SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ अंक ] अध्यापक डॉ. हर्मोन याकोबीनो पत्र. [ ૨૦૨ ધર્માનુયાયિઓ પ્રતિ ડૉ. યાકોબીનુ` કેટલું ઋણુ ઢાઇ શકે તેની કલ્પના વિદ્વાન હોય તે જ કરી શકે. એ ઋણુના બદલામાં જૈન સમાજે પણ, એ જ્યારે ૧૯૧૩માં હિંદુસ્થાનમાં આવ્યા ત્યારે, એમને ઠેક ઠેકાણે વધાવી લઇ તેમ જ જૈન વચન વિવા વગેરે જેવી પદ્મિ સમી કઇંક પેાતાની કર્ત્તવ્યવૃત્તિ પ્રદર્શિત કરી છે. જૈન સાહિત્ય ઉપરાંત ભારતીય જ્ગ્યાતિવિદ્યા, છન્દવિદ્યા, અલકારશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના વિષયામાં પણ એમની એટલી જ પ્રતિષ્ઠા છે. આમ ભારતીય સાહિત્યની સેવા કરતાં એમના જીવનના પૂરાં ૫૦ વર્ષી, ગયે વર્ષે વ્યતીત થઈ ગયાં છે. એથી યુરેપના એમના મિત્રા, સહાખ્યાયિઓ અને શિષ્યાએ મળીને એમના એ અર્ધ-શતાબ્દિક સાહિત્યિક—જીવનની સ્મૃતિમાટે એક સુંદર સ્મરણુગ્રંથ પ્રકાશિત કર્યો છે. જૈન સાહિત્ય વિષે એમણે કેટલું લખ્યું છે તેના પરિચય તા અન્ય કાઇ વખતે આપીશું. આજે તા અહિ. એમની એક દÖનીય પ્રતિકૃતિ અમે જૈન સાહિત્યના પ્રેમીઓને નજર કરીએ છીએ અને તે સાથે એમના સદ્દભાવ અને સાહા ભરેલા એક પત્રા અનુવાદ આપીએ છીએ જે પુત્ર અમને આ જ માસના છેલ્લા મેલદારા પ્રાપ્ત થયા છે. મેન્ન, ૧૫ મી ફેબ્રુઆરી, ૧૯૨૭; ૫૯ નાઇજીહટ્ટાસ. વ્હાલા સાહેબ, આપના ધણા માયાળુ અને રસ પડે એવે તા. ૨૭-૧-૨૭ ના પુત્ર તેમ જ સમ્મતિત પ્રકરણુ અને જીતકલ્પસૂત્રની નકલા મને આજે મળી. અને મેલ ચુકું નહિ એટલા માટે વળતી ટપાલે પત્ર લખું છું. આપની મહાન કૃપા માટે મારા અંતઃકરણપૂર્વકના આભાર સ્વીકારવા મહેરબાની કરશેા. સમ્મતિત પ્રકરણના પરીક્ષણ માટે જે કે સમય અતિ મૂકા હતા છતાં એમાં નજર કરતાં એ અગત્યના ગ્રંથનું સંપાદન અને નિરૂપણુકા તેમ જ એની એક આદર્શ આવૃત્તિ તૈયાર કરવાનું મા જે સંપૂર્ણતાથી અદા કરવામાં આવ્યું છે એ વિષે મારા મન ઉપર સારામાં સારી છાપ પડી છે. ગ્રંથનું વધારે ધ્યાનપૂર્વક પરીક્ષણુ કરતાં ક સુધારા સૂચવવા સમય થઇ શકીશ તા તે આપને જણાવવા ચૂકીશ નહિ. અપભ્રંશ હરિવંશપુરાણુની આપની પ્રત મને ધીરવા માટે હું આપના ખાસ આભારી છું. હું એને મન લિપિમાં ઉતારૂં છું, અને થોડા સમયમાં તે કામ પુરું થઇ જશે. હુ એ ગ્રંથનું સંપાદન કરવાના ઇરાદો રાખતા નથી પરંતુ તેના ઉપરથી પુષ્પદંતની ભાષા અને છંદના અભ્યાસ કરવા પૃચ્છું છું અને તેની સાથે ધનપાલની ભાષા અને છ ંદાની તુલના કરવા માગું છું. દર્દીની બાબતમાં પુષ્પદંત ધનપાલ કરતાં અર્વાચીન છે તે વિષે મને શકા નથી. કડવાના મૂળ હેતુ વષઁનમાં નાનકડા વિભાગો તરીકે ઉપયાગી થવાના છે અને કડવકને અંતે આવતું ‘ધત્તા' વલણુ (strophe) એમાં વવેલી વાતને પૂર્ણ કરે છે. વિલચત્તામાં આમ છે, પર ંતુ પુષ્પદંત શ્વત્તાની પૂર્વાંની અંતિમ કડી વા કડીએમાં શરૂ કરેલા વાક્યને ઘણીવાર ધત્તામાં ચાલુ રાખે છે. અથવા જે એથી વધુ ખરાબ છે તે એ છે કે ધત્તામાં શરૂ કરેલા વાકયને લખાવે છે અને બીજા ડવકમાં પુર્ કરે છે. આમ તે ગ્રંથને કડવકામાં વ્હેંચવાનેા અર્થ જ ઉડાડી દે છે, અને કેટલાંક પાછળના લેખા તે વાયાંતને શ્લોક સાથે પૂર્ણ નહિ કરતાં એની મધ્યમાં જ મુકે છે. મારી દલીલ, એને ભાષા Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy