SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ २६९ અં રૂ ] महानिशीथ सूत्र परिचय આચાર્ય, મુનિ, ઉત્કૃષ્ટ ગુણુના ઘારક, રૂડા વ્રતના પાલનાર, શીલ સતાષી, અત્યંત આસાતનાના ભીરૂ, સાવધ ચાગના ત્યાગી, ઉપસમ સમતા રસના દરીયા, ગયા છે રાગ દ્વેષ મેહુ મિથ્યાત્વ જેહના, રૂડા ચારીત્રના ગુણે' કરીને' તીર્થંકર ગોત્રના દલવાડા મેલળ્યા છે જેણે', એહવા કમલપ્રભાચા ગુણુ-સમુદ્ર મુનીંદ્ર છે, તે, ઘણા સાધુના સમુદાય સાથે વિઠ્ઠાર કરતા ગામ, નગર, ખેટ, કમડ, વણસંડ, કેણુમુખ પ્રમુખને વિષે અનેક જીવાને ઉપદેશ કરતા આવ્યા. તે લિંગધારીના ગામને' વિષે ધમ' ઉપદેશમાં, મુનિમારગ વખાણ્યા. મુનિરાજ હોય તે સાવદ્ય ચેાગના ત્યાગી, અનવદ્ય ચેાગના ભેગી, પાપથી ન્યારા, દેવ દેહરા પ્રતિમાની દ્રષ્યપૂજા સાવદ્ય પ્રવૃત્તિ આદરે નહીં. પેાતે સાવઘ કરણ કરે નહીં. શ્રી જિન પ્રાસાદમાં રહે નહીં. હાથે સાવદ્ય આદરે નહીં. શ્રી જિનપડિમા પૂજે નહીં. દ્રવ્ય રાખે નહીં. ઇત્યાદિક મુનિ ધર્મ વખાણ્યા. શ્રાવકે સાંભલીને લિંગીયાને પૂછ્યું, બ્રંગીયે ઉત્સૂત્ર પ્રરૂપણા કરીને, સવ` લેાકને, થાર કરીને સર્વ લીંગીયા એકઠા થઇને, સાવજ્જાચા એહવા માટા શબ્દે કરીને' તાલેાટા કુટીને કમલપ્રભાચાર્ય નું નામ સાવજાચાર્યું કર્યું. તે આચાર્ય ઝાંખા થયા. માંહે માંહે લિંગી ચર્ચા કરવા લાગ્યા. પેાતાની પુષ્ટી કરવા માંડી જે મુનિ પ્રાસાદમાં રહે, પડયાં આખડયાં સમરાવે, તેહમાં મુનિને દોષ નહી. પ્રભુ ભક્તિમાં બહુ લાભ છે. વલી ખીજો પુષ્ટી કરવાને એટલે જે દેહરા પ્રતિમાની સાર સ'ભાલ રાખે તેહને મેાક્ષ નજીક છે. વલી ત્રીજો મેલ્યાઃ ગાથા जहा णं पासायपडिमापू आसक्कार बलिविहाणाई | तित्युच्छपणा चेव मोक्खगमणं जिणा बिंति ॥ અસ્યાર્થ પ્રાસાદ પ્રતિમા પૂજા સત્કાર અલિવિધાન તીથ થાપના: એ સર્વે કામ મેક્ષ જવાના છે. એ રીતે પુષ્ટી કરીને સધલેાકને થીર કરે', અને કમલપ્રભાચાય બીજું નામ સાવજાચાર્યું, તે લેાકના દંભ પાષંડથી ખસિઆંણા પડીને વિહાર કર્યો મનમાં વિચાર કર્યાં જે સભા પ્રમાણે ખેલતાં શ્રી જિનઆજ્ઞાભંગ થાય. વલી દ્વાદશાંગી શ્રુત જ્ઞાનની વિરાધક એહવી કલ્પના કરતાં વિહાર કર્યો. તે સાતે મહિને પાછા આવ્યા, ધર્મ ઉપદેશ દીયે, પણ લિગીયાની શંકા મનમાં રહે. રખે જે વલી તાલાટા વગાડસ્ચે, એહુવા ભય રાખે. એહવે સમે કાઇક આર્યો સાધવી આવી. આ તે લિંગીયા સાધુ પ્રમાણે લિંગી સાધવીને આચાર્ય દીઠી. લિંગીના સકેંતે વાંદવા આવી. સભા સમક્ષ વચ્ચે થઈને આચાર્યના પગ ફરસીને વંદના કરી. તિવારે લિંગી લેાકે તથા સંધ લેકે આચાર્યને પૂછ્યું, જે મહારાજ ! સાધવીજી પગે અટકીને' વાંદ્યા એ સંઘા થયા કે નહિ. તિવારે આચાર્યજી મિશ્ર ભાષાએ ખેલ્યા, જે, થાય ને ન થાય. જિન સિદ્ધાંતમાં બે ભેદ છે. એક ઉત્સ ૧, બીજો અપવાદ ૨, માટે થાયે ન થાયે. એહવી મિશ્ર ભાષારૂપ ઉત્સૂત્ર આલ્યા. તેથી તીર્થંકર ગાત્રના દલવાડાં વિખરી ગયાં, અને અનતે સ`સાર વધાર્યો, અને Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy