SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] जैन साहित्य संशोधक [खंड ३ (२१) परभडभिउडिभंगो पणईयणरोहणीकलाचंदो। પિરિવછરાયનામ રટ્યા વિવો ગરૂમ " (२२) को किर वच्चइ तीरं जिणवयणमहोअहिस्स दुत्तारं । थोअमइणा वि बद्धा एसा हिरिदोविवयणेण ॥ (२३) जिणवयणाओ जणं अहियं व विरुद्धयं व जं बद्धं । तं खमसु संठवेज्जसु मिच्छा अह दुक्कडं तस्स ॥" (२४) चंदकुलावयवेणं आयरियउज्जोअणेण रइया मे। सिवसतिबोहिमोक्खाण साहिया होउ भवियाण ॥" (२५) एयं कहं करेउं जं पुण्णं पावियं मए विउलं । साहुकिरियासचित्तं भवे भवे होउ मे तेगं ।। (२६) सगकाले वोलीणे वरिसाण सएहि सत्तहि गएहिं । एगदिणेणूणेहिं रइया अवरण्हवेलाए ॥ (२७) ण कइत्तणाहिमाणो ण कव्वबुद्धीए विरइया एसा । . धम्मकह त्ति णिबद्धा मा दोसे काहिह इमीए ॥" સારાથ–પૃથ્વીમાં પ્રસિદ્ધ એવા બે પથ અને બે જ દેશ છે (દક્ષિણા પથ અને ઉત્તરાપથી. તેમાં ઉત્તરાપથ એ વિદ્વાનેથી ભરપૂર એ દેશ ગણાય છે. (૧) એ દેશમાં સમુદ્રની પ્રિયતમા જેવી ચંદ્રભાગા નદી વહે છે.(૨) એ નદીના તીર ઉપર પ્રખ્યાત એવી પત્રુઈયા નામે સમૃદ્ધિશાલી નગરી છે જે નગરીમાં રહીને શ્રીતરરાયે પૃથ્વીનું આધિપત્ય ભોગવ્યું હતું.(૩) એ રાજાના ગુરુ હરિગુપ્ત નામે આચાર્ય હતા જેઓ જાતે ગુપ્તવંશમાં જન્મેલા હતા અને તે કાળે ત્યાં જ વાસ કરીને રહેતા હતા.(૪) તે આચાર્યના દેવગુપ્ત નામે શિષ્ય થયા જેઓ [ બહુ કળાકુશલ, સિદ્ધાંતના જ્ઞાતા અને] મહાકવિ હતા. તેમના શિવચંદ્ર ગણી નામે મહત્તર-પદ-ધારક શિષ્ય થયા.(૫) તેઓ જિવંદન એટલે તીર્થયાત્રા કરવાના હેતુથી ફરતા ફરતા ભિન્નમાલમાં આવીને સ્થિત થયા.(૬) તેમને યક્ષદત્ત ગણી નામે મહાન શિષ્ય થયા જેમને યશ ત્રણે જગતમાં પ્રસરી રહ્યા. (૭) તેમને તપ, વીર્ય, વચન અને લબ્ધિસંપન્ન એવા અનેક શિષ્ય થયા જેમણે દેવમંદિર બનાવરાવી ગૂર્જરદેશને ૧૭-૨૦ આ ચારે ગાથાઓ P પ્રતિમા નથી. ૨ા આ ગાથા પણ P માં નથી. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy