SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩, ] કવિવર સમયસુંદર ૫૫ હે એવા ચંદણું ઉલંભડા, ઉલંભડા રે, હો દીધાં દવદંતી નારી, હે ચઉથી ઢાલ પુરી કરી, પુરી કરી રે, હે સમયસુંદર સુ વિચાર હે સમયસુંદર સુવિચાર –ચંદલીયા સદેશો રે હો કહે માહગ કંતાઈ રે, –સં. ૧૬૭૩ માં રચિત નલ દવદંતી રાસ, લખ્યા પ્રત, સં૦ ૧૭૬૬ કવિએ પિતાના સં. ૧૬૭૨ માં રચેલા પ્રિયમેલક રાસમાં રાજકુમારને સાહસિક બનાવી સમુદ્ર યાત્રા કરાવી તેનાં સાહસે વર્ણવ્યાં છે તેની વાનગી રૂપે એક કાવ્ય લઇશું. જે પ્રતમાંથી આ ઉતારવામાં આવ્યું છે તે સં. ૧૬૮૦ માં લખાયેલી પ્રત છે એટલે કે રમ્યા સાલ પછી આઠ વર્ષે જ અને તે વળી કવિના જીવનમાં જ લખાયેલી પ્રત છે, તેથી તે વખતની ભાષાને નમુને પણ આ કાવ્ય પૂરે પાડશે. ભાગ્ય પરીક્ષા ( હાલ ત્રીજી, વાસુરે સવા વયર હુ માહરૂંછ- મૃગાવતી ચઉપઇની એ હાલ ) અમર્ષ કુમરનઈ આવીયજી, કીયો મુઝશું પિતા કૂડી, અવહીલ્યા જે આધા પાઇજી, ધિગ તે જનમનઈ ધૂલિ. કરમ પરીક્ષા કરણ કુમર ચોજી, ધનવતી ચલી ધણી સાથિ, કત વિહેણું કિસિ કામિનીજી, અસ્ત્રી નઈ પીયુ આથિ. –કમ પરીક્ષા કરણ કુમર ચભેજી. દેસ પ્રદેસે અચરિજ દેખસ્યુંછ, ભાગ્યનઉં લહર્યું ભેદ, સાજણ દૂજણ સમજણ્યુંછ, ઇમ મનિ ધરીરે ઉમેદ ૩ કરમ યતઃ “દસ વિવિહરિય જાણિકઈ સજજણ દુજણ વિસસે, અધ્વાણું ચ કલિજજઈ હિંડિઇ તેણે પડવીએ. " આધિ રાતિ ઉઠિઊછ, સુંદરિ લીધી સાથિ, સિંહલ સુત મહા સાહસીજી, હથિયાર તરવારિ હાથિ. જે કરમ તુરત ગયો દરિયાઈ તટઈજી સમુદ્ર ચડે સાહસીક, પ્રવાહણ અઈઠઈ પરદુવીપ ભણીજી, નારિનઈ લેઈરે નજીક, ૫ કરમ આગલિ જાતાં દરિયઉ ઊછળ, તિમ વલી લાગઉ તેફાન, પ્રવહણ ભાગો કોલાહલ પડયઉછ, અતિ દુખ પડયઉ અસમાન. ૬ કરમ પુન્ય સંયોગ્યઈ પાઉં પાટીયજી, ધનવતી લીધઉં આધાર, * આ “કમ પરીક્ષા કરણ કુમર ચલ્યો”,” એ દેશી કવિના પછીના અનેક કવિઓએ પિતાની કૃતિઓ માટે લીધી છે. સમયસંદરની કૃતિની દેશીઓ ઘણી પ્રસિદ્ધ થયેલી દેખાય છે. Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy