SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અંજ ૪ ] आजीविक संप्रदाय [ શ્ય આપણને કહેવામાં આવેલું છે કે પ્રવેશ પ્રસંગે “ જૈનધર્મશાસ્ત્રામાં જેની અનુજ્ઞા અપાયેલી છે એવી વસ્તુઓ અર્થાત્ પાંચપુટ લાંબે એક કાળેા દંડ વગેરે નવા સાધુને આપવામાં આવે છે અને એ સાધુ વા ( પાર્કા સાધુ ) હમેશાં તે દંડ પેાતાની પાસે રાખે છે. ''૧૦૯ ત્યારે મામલે આમ આવી રહ્યા છેઃ એક દડી એ અમુક તાપસવર્ગનું સામાન્ય નામ છે. એ વર્ગની બે પ્રશાખાઓ છે, ચુસ્ત શૈવ દડીએ અને પાખંડી જૈન આછિવા વા દિગંબરે.. એકદંડી શબ્દથી જૈન લેખક કાલકાચાર્ય, અલબત્ત, દિગંબરા સૂચવવા માગતા હતા; અને વરાહમિહિરે એટલા માટે એની જગાએ ગેરસમજને સંભવ દૂર કરવા નિશ્ચિતતર આજીવિક શબ્દ મુકયેા. ચુસ્તધર્મિ વ્યાખ્યાકાર ભટ્ટોપલે વસ્તુસ્થિતિની ખેાટી સમજથી પાખંડ મતવાદી આશિવકાને ચુસ્તધર્માનુગામી દંડીએ સાથે સેળભેળ કરી દીધા. ભદ્રબાહુ જે સંયુક્ત નિગન્થ વા જૈન સમાજના છેલ્લો અગ્રણી થયા હોવાનું જણાય છે તેના જીવન દરમિયાન, દિગંબરેાની પરંપરા પ્રમાણે એમના પેાતાના અને શ્વેતાંબરેશના પક્ષે વચ્ચે તીવ્ર વિરાધ ઉભા થયે..૧૧૦ એના અવસાન પછી અલ્પકાળમાં ઇ. સ. પૂર્વે ૭૧૪ ની સાલની આજુબાજુમાં એ એ પક્ષ વચ્ચેના ભેદોએ આગળ વધીને અંતિમ અને નિશ્ચિત અણુગમાનું સ્વરૂપ પકડયું, જેનું કારણુ કલ્પસૂત્રમાંની શ્વેતાંબરપરંપરા૧૧૧ પ્રમાણે અલ્લુક રાગુપ્ત નામના પુરુષ હતા. આ માણસ ઈ. સ. પૂર્વે ૨૬૯ થી ૨૩૯ સુધી શ્વેતાંબરેને અગ્રેસર હતેા. એ માગિરિને શિષ્ય હોવાનું કહેવાય છે. તેરાસિય તડ પાડનાર કહેવાય છે તે આ જ માણસ. આપણે જોઈ ગયા છીએ એમ તેરસિયા એટલે આવિકા અને આજીવિકા એટલે દિગંબરેા. એથી કરીને ફલિત થાય છે કે ઇ. સ. પૂર્વે ૨૫૧માં જ્યારે અશોકે બર્બર ડુંગરની ગુફા આછવકાને અર્પણ કરી ત્યારે આજીવિક વા દિગંબર સંધ કયારના ય અસ્તિત્વમાં હતા. અશેકના ઉત્તરાધિકારી દશરથ (વા જૈને કહે છે એ પ્રમાણે સપ્રતિ ) વિષે આપણને સા* કહેવામાં આવેલું છે કે એને જૈનમતના કરવામાં આવ્યા હતે. એ સાચું છે કે શ્વેતાંબરા એવા દાવા કરે છે કે ઉપર્યુક્ત મહાગિરિના૧૧૨ સહાગ્રણી અને સમકાલીન૧૧૩ એવા સુહસ્તી૧૧૪ નામના પેાતાના અગ્રેસરે દશરથને જૈનમતાવલંબી બનાવ્યા હતા. પરંતુ, દશરથે ઇ. સ. પૂર્વે ૨૨૭ માં નાગાજીની ડુંગરની ગુફાઓ આવિકાને અર્પણ કરી છે એ હકીકત પરથી ખરે પૂછે તે એના ધર્માન્તરના યશ કદાચ દિગંબરેને આપવા ધટે છે; જો કે, અલબત્ત, પેાતાના પુરે ગામી અશાકની જેમ એણે પેાતાના સમયના મુખ્ય મુખ્ય સાધુસંઘેાને અર્થે નિષ્પક્ષપાતપણે પણ પેાતાના અનુગ્રહની વ્યવસ્થા કરી હેાય એમ બની શકે છે, અશેકના સાતમા શાસનસ્તંભ ઉપરથી આપણે જાણીએ છીએ કે અશોકે ખૌદ્ધોને, નિન્ગન્થાને, આવિકાને અને બ્રાહ્મણેાને એક સરખી રીતે આશ્રય આપ્યા હતા. જે કહેવાઇ ચુકયું છે એના ઉપરથી હવે સ્પષ્ટ છે કે નિગન્થ અને આવિક એ શબ્દો આપણને શ્વેતાંબરા અને દિગંબરે। તરીકે જાણીતા એવા એ જૈન સંધેાના નિર્દેશ કરે છે. એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે૧૧૫ કે શાસનમાંનેા બ્રાહ્મણશબ્દ આવિકાને લાગુ પડે છે અને એથી એએ ‘બ્રાહ્મણીય ’ સંધના હાવાનું વર્ણન છે. એ પૂર્વ સમયમાં બૌદ્ધ અને જૈન (નિન્ગન્થ ) ના જેવા ' ૧૦૯, ખેા. ગે. ૯. ભા. ૧, પૃ. ૧૦૭, ૧૧૦, જ. જ. એ. સે. ૩૮. ૧૪: ૪૦, ૯૨ ઇ. એ. ૨૧. ૫૯. ૧૧૦. અર્થાત્ ઈ. સ. પૂર્વે ૪૮૪ માં થયેલા મહાવીરના અવસાન પછી ૧૭૦ વર્ષ જુએ, ૪, ૧૫, ૧૧૧ ૪. સૂ. ૧. ૨૯૦; ૧૧૨. જ. જ. એ. સેા. ૩૭, ૫૦૧, ૧૧૩. ઇ. સ. પૂર્વે` ૨૬૯-૨૨૩, ૧૧૪, ૬. સૂ. ૧૦, જૈ, સૂર ૧. ૨૯૦, ૧૧૫. પ્રફેસર ન અને બુહુલર એ, ઈ. ૨. ૨૭૪; ઈ. એ, ૨૦, ૩૬ર, Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy