SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યમાં વિકાર જ છે. જ ર જાણીતા જેનવિચારક પંડિતશ્રી બેચરદાસ '' જીવરાજે લખેલું આ પુસ્તક જનસમાજને ઠીક પરિચિત થએલું છે. જેનધર્મના મૂળ સ્વરૂપને સમજવામાં આ પુસ્તક ઘણી કિંમતી મદદ આપે એવું છે. દરેક વિચારકને એકવાર આ પુસ્તક અવશ્ય વાંચવા અને મનન કરવા જેવું છે. હવે તે માત્ર ગણતરીની જ નકલે બાકી રહી છે. મૂય ૧-૦-૦ ખી જીવન . રેમન વિદ્વાન સેનેક જે દેઢ હજાર કરતાં વધારે વર્ષે ઉપર 0 1'' થઈ ગયો છે તેનું આ સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં પિતાના જીવનને સુખી કેમ બનાવવું એ માટે જે ઉપદેશ અને બોધ આપે છે તે આજે પંદરસો સારસો વર્ષો વીતવા છતાં પણ અમૂલ્ય અને અપૂર્વ જે લાગે છે. આ પુસ્તકના વારંવાર વાંચનથી મનને અપૂર્વ શાંતિ અને આશ્વાસન મળે તેમ છે. અધ્યાત્મપ્રેમી સજજને માટે એક રસાયણ જેવી ચીજ છે. ઘટાડેલી કિંમત રૂ. ૦-૮-૦ લખે – વ્યવસ્થાપક જૈન સાહિત્ય સંશોધક કાર્યાલય. એલીસબ્રીજ -અમદાવાદ, Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy