SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] जैन साहित्य संशोधक [ અંક ફ્ પડવાથી રાજા સ્વયંવર કરે. માટે લંબસ્તનીને લાંચ આપી અનુકૂલ કરવી. કલહંસ આ કામ માટે લંબસ્તનીને સાથે લઇ આવેલ હતા. અંકની શરૂઆતમાં રાજા ઘણા જ ઉત્સુક થઇ દમયન્તીનું વર્ણન વગેરે કરાવે છે અને અંતે ઉપરની હકીકત જાણી લખસ્તનીને આભરણા આપી તે પ્રમાણે વિદર્ભરાજ આગળ કહેવરાવવાનું કહે છે. આ અંક પૂરા થતાં પહેલાં એ પણ જણાય છે કે નળના ભાઇ કૂબર (પુષ્કરને બદલે આ નામ છે ) લંબેાદર નામના કાપાલિકની સંગતે ચડવો છે અને એ વાત બહાર આવે છે. રાજાને એ અનિષ્ટ લાગે છે પણ નિષધરાજલમાં કંઈ ખરાબ થાય નહિ એમ સર્વ આશા રાખે છે. આ કાપાલિકા અને લંબસ્તની સર્વ ચિત્રસેનનાં જ માણસા હતાં. ત્રીજા અંકના પ્રારંભમાં વિદર્ભરાજના એ નાકરાની વાતચીત ઉપરથી આપણે જાણીએ છીએ કે આવતી કાલે દમયન્તીને સ્વયંવર થવાનો છે. વળી એ પણ જાણીએ છીએ કે ઘેરઘેણુ કાપાલિકના પ્રપંચ ફૂટી ગયા છે. મરિકા દમયન્તીની છબી નિષધથી લેતી આવી હતી, તે ક્ષ્મી દમયન્તી પિતાને બતાવે છે અને તે કેવી રીતે નિષધ ગઇ તેની તપાસ કરતાં માલુમ પડે છે કે ધારઘેાણ ચિત્રસેનને મેષમુખ નામના ચર હતા અને લંખેાદર તેને કાષ્ટક નામને ચર હતા. તે હાલ નિષધમાં વસવા ગયે છે. નિષધનું નામ સાંભળી નેપથ્યમાંથી નલરાજ પૂછે છે કાણુ નિષધમાં અત્યારે વસવા ગયા છે?' તેને જવાબ મળે છે કે કાપાલિક ઘેરઘેણુ '. નલ સમજે છે કે હંમેદરની સેાબતથી યુવરાજ રૂબરે તેને લાવ્યા હશે. તે પછી રાજા ઉદ્યાનમાં વસન્તાવતારનું વર્ણન કરે છે. તે ઉદ્યાનમાં એક સુંદર જગાએ આવાસસ્થાન કલ્પે છે. ત્યાં દૂરથી અનક્ષરગીત ધ્વનિ સંભળાય છે. ત્યાં કાઇ દમયન્તીનું માણસ છે કે નહિ તે જાવા મરિકાને મેકલે છે. મરિકા ખબર લાવે છે કે એ તે દમયન્તી પાતે જ તે ગાતી હતી. રાજા તેને સ્વેચ્છાથી ખેલતી ચાલતી જોવાને વૃક્ષમાં સંતાઇ જાય છે. દમયન્તી ત્યાં મદનની પૂજા કરવા આવેલી. તે પેાતાની બાજુ લઇ આવવા રાજા મરિકાને કહે છે. વિકિલવલ્લી શેાધવાને નિમિત્તે મારિકા નલ સંતાયે છે તે તરફ તેને લઇ આવે છે. રાજા અને દમયન્તી અહીં મળે છે. રાજા તેને પેતે લખી રાખેલેા ક્ષેાક આપે છે. બન્નેની વચ્ચે શૃંગારચેષ્ટા થાય છે. ઘેાડીવાર પછી ચેરી દમયન્તીને સાદ કરે છે કે ‘ દેવી દમયન્તીને મેલાવે છે.' દમયન્તી નીકળે છે. રાજા નિરાશ થાય છે અને ફરી કેમ મળાશે એવા ઉદ્ગાર કરે છે. વિદૂષક ખરમુખ પેાતાની વિદ્યા અજમાવે છે. તે ગધેડા જેવા અવાજ કરે છે તેથી અપશુકન થયા સમજી દમયન્તી પાછી આવે છે. વિદૂષક કહે છે કે અપશુકન કશા નહેાતા એ તે બ્રાહ્મણને સ્વસ્તિવાચન આપવું રહી ગયું હતું. દમયન્તી તેને લે કહીને એક શ્લોક આપે છે. તેને અર્થ એવા છે ક “ મેદ્યા સૌદામિનીને ત્યાગ કરે છે. પણ સૌદામિની તેમને ત્યાગ કરતી નથી ” કલહંસ કહે છે કે આ શ્લોકમાં એવું સૂચન છે કે નલ પરણ્યા પછી દમયન્તીને ત્યાગ કરશે. ત્રીજો અંક લગભગ કંઇ પણ કાર્ય વિના અહીં પૂરા થાય છે. ચેાથા અંકમાં પણ વિશેષ કાર્ય થતું નથી. તેમાં દમયન્તીને સ્વયંવર થાય છે. અનેક રાજાઓને કંઇ કંઇ બહાનું કહાડી ઉવેખતી દમયન્તી ચાલી જાય છે. એ વર્ણન રઘુવંશના ઇન્દુમતીસ્વયંવરવર્ણનની કંઇક સ્મૃતિ આપે છે. લવેલા નજીક આવે છે. રાજા ભીમરથ હવે ઉતાવળ કરે છે. માગધ માધવસેન છેવટ નિધનાથનું વર્ણન કરી તેને બતાવે છે. દમયન્તી મુગ્ધ ચિકત થઈ ત્યાં થોડીવાર થંભી જાય છે. ઉતાવળા ભીમરથ તેને જ શરણે જવાતું કરે છે. નલ પણ વિચારમાં પડે છે કે શું મને એટલી વારમાં ભૂલી ગઇ ? દમયન્તીની સખી પણ કહે છે કે ‘ હવે વિલંબ શેતેા કરે છે? ’ દમયન્તી કહે છે ત્યારે તું કહે છે એમ કરીશ. ' માળા આરેાપે છે. સૌ સારૂં થયું એમ કહે છે. બંદી સંધ્યા સમય થઇ ગયાની ખાર શ્લોકમાં આપે છે. “ માત્ર અંભરના વૈભવવાળા સૂર્ય દ્યૂતથી હારેલા રાજા Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy