SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ જેને સાહિત્ય સંશોધક નારિ સેંતી દુખ નીસરીજી, પામ્યાં સમુદ્રન પાર. ૭ કરમ અબલા ચાલી તિહાંથી એકલીજી, વસતી જાઉં મિણ ગિ, કેત વિહેણ રૂપવંત કામિનીજી, ઉપજઈ કેડિ ઉગ. ૮ કરમ નગરિ નજીક નારી ગઇજી, પેખો એક પ્રસાદ, દંડ કલસ ધ્વજ દીપતાજી, નવલા સંખનઇ નાદ. - કરમ ધનવતી પુછે કાંઈ ધરમિણુજી, કહિ બાઇ કુણઈ ગામ, કુણ તીરથ એહ કેહનઉછે, એ મહિમા અભિરામ. • ૧૦ કરમ ગામ કુસુમપુર ગુણતિલઉજી, ઇંદ્રપુરી અવતાર, પ્રિયમેલક તીરથ પરગડઉજી, સહુ જાણુઈ સંસાર. ૧૧ કરમ વેગા મિલઈ પ્રિય વિજયજી, નિત તપ કરઈ જે નારિ, કહાં બઈઠી અણબે લતીજી, પૂરતા પૂરઈ અપાર. ૧૨ કરમ ધનવતી મૌન વરત ધરી, જાઈ બઈઠી જોગ ધ્યાન, નાહ મિલ્યા વિણ બોલું નહીંછ, એહ બલી અસમાન. ૧૩ કરમ મન ગમતી ઢાલ મારૂણીજી, દુખિયાં જગાવઈ દુખ, સમયસુંદર કહઈ સુણતાં થકાંજી, સુખિયાં સંપજઇ સુખ. ૧૪ કરમ દુહા સોરઠી કુમરઈ પણ એક કેય, લાધઉં લાંબઉ લાકડઉં, તરત તરતઉ તેય, પારિઈ પહુતઉ પાધરઉ. ૧ જેહવઈ આગઈ જાય, નગર રત્નપુર નિરખી, રત્નપ્રભ તિહાં રાય, રાણું રતનસુંદરી. ૨ રતનવતી બહુરૂપ, રાજા નઈ બેટી રતન, સુંદર સકલ સરૂપ, ભવન આવી ભલી. ૩ રાગ આસાઉરી-હાલ ચઉથી (સહજિઈ હાઉ દરજણિ, સહજિઈ તેહડો વાલી રે, જારજોબન માતી. એહની હાલ ૪) તિણ અવસર વાજઈ તિહાંરે, ઢંઢેરાને ઢાલ, ચઉરાસી ચકહુંટે ભમઇ, બોલઈ વલિ એહવા બેલ રે, રાજાની કુમરી મરિ રે, સાપ ખાધી મુમરી કે છવાઈ રે, કુમરી કે છવાઈ – આંકણી. ગારૂડી નાગ મંતા ગુયા રે, મરઘા મારી ગદ્દ, મણિ પણિ ડંક ઉપરિ મુકી હે, ગુણ ન થય ગયા તે રદ્દ. ૩ રાજા હિવ વૈધ હાથ ઝાટકયારે, ઉપજે નહિ કાય ઉપાય, મુરછાંગતા કુમારી મરઈ, જીવિત હાથમાંહિ જઈ. ૪ રાજા કમર મહા અતિ કૌતગી રે, આણ ઉપગાર બુદ્ધિ, પડહ છખ્યઉ નિજ પાંણિયુ, સા પુરસા સાચી સિદ્ધિ પ રાજા Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy