SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] जैन साहित्य संशोधक [ વંક ફ્ अजइव्य त्वया दानसंबंध संप्रदाययोः । रा सर्वत्र प्रयुज्येतान्यत्र वाच्यं सू रूपतः ॥ आनि मानि अस्मदीयं किं चि कियच्चं दिरीदृशं । चुनी हमचुनीन् तादृक् वंदिनं इयदेव च ॥ चीजे किमपि इत्यादि कुरानोक्तं लक्षणं सर्वत्र विज्ञेयं संप्रदायाच्च । इति श्री ऋषभदेव स्तवनं सटीकमिदमलो । श्री जिनप्रभसूरिकृतिरियं । ॥ पं० लावण्यसमुद्रगणि नजाराग्रामे || NOPLE REMIEREKNINGSVE ટિમ્પ ણુ આ સ્તવનમાં જે ફારસી આરખી શબ્દો આપેલા છે તે અપભ્રષ્ટરૂપમાં છે. કારછુ કે એએનાં શુદ્ધરૂપ અને શુદ્ધ ઉચ્ચારતા જે એ ભાષાઓના પૂરા પડિત હાય તે જ જાણી–કરી શકે. કર્ણોપકર્ણથી સાંભળીને કોઇ પણ ભાષાનું શુદ્ધ જ્ઞાન થઈ શકતુ ં નથી. એજ્ઞાન માટે તેા તે ભાષાનાં વ્યાકરણ, કાષ અને સાહિત્યગ્રંથાના ખાસ અભ્યાસ થવા જોઇએ, કેવળ કાઈ ભાષા ખેલનારા લેાકેાના ઉપલક પરિચયથી જાણી લીધેલી અને કોપકર્ણ સાંભળી લીધેલી ભાષા યથાર્થરૂપમાં અવગત થઇ શકતી નથી. એ રીતે જે ભાષાનું જ્ઞાન થાય છે તે પ્રાયઃ અપભ્રષ્ટ સ્વરૂપનું હોય છે. જિનપ્રભસૂરિનું ફારસીઆરખી ભાષાના શબ્દોનું જ્ઞાન પણ અર્થાત્ જ આવા જ સ્વરૂપનું હોવું જોઈએ. કારણ કે જે શબ્દ પ્રયાગે આ સ્તવનમાં કરેલા છે તે પાતાના મૂળસ્વરૂપ કરતાં વિલક્ષણુ રૂપમાં જ ષ્ટિગોચર થાય છે. જે રૂપમાં એ શબ્દો આ સ્તનમાં ગેાઠવેલા છે તે રૂપમાં તા એ ભાગ્યે જ, એ ભાષાના અભ્યાસીને આળખાય તેમ છે. આ સ્તવન ઉપર સંસ્કૃત ટિપ્પણ આપેલું છે. તે જો ન હાત તેા આ સ્તવનના ભાવાર્થ સમજવા પણ કઠણ થઈ પડત. પરંતુ સંસ્કૃત ટિપ્પણુમાં આપેલા એ અપભ્રષ્ટ શબ્દોના સ ંસ્કૃત પોચાના લીધે એનું મૂળ સ્વરૂપ જાણી લેવામાં સારી મન્નત મળે છે. અને એ મદતના ચેાગે, જેટલા શબ્દોનાં યથાર્થ સ્વરૂપ સમજી શકાય તેટલાં સમજી લેવા અમે પુરાતત્ત્વ મદિરની સમિતિના સભ્ય અધ્યાપક શ્રી નદવી, જેએક ફારસી-આરખીના પૂરા પ'ડિત છે, તેમની પાસે કેટલાક પ્રયાસ કર્યાં હતા. એ પ્રયાસના પરિણામે જે શબ્દો ખરાખર સમજાયા તે બધા શુદ્ધ રૂપમાં આ નીચે આપીએ છીએ, જે કેટલાક શબ્દો ખરાખર નથી સમજાથા, તેની આગળ (?) આવાં શંકાચિન્હા મૂકયાં છે, બધા શબ્દા ડીવાર લીધા છે. ૧. અલ્લાલ્લાહિ—અલ્લાહ ઇલ્લાહી, મારા ઇશ્વર તુરા, તારા અગર તને. કીસ્વરુ (!) સહિયાનુ—શાહજહાન્ અથવા શાહાન, જગત્ત્ના માલિક, મરા, મારા અગર મને, ચિરા, શા માટે, ખ્વાંદ-ખાવિંદ, સ્વામી, Aho ! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy