SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શં રૂ] महानिशीथ सूत्र परिचय असल परिचय. થી મનૃપતિ વિક્રમ સમયાત્ સંવત ૧૮૯૦, શાકે ૧૭૫૫ પ્રવર્તમાને શ્રી ગુર્જર દેશ - વડાદરા નગર સ્થાઈ, શ્રી તપાગચ્છીય શ્રીવિજયાનંદસૂરિ પક્ષે દીપવિજય કવિરાજ તેમને સુશ્રાવક, પુણ્ય પ્રભાવક ગાંધી દુલ્લભદાસ ઝવેરચંદ, સા. ઝવેરચંદ દેવચંદ, સા. કહાનદાસ નરસીદાસ, સા. નથુ ગોવિદજી; તેમણે પૂછા કરી જે મહાનિશીથ સૂત્ર કેલે મોટો ગ્રંથ છે, કેતલા અધ્યયન છે, અધ્યયન અધ્યયન દીઠ સ્વાસ્યા અધિકાર છે. ત. શ્રી જિન પ્રતિમાના પાઠ, દ્રવ્યસ્તવ ભાવસ્તવના પાઠ, ત૦ સંઘયાત્રાના પાઠ, દ્વાદશાંગી સૂત્રની આશાતનાના પાઠ તથા શ્રી જિનવચન ઉત્થાપીને મિશ્રભાષા બેલીને અનંતકાલ રજલ્યા તે સાવઘાચાર્યની વાત કિહા અધ્યનમાં છે? એ વાત નાગિલ સુમતિ કુશીલીઆની સંગતે ઘણે કાળ ભમ્યા અને નાગિલે ભાવને ભાવતાં કેવલ જ્ઞાન ઉપજાવ્યું એ કિહા અધ્યયનમાં વાત છે? કામ– લુપી દુઃખીયા થયા, તથા નંદીષણજી વેશ્યાને ઘરે ધર્મલાભ દીધે, વેશ્યા' અર્થલાભ કો. તથા વેશ્યાને ઘરે બારે વરસ રહ્યા. પાછા તર્યા. એ કિહા અધ્યયનમાં વાત છે? તથા પરંપરાગત ઈમ કહે છે જે મહાનિશીથ સૂત્ર સભા મળે વંચાય નહીં તે કારણે સ્યા માટે છે? ઈત્યાદિ પ્રકારે અમારા મનમાં સંશય છે તે મહાનિશીથ સૂત્રને અનુસારે શ્રી જિન આન્યા પ્રમાણે જેટલું જાણવા મેં આવે તે પ્રમાણે સંદેડ નિવારણ કરેઃ એહવું પ્રશ્ન સંધ-શ્રાવકે પૂછયું. તેને ઉત્તર શ્રી મહાનિશીથ સૂત્રને અનુસારે કહે છે. પણ પૂછયા પ્રમાણે એ સંશયના ઉત્તર લખ્યા પ્રમાણે સાંભલીને જે કઈ મનમાં કલ્પના આણુયે તે સાવદ્યાચાર્યની પરે ઘણે કાલ રજલ. માટે સાંભલીને એ સૂત્રની ત૦ પ્રતિમાની પ્રતીતિ રાખવી, શ્રદ્ધા રાખવી. એ મહાનિશીથ સૂત્ર ગ્રંથ ૫૪૪ સાડાચાર હજાર માલીસ ક્લેક પ્રમાણે છે. અધ્યયન ૬ અને ચૂલીકા દેય છે એવં ૮ છે. ચૌથા બારાવરસી મહાકાલમાં સૂવિચ્છેદ જાતા જાણીને શ્રી વલ્લભીપુર મધ્યે શ્રી દેવી ગણી ક્ષમાશ્રમણઈ સર્વસાધુ ભેલા કરીને મું સૂત્ર હતાં તે પુસ્તકે લિખ્યાં. લખતાં ૨ સંવત ૫૧૦ ની સાલ માહે શ્રી દેવડી ક્ષમાશ્રમણ પૂજ્યજી સ્વર્ગે ગયા. ત. સં. ૫૩૦ ની સાલમાં એક પૂર્વધર સત્યમિત્ર સૂરિજી યુગપ્રધાન સ્વર્ગે ગયા. પાછલથી શ્રી હરિભદ્રસૂરી, શ્રી સિદ્ધસેનસૂરી, વૃદ્ધવાદી, યક્ષસેણ, દેવગુપ્ત, યશવર્ધનગણિ ક્ષમાશ્રમણના શિષ્ય વિગુપ્તજી, નેમચંદ્રજી, જિનદાસ ગણી પ્રમુખ મહાપુરુષ ભેલા મલીને એ નિશીથ સૂત્ર પુસ્તક લખ્યું. લખતાં ૨ કઈ પાઠ આલાવામાં ફેર દીઠા તે કેવલીને ભલાવી ગયા છે. તે ચઉથા અધ્યયનને છેડે જોઈ લેવું. અને સં૦ ૫૮૫ શ્રી હરિભદ્રસૂરી સ્વર્ગે ગયા. એ પુરુષે વૃદ્ધને તવ કેવલી ભલાવ્યું પણ માથે લીધી નહી. એહવા ભવના ભીરૂ. તેણે એ રીતે મહાનિશીથ સૂત્ર લખ્યું છે. અને આજ વર્તમાન પ્રતિમાની હેવી પ્રતિમાના ઉથાપક તે શ્રી મહાનિશીથમાં પ્રતિમાના પાઠ, સંઘતીર્થ યાત્રાના પાઠ દેખીને ઈમ બેલે છે જે મહાનિશીથ સૂત્ર મોટું રત્ન છે, પણ પાછલથી, જતી આચાર્યો Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy