SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] जैन साहित्य संशोधक [વંદ રૂ ‘કવિરાજ ધાયી બંગાળી વૈદ્યજ્ઞાતિનેા હતા. વિટદાર અને ચન્દ્રપ્રમદમાં બંગાળી વૈદ્યજ્ઞાતિના સુસૈિનકિવા ભૂમિસેનનૂ નામ આવે છે તે જ આ ધેાયી. કવિરાજ ઉપપદ એની જ્ઞાતિનૂ ખેલક છે. બ’ગાળી વૈદ્યજ્ઞાતિના કવિરાજ સંજ્ઞાથી ઓળખાય છે.' આવુ કેટલાએકનૢ કહેવું છે,૭ પશુ તે મારી સમજ પ્રમાણે ભૂલ ભરેલ છે. રાજસભાના શિરાલેખને વિવાન ખેાલ બિરુદ વાચક છે, જ્ઞાતિ વાચક નથી. ધાયીએ પેાતે જ વિનત્તિ અને વિમવૃતાં ચવર્તી એવા અનુવાદ યાજી એમાં સમાયલા વિશિષ્ટ કવિત્વના સંકેત સ્પષ્ટ કર્યો છે.૮ ધાયી વૈદ્યજ્ઞાતિના નથી એમ ઠર્યો પછી વૈદ્યનાતીય દુધ્ધિપ્લેન કિવા વિલેનના નામ સાથે એના નામના મળતાપણાને વિચાર કરવા રહેતા નથી. ધેયી કવિ કાશ્યપાત્રના રાઢીય બ્રાહ્મણ હતો એમ મહામહેાપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી જણાવે છે. વનવૃત્તની પ્રશસ્તિ એ થનનું સમર્થાંન કરે છે. એના ખીજા શ્લોકમાં કવિ જન્માંતરમાં પશુ ગંગાને કાંઠે અર્થાત્ એ પવિત્ર નદી ઉપરના વિજયપુરમાં વાસ માગે છે. એ નગર સુન્ન કિવા રાઢ દેશમાં આવ્યૂ હતુ. પ્રસ્તુત શ્લાક ઉપરથી કવિ કયા ધર્મના હતા તે પણ જાણવામાં આવે છે. લવાભવ મારૂં ચિત્ત વિષ્ણુ ભગવાનનાં ચરણ કમલમાં રહેજો એમ એ ઇચ્છે છે: અર્થાત્ એ વિષ્ણુભક્ત હતા.૧૦ પવનવૃતના કર્તા ઉપર રાજાની સંપૂર્ણ મહેરબાની હતી, તેને લીધે કવિરાજ રાજાના વૈભવ ભાગવતા હતા.૧૧ એને ઘેર હાથી ઝૂલતા હતા, એ મ્હાર નીકળતા, ત્યારે છડીદાર સાનાની છડી લેખ એની આગળ ચાલતા. ચમરધર એને ચમર ઢાળતા, તેના દાંડા પશુ સાવ સેનાના હતા. રાજકવિઓની બેઠકમાં ધાયી કવિતાચાનૂ માન ભરેલૂ સ્થાન શાભાવતા હતા. ૧૨ કવિરાજની સાહિત્યપ્રવૃત્તિનૢ લેખ્ સા સવાસો શ્લોકમાં જ આવી રહે છે, એમ નથી.૧૩ એના દૂતકાવ્યની પ્રશસ્તિના અંતિમ શ્લોકમાં કેટલાક અમૃત ઝરતા પ્રબધા એણે રચ્યાના સ્પષ્ટ નિર્દેશ છે; ૭ જુઓ ચિંતાહરણ ચક્રવતીનું વચનનૂત. Introduetion p. 5. ૮જીએ વળી ટિપ્પણી ૩ ને ગીતગોવિમાંથી કરેલા ઊતારા. ટુજીએ શાસ્ત્રીજીએ છપાવેલ Notices of Sanskrit Manuscripts, Vol, I. Preface P. XXXVIII. ૧૦ એ આખા ક્લાક નીચે મુજબ છેઃ— गोष्ठीबन्धः सरसकषिभिर्वाचि वैदर्भरीतिafer गङ्गापरिसरभुवि स्निग्धभोग्या विभूतिः । सत्सु स्नेहः सदसि कविताचार्यकं भूभुजां मे भक्तिलक्ष्मीपतिचरणयोरस्तु जन्मान्तरेऽपि ॥ ૧૧ જુઆ ટિપ્પણી ૧ માંના શ્લોકનું પૂર્વા ૧૨ જીઆ ટિપ્પણી ૧૦ માના શ્લાકનૂ ત્રીજૂ ચરણુ. ૧૩ વનસૂત કાવ્ય ૧૦૦ શ્લોકન' છે. એની પ્રશસ્તિમાં ૪ લાક છે. લવ્રુત્તિવાળાંમૃત માં ૧૯ શ્લાક છે. ઉપરાંત Supplimentary Note ને છેડે ખીજા એ શ્લાક ધેાયીના કરીતે આપ્યા છે. Aho! Shrutgyanam
SR No.009881
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages290
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy