિતી માટે જુઓ મુનિ કલ્યાણવિજય સ'પાદિત હરિભદ્રની ધમ' સંગ્રહિણીની આવૃત્તિમાંના ગ્રંથારરિચય ( દેવચઢ લાલભાઇનુ જૈનપુસ્તકોદ્ધાર ક્રમાંક ૪૨; મુંબઇ, ૧૯૧૮ ) ૫ ચોક્સીદુ વિત્તસ્સ પિવર્લામ અર્થાત્ ચૈત્ર વદી ૧૪. આ મિતિ પચાંગના દૃષ્ટિબિંદુથી રસ પડે એવી છે. ચૈત્રાદિ વર્ષ હમેશાં ચૈત્રના શુક્લ પક્ષથી રારૂ થાય છે. એથી કરીને ઉક્ત મિતિ વૃળિમાન્તયેાજના જેમાં કૃષ્ણપક્ષ શુક્લપક્ષની પૂર્વે આવે છે, તેને અનુસરીને નાંધાયલી જણાશે. પરંતુ કિલહાને (ઇન્ડીઅન એન્ટીકવરી, ૧૮૯૬ પૃ. ૨૭૧ અને તે પછી) લેખપામાંની મિતિએ ઉપરથી બતાવ્યું છે તે પ્રમાણે રાક વર્ષોંના સ’બંધમાં લગભગ હંમેશાં ક્ષમન્ત મહીનાનો પ્રયોગ થાય છે. તેથી કરીને ઉક્ત મિતિના પ્રથમ દાને જણાતા અથ અત્ય'તા'કાસ્પદ મને છે. એમ છતાં, ચર્ચાતા વમાં નિજ્ઞ માસની પૂર્વ આવતા અધિક ચૈત્ર હતા એથી કરીને આ દાખલામાં ખનવું જોઇએ તે પ્રમાણે જો વનિન ચૈત્રથી શરૂ થયું હોય તે અધિક ચૈત્ર વદી ૧૪ એ વીતી ગયેલા વર્ષના છેલ્લાની પહેલા દિવસ હેાવા જોઇએ. કારણ ખરા ચૈત્રના આરબ કરતે। પડવાને 'દ્ર મેષ સક્રાન્તિની લગાલગ પૂર્વે હતા. એટલા માટે હું માનું છું કે સ્વામી કનુપિલ્લાઇ જે એમ કહે છે કે ( અધિક ચૈત્ર હોય ત્યારે વર્ષ તેનાથી માંડીને ગણાય છે) એ કેવળ આધુનિક રિવાજને જ લાગુ પડે છે. Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy