SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ અં 9 ] आजीविक संप्रदाय [ ૨૪૭ જીવન ટકાવી શકે છે કેમ ? સચ્ચકે તિરસ્કારથી જવાબ આપ્યા કે અલબત્ત, બીજા સમયેામાં તેએ પુષ્કળ અને ઉત્તમ ખાન પાનાનો ભેગ કરે છે અને એમ શારીરિક શક્તિ પુનઃપ્રાપ્ત કરે છે અને જાત ( શરીર ) વધારે છે. ગાસાલ અને એના આવિકાની સચ્ચાઈની એમના સમકાલીનેામાં કેટલી કીર્તિ હતી તે વિષેનું આ સૂચક કથન છે. ધણી ગંભીરતર શ્રીવિષયક બાબતમાં ગેાસાલના દંભની શંકા, જે એની અને મહાવીરની વચ્ચેના કલહનું કારણ હતું એમ માનવાને કારણ છે તેનું આ હકીકત કેવળ સમર્થન કરે છે. પરિકમ્મ ના સપ્તમ સમૂહને લગતા એમના વિચિત્ર સિદ્ધાંત વિષે અને તેરાસિયેા વા આજીવિકા વિષે જે કથન કરવામાં આવેલું છે એની શૈલી ઉપરથી એ સ્પષ્ટ છે કે તેઓ નિન્ગન્થ સમાજના વર્તુલ બહારના લેખાતા ન હતા. એમના સિદ્ધાંત મેટા સમૂહને સ્વીકરણીય નહિ હાય, એ કાંટાપાડુ પણ હાય પરંતુ એ મિથ્યાદષ્ટિવાળા તરીકે નિંદી કઢાયેલા તે નહેાતે જ. એ એનું પ્રતિપાદન કરનાર ગેાસાલની અને એના અસ્વીકાર કરનાર એના સહચારી મહાવીરની વચ્ચે ભલે ધર્ષણકારક નિવડયેા હાય પરંતુ એ એ જણુના પૂર્વે સહચારને સ્થાને જે સંપૂર્ણ વિશ્લેષ અને ગાઢ શત્રુતા સ્થપાયેલી આપણે જોઇએ છીએ તે એ ( સિદ્ધાંતને ) કારણે ન હેાય. સ્પષ્ટપણે આ પરિવર્તન માટે તેરાસિય અથવા આજીવિક સિદ્ધાંત સાથે તત્ત્વતઃ અયુક્ત એવું, કાઈ ખાસ કારણ હેાવું જોઇએ. આ કારણ શું હતું તે આપણુને ૨૫ષ્ટતયા ક્યાંય કહેવામાં આવેલું નથી. બૌદ્દો આ બાબત વિષે નિઃશબ્દ છે. આપણે જાણીએ છીએ કે બુદ્ધને ગેાસાલ પ્રત્યે અણગમા હતા, પરંતુ એ એની સાથે કર્દિ અંગત પરિચયમાં આવેલા ન હેાતા અને ગેાસાલના મહાવીર સાથેના કલહમાં એમને વા ખૌદ્ધોને ઝાઝેગે રસ પડેલા નથી. મહાવીરના સંબંધમાં મામલા જુદા હતા. એમના તપસ્વી જીવનના પૂર્વકાલીન વર્ષોમાં એ અને ગેાસાલ સચારીઓ હતા. પાછળના ભેદ અને સંપૂર્ણ જીઇ જૈનેાને મન અગત્યની બાબત બન્યા સિવાય રહી શકે નહિ. એમ છતાં, એમનાં શાસ્ત્રમાં પણ-અત્યારે આપણે એમને જાણીએ છીએ ત્યાં સુધી-એ વિશ્લેષનું કાઇ સ્ફુટ કારણુ લખાયેલું નથી. કેટલાંક આડકતરાં સૂચને ઉપરથી આપણે અનુમાને દારવાનું રહે છે; અને આ સૂચના પેાતાની વ્યંજકતાના વિષયમાં જરા યે દુર્ગંધ નથી. કુંભારણુના મકાનમાં ગેાસાલે પેાતાના મુખ્ય વાસ પસંદ કર્યાની વાત અને પેાતાની એકરૂપતા ના કબુલ કરવાના એના પ્રયત્ન સ્પષ્ટપણે વિશ્લેષના સૈદ્ધાન્તિક નહિ પણ વ્યાવહારિક કારણના, ગાસાલની વર્તણૂકમાંના કાઇ કલંકિત સ્વરૂપને નિર્દેશ કરે છે. આ સ્વરૂપ શું હતું તે સૂત્રકૃતાંગમાં૧૮ પૂરતી રીતે સાફ સાફ દર્શાવેલું છે. મહાવીર જેવા સંસારત્યાગ કરનારાઓ મધ્યમાવસ્થાના માણસા છે અને શુદ્ધ કરેલું જળ જેમ પુનઃ અશુદ્ધ થાય છે તેમ તેઓ હજી કર્માવશુંઠનશાળ છે. જ્યારે ગાસાલ પોતે સંપૂર્ણ મુક્તિને પામેલા છે' એ ગેાસાલના કથનના ઉત્તર આપતાં મહાવીર ગેાસાલ અને એના અનુયાયીએની વર્તણુકના નિર્દેશ કરતાં કહે છે કે ‘ આ માણસા બ્રહ્મચર્યવાળું જીવન ગુજારતા નથી. અર્થાત્ આ હકીકત ગેાસાલના વિવાદની સત્યાસત્યતા વિષે [ કાઇ પણ ] ‘ડાહ્યા પુરુષ 'ને સંતોષ આપવા પૂરતી હોવી જોઇએ. આ સંબંધમાં એ નોંધવા જેવું છે કે ભગવતી સૂત્રમાં પ૯ ૫હાવીરને, ગાસાલના પુનર્જન્મના સિદ્ધાંત વક્રોક્તિમાં એને જ લાગુ પાડતા વર્ણવ્યા છે. યથાર્થ મુક્તિની અવસ્થામાં હાવાને બદલે ગેાસાલને ખરી પૂર્ણતા પ્રાપ્ત કરતાં પહેલાં પેાતાના અવસાન પછી કેવી રીતે પુનર્જન્મની અનંત ઘટમાળમાં ચને પસાર થવાનું છે તે મહાવીરે ત્યાં દર્શાવ્યું છે. એ ધટમાળનાં અનેક પગથીને! એ નામ સાથે ૫૮. જૈ. સૂ. ૨. ૨૪૫. પટ્ટે. fols ૧૨૭૫-૧૨૯૧૬ ૭. દ. પરિશિષ્ટ ૧, પૃ. ૧૧-૧૪ Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy