SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩. ] કવિવર સમયસુંદર કુણ કુણ જીવ તર્યા ઉપશમથી, સાંભલ તું દષ્ટાંતજી, કુણ કુર્ણ જીવ ભમ્યા ભવમાંહે, ક્રોધ તણે વિરતંતજી– આદ૨૦ આ પછી જૈન કથાઓમાંથી કોઇ અને સમતાપર દષ્ટાંત આપી છેવટે જણાવે છે કે – ઈમ અનેક તર્યા ત્રિભુવનમેં, ક્ષમા ગુણે ભવિ છવજી,ક્રોધ કરી કુગતે તે પહેતા, પાડતાં મુખ રીવાજી. વિષ હલાલ કહી વિરૂ, તે મારે એક વારજી. પણ કષાય અનંતી વેલા, આપે મરણ અપારજી. કેવા કરતાં તપ જપ કીધાં, ન પડે કાંઈ ઠામજી, આપ તપે પરને સંતાપે, ક્રોધશું કહે કામ છે. ક્ષમા કરતાં ખરચ ન લાગે, ભાંગે કેડ કલેશજી, અરિહંત દેવ આરાધક થાયે, આપે સુજસ પ્રદેશછે. કેટલાંક છુટક પદે. પ્રભુ-૨૫ પ્રભુ તેરા રૂપ બન્યો આ છે નિકે-પ્રભુ. પાંચ બરનકે પાટ પરંબર, પેચ બો કસબી–પ્રભુ મસ્તક મુકટ કાને દેય કંડલ, હાર હિયે સિર ટીકે; સમક્તિ નિમલ હેત સજન, દેખ દશ જિનકે. સમવસરણવિચ સ્વામી વિરાજિત, સાહિબ તીન દુનીકે; સમયસુંદર કહે એ પ્રભુ ભેટ, સફલ જન્મ તાહિકે. કષભ સ્તવન-રાગ મારૂ, દેવ મેરા હૈ રિષભ દેવ મેરા હે; પુણ્ય સંજોગે હું પામીઓ, પ્રભુ દરિસન તેરા હે– રિષભ. રાશી લખ હું ભમે, પ્રભુ ભવના ફેરા હે, દુખ અનંતાં મેં સહ્યાં, પ્રભુ ત્યાંહા બેતેરા હે. ચરણ તમારાં મેં પ્રઘાં, સ્વામી અબકી વેળા હે, સમયસુંદર કહે તુમહથી સ્વામી કેણુ ભલેરા હે. રષભ ભક્તિ હેરી ભાઈ ઋષભકી મેરે મન ભગતિ બસીરી ભાઈ૦ પ્રથમ ભવનપતિ પ્રથમ નરેશર, પ્રથમ યોગીસર પ્રથમ જતિ રી ભાઈ પ્રથમ ભિક્ષાચર પ્રથમ તીર્થંકર, પ્રથમ કેવલજ્ઞાની ભુજંગપતિ રી માઈ૦ શ્રી વિમલાચલ સાહેબ મંડણ, પ્રણમત સમયસુંદર ઉલસી રી માઈ૦ શાંતિનાથ સ્તવન, રાગ બિભાસ, આંગન કપ ફરી, હમારે માઈ, આંગન ઋદ્ધિ વૃદ્ધિ સુખ સંપતિદાયક, શ્રી શાંતિનાથ મિલ્મ રી– ચૂવા ચંદન મૃગ મદ ભેલી, માંહે બરાસ ભલ્યો રી— પૂજત શ્રી શાંતિનાથકી પ્રતિમા, અલગ ઉગ ટ રી– હમારે કારણે રાખ્યા કૃપા કરી સાહિબ, યું પારેવ પ રી, સમયસુંદર કહે તુમારી કૃપા તેં, શિવ સુંદરી શું મિલ્યો રી હમારે અનંતગુણું પ્રભુ ગુણ અનંત અપાર, પ્રભુ તેરે, ગુણ૦ સહસ રસના કરત સુર નર, તેહી ન પાવે પાર પ્રભુ ફોન નંબર ગિને તારા, મેરગિકેિ ભાર, ચરમ સાગર લહિર માલા, કરત કૌન વિચાર- પ્રભુત્વ હમારે, Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy