SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ જેન સાહિત્ય સંશોધક [ ખંડ ૨, ભક્તિ ગુણ લવલેશ ભાખ્યો, સુવિધિ જિન સુખકાર, સમયસુંદર કહત હમ, સ્વામી તુમારો આધાર-પ્રભુ પ્રભુ સેવાને ઉલ્લાસ-રાગ મલાર, - કચું ન ભયે હમ મેર, વિમલગિરિ કર્યું ન ભયે હમ મોર. રાષભ દેખત આનંદ ઉપજત, જેસે ચંદ ચકર- વિમલ૦ કર્યું કર્યું ન ભયે હમ શીતલ પાની, સિંચિત તરૂઅર છોડ, અહનિશ જિનકે અંગ પખાલત, તેરત કર્મ કઠેર- વિમલ૦ કર્યુ ન ભયે હમ બાવન ચંદન, ઉર કેશર કેરી છોર; કયું ન ભયે હમ મેગર માલતી, રહેત જિનકે ઉર વિમલ કમ્ ન ભયે હમ મૃદંગ ઝલરીયાં, કરત મધુર ધ્વની ઘેર, જિનજીકે આગે નત્ય સેહાવત, પાવત શિવપુર ઠેર વિલાસ જગમંડલ સાચો એ જિનજી, ઓર દેખા ન રાત મેર, સમયસુંદર કહે એ પ્રભુ સેવો, જનમ જરા નહી એર વિમલ૦ મનને ઉપદેશ મેરા છવ આરતિ કાહા ધરે, જેસા વે ખાતમે લખિત વિધાતા, તિનસેં ઘટે ન બઢે– મેરા, ૧ ચક્રવર્તિ શિર છત્ર ધરાવત, કે ક ન મંગલ કરે, એક સુખીયા એક દુખી દીસે, એ સબ કરમ કરે મેરા રે આરતિ અબ છાર દે છઉડા, રતે ન રાજ ચડે, સમયસુંદર કહે જો સુખ વાંછે, કર ધરમ ચિત્ત અરે— મેરા૩ સમયના પલટા પર વૈરાગ્ય સૂચક પદ-રાગ આશાવરી. કિસિ સબ દિન સરખે ન હેય. પ્રહ ઉગત અર્તગત દિનકર, દિનમેં અવસ્થા દેય—કિસિકું. હરિ બલભદ્ર પાંડવ નળ રાજા, રહે ષખંડ સિદ્ધિ ખાય; ચંડાળ કે ઘર પણ આપ્યું, રાજા હરિચંદ જય. ગર્વ મકર તું મઢ ગમારા, ચડતી પડત સંત કેય; સમય સુંદર કહે ઈતર પરત સુખ, સાચો જિનધમ સેય. રાગ પટ. સ્વારથકી સબ તેરે સગાઈ કુણ માતા કુણ બેનડ ભાઈ–સ્વારથકી સ્વારથ ભેજન ભુક્ત સગાઈ, સ્વારથ બિન કોઈ પાણી ન પાઈસ્વારથ માબાપ શેડ બડાઇ, સ્વારથ બિન નહુ હેત સહાઈસ્વારથ નારી દાસી કહાઈ, સ્વારથ બિન લાઠી લે ધાઈસ્વારથ ચેલા ગુરુ ગુરુભાઇ, સ્વારથ બિન નિત હેત લાઇસમય સુંદર કહે સુણે રે લોકાઈ, સ્વારથ હે ભલિ પરમ સગાઈ ( પાઠાંતર ) સ્વારથ હે ભલા ધર્મ સખાઈ Aho I Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy