SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર ૪ ] आजीविक संप्रदाय [ ૨૪૬ અભાવ હાવાથી નૈતિક જવાબદારી છેજ નહિ એ ખેવડી દલીલથી એણે પેાતાના અને બીજાએના નીતિશૈથિલ્યને નિર્દોષ ઠરાવ્યું હેાય એમ જણાય છે. ખરેખર, માનવાને સારૂ કારણ છે કે ગેાસાલની વર્તણુકની આ શિથિલતા એજ મહાવીરને પાંચમુ વ્રત દાખલ કરવાને અને એમ ગેાસાલને નીકળી જવાની ફરજ પાડવાના પ્રસંગ આપ્યા. ઉપર ટાંકેલા ચાર નિયમેાના ખે ઉતારાઓમાં પહેલા ત્રણ નિયમેા સામાન્ય છે જ્યારે ચેાથાની બાબતમાં એ ઉતારા જુદા પડે છે. આ એ ત્રણ ત્રતામાંની કે વિશિષ્ટ વસ્તુના નિર્દેશ કરે છે. હવે, મૂત્રકૃતાંગમાં૧૫ એક સ્થળે ફક્ત ત્રણ ખાસ નિયમેા ( ઠંડુ પાણી, ખીજ અને ખાસ તૈયાર કરેલેા ખારાક નહિ સ્વીકારવા ખાખતના ) જ લખેલા છે અને આચારાંગ સૂત્ર૬૬માં મહાવીરને આપણે નિયમત્રય ચામતાિ આદેશનાર ‘ડાહ્યા પુરુષ ' તરીકે વર્ણવેલા જોઇએ છીએ. બીજી બાજુએ બૌદ્ધ દીધનિકાયમાં૬૭ મહાવીરને પેાતાની જાતને · ચાર નિયમેાવાળા પુરુષ ( વર્તુરામ ) તરીકે વર્ણવતા દર્શાવ્યા છે. આ તફાવતની સમજુતી જે સ્વતઃ સૂચવાય છે તે એ કે મહાવીરે પેાતાના અનુયાયીઓને મૂળ માત્ર ત્રણ નિયમેના આદેશ કરેલા અને પાછળના સમયમાં જ્યારે ગેાસાલ જોડે એમને તકરાર થઇ ત્યારે એમણે ચેાથેા નિયમ દાખલ કરેલે. સ્ત્રીસંભેાગને લગતા આ ચેાથેા યામ વાસ્તવમાં મહાવીરનું બ્રહ્મચર્યનું પંચમ વ્રત છે જે કયારનું ઉલ્લેખાઇ ચુકયું છે. એ પ્રમાણે પાર્શ્વના ચાર યામેામાં કરેલા મહાવીરના ઉમેરા છે. ચેાથા યામની એટલે કે મહાવીરની યેાજનાના પંચમ વ્રતની સ્થાપના માટેને પ્રસંગ ગૅસાથે જ પુરા પાડેલો એ અટકળ જો ખરાખર હાય તેા, એ મહાવીર સાથેના ગેાસાત્રના વિશ્લેષનું ખરૂં કારણ એવું નીતિશૈથિલ્પ હતું એ વિધાન એથી ઘણે અંશે સાબીત થાય છે. સ્ત્રી સંસર્ગ વર્જવાના તપસ્વીના ધર્મ વિષે ખેલતાં મહાવીરને ગેાસાલ સંબંધે સૂત્રકૃતાંગમાં૧૮ આમ કહેતા દર્શાવ્યા છેઃ સાધુઓની સભામાં એ પવિત્ર શબ્દો ઉચ્ચારે છે છતાં છૂપી રીતે એ પાપ કર્મો કરે છે; પરંતુ ડાવા પુરુષા' જાણે છે કે એ પ્રપંચી અને · અડે। બદમાશ છે. ' સ્ત્રી સંગને લગતી વર્તણુકના વિષયમાં ગૈાસાલના અગભગત વેડા જ મહાવીર અને એની વચ્ચેના તડનું કારણ હતું. 6 મુખ્ય કારણ આ હેાય છતાં નિશંકપણે એ બે જણ વચ્ચેનું સંઘર્ષણ તીવ્ર કરનારાં ખાં સડકારી કારણેા હતાં. એ ઠંડા પાણી, અને રાંધ્યા વિનાનાં ખોના વપરાશ તથા ખાસ તૈયાર કરેલા ભાજનના સ્વીકારને લગતા યામત્રય વિષેનાં હતાં. આ દેખીતી રીતે નજીવા વિષયેાના મહત્વના સાક્ષાફાર કરવા માટે આપણે યાદ રાખવું જોઇએ કે સર્વ ભારતીય તાપસેામાં કર્મવિરતિ એ વર્તનનેા સર્વાંપરિ નિયમ હતો, કારણ આત્માને જન્મ મરણની ઘટમાળમાં બાંધનારી વસ્તુ કર્મ છે. પરંતુ આ નિયમને એક અપવાદ હતાઃ અને તે એ કે મેક્ષ પ્રાપ્તિ કરાવનાર સમગ્ર વિધિનું પાલન દેહ વિના કાઇથી થઇ શકે નહિ એથી કરીને દેહુ ટકાવી રાખવા માટે આવશ્યક હાય એવાં કર્મો૧૯ અર્થાત્ અન્ન ભિક્ષા અને ભાજન અનપકારી છે અને બંધન કર્તા નથી.૭૦ પ્રત્યેક વ્રત વા યામ આ નિયમ અને એના અપવાદને વગર કહ્યે વશ વર્તતું ગણાતું હતું. આમ, જ્યારે બા એક મત હતા કે ખારાકના સંધરા કરવાની મના છે પરંતુ પેાતાને રાજીંદા નિર્વાહ પુરતા ખારાક માગવાની છૂટ છે ત્યારે કેટલાક તપસ્વીએ એ છૂટને પણ અમુક યામેાથી મર્યાદિત કરતા. રખેને કાઇ જીવની હિંસા થાય એ કાળજીથી મહાવીરે ઠંડા પાણીના અને પ્રાકૃતિક અવસ્થામાં પડેલાં બીજોના વપરાશની મના કરી; એકને ઉકાળ્યા પછી અને ખીજાતે રાંધ્યા પછી વા જીવરક્ષણની અન્ય ક્રિયાએ કર્યા પછી જ ઉપયેગ કરવેા. ( એમ કહ્યું ) ૬૫ જૈ રૂ. ૨. ૩૧૩, ૬૬ . સૂ. ૧. ૬૩. ૬૭ પૃ. ૫૭; ડા ૭૪. ૧૮ જૈ. સૂ. ૨ ૨૭૩. ૧૯ સૂટ ક્રુ. ૨, ૬ ઠ્ઠું ૭ની ટીકામાં ધર્મ-જ્ઞાધાર-રારીરરક્ષાય, જૈ. સૂ. ૨, ૪૧૧ માં. ૭૦ જુઓ ભા. ર૦ પૃ. ૯૪, ૯૯. Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy