SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ अंक २ कुवलयमाला [ १७९ (१६) आसी तिकम्माभिरओ महादवारम्मि खत्तिओ पयडो । उज्जोअणो त्ति णामं तच्चिअ परिभुंजिरे तइआ॥" (१७) तस्स वि पुत्तो संपइ णामेण वडेसरो ति पयडगुणो।" तस्सुज्जोअणणामो तणओ अह विरइया तेण ॥ (१८) तुंगमलंघं जिणभवणमणहरं सावयाउलं विसमं । जाबालिपुरं अट्ठावयं व अह अत्थि पुहईए ॥ (१९) तुंगं धवलं मणहारिरयणपसरंतधयवडाडोवं । उसहनिणिंदायतणं करावियं वीरभद्देण ॥ (२०) तत्थट्ठिएणं अह चोदमीए चेत्तस्स कण्हवक्खम्मि । णिम्मविआ बोहिकरी भव्वाणं होउ सव्वाण ॥ અને બાકીના ત્રણે પદો હરિભદ્રસૂરિના વિષેનાં હોવાં જોઈએ. એ કલ્પના પ્રમાણે મેં એને સંપૂર્ણ પાઠ આ પ્રમાણે કયે હત सो सिद्धन्त[म्मि ] गुरु(रू); पमाणनाएण(अ) जस्स हरिभद्दो । बहुगन्थसत्थवित्थरपयड [समत्तसुअ] सव्यत्यो । (तुओबन साहित्य साधर ७ १, 1, . ५२) મારા આ રીતે પૂરેલા પાઠને ડે. હર્માન યાકેબીએ પણ અર્થ સંગત ગણે છે અને તેની નોંધ સમરાદિત્ય કથાની પ્રસ્તાવનામાં તેમણે આ પ્રમાણે લીધી છે The passage in which Haribhadra is referred to, is corrupt as is shown by the metre. In the Ms. of the Deccan College, the only that seems to be available, it runs thus: सो सिद्धन्त० (७५२नी म). Muniraj Jinavijaya has satisfactorily emended the text and supplied the missing syllables as follws-सो सिद्धन्तगुरु (भाभी Nu 84221 27). The first Pada is connected with the preceeding verse which eulogises Uddyotan's teacher Virabhadra: and the following verse names his father Vatesvara who was a Ksatriya and became a Ksamasramana મને એ જોઈને આનંદ થયે કે જેસલમેરની પ્રાચીન પ્રતિમાં મારા કલ્પિત પાઠને જ મળતું અને મેં બેસાડેલા અર્થને જ પ્રકટ કરતો સંપૂર્ણ પાઠ મળી આવ્યું છે. જેસલમેરની પ્રતિમા ફેટેગ્રાફર્સ હમણાં જ પૂજ્યશ્રી કાંતિવિજયજી મહારાજે બહુ પ્રયાસ કરાવીને લેવડાવ્યા છે, અને તેની એક નકલ મને સૌથી પ્રથમ જોવા મળે તેવી સગવડ તેઓશ્રીએ જે ઉદારતાપૂર્વક કરી આપી છે તે બદલ હું તેમને આભાર માનું છું. જેસલમેરની પ્રતિમાંથી જ જાબાલિપુર અને ત્યાંના રાજ વત્સરાજને લગતી ગાથા મળી આવી છે જેની ઉપયોગિતા આગળ ઉપર તે રાત માટે લખવામાં આવેલી વિગત પરથી સમજાશે. ૧૪ P માં આ ગાથા મુદ્દલ નથી. ૧૫ P માં આ ગાથાદ્ધની જગ્યાએ નીચે પ્રમાણેનું ભિન્ન ગાથાદ્ધ છે राया य] खत्तियाणं वैसे जाओ वडेसरो नाम । ૧૬ P માં આ અગત્ય ધરાવતું નગરનું નામ પડી ગએલું છે, Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy