SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮ જૈન સાહિત્ય સંશાધક જિનશાસન શિવશાસને સિતારામ ચરિત્ર સુણીએ ભિન્નભિન્ન શાસન ભણી કૈકે વાર્તા ભિન્ન કહિજેરે. આ નવ ખ′ડમાં લગભગ ૩૭૦૦ ગાથાના આ રાસ, ગેાલછા ગાત્રીય પ્રસિધ્ધ રાયમલના પુત્રરત્ન અમીપાલ અને નેતસી, તથા ભત્રીજા રાજસીના આગ્રહે રચેલા છે. તેમાં કવિએ ગુજરાતી, સિ'ધી, મારવાડી, મેવાડી, હુઢારી, દિલ્હી વગેરે અનેક સ્થાળાનાં ગીતે તથા દેશી લઇ તેની લયમાં પેાતાની દેશીએ બનાવી કાવ્યચાતુરી એવી કુશલતાથી રશને ખીલવી મતાવી છે કે ન પૂ વાત. આ કૃતિ તા કવિની અદ્ભૂત થઇ છે અને તે ગૂર્જર કવિ શિરામણી પ્રેમાનંદથી અનેકધા ટક્કર મારી કેટલીક બાબતમાં ચડી જાય છે. કવિ પાતે આ કૃતિને માટે મગરૂર છે એમ તે છેલ્લે જે જણાવે છે તે પરથી સ્પષ્ટ થશેઃ— સીતારામની ચેાપણ જે ચતુર હુંઇ તે વાંચેા હૈ, રામ રતન જવહર તણેા, કુણુ ભેદ લહે નર કાચે રે નવરસ પાધ્યા મેં ઇંડાં, તે સુડા સમજી લેજ્યે રે, જે જે રસ પાખ્યા ઇહાં, તે ડામ દેખાડ દૈન્યે રૂકે કે ઢાલ વિષમ કહિ તે, દુષણુ મત દ્દો કાઇ રે, સ્વાદ સાબૂણી જે હુવે તે લિંગ હદે દે ન હાઇ ૨જે દરખારે ગયા હુસે ઢુંઢાર્ડિ મેવાડિ ને ઢિલ્લી રે, ગુજરાત મારૂઆડિમે' તે કહિસે ઢાલ એ ભલ્લી રૅ--- મત કહા મેટિ કાં જોડી, વાંચતાં સ્વાદ લહેસે રે, નવનવા રસ નવનવી કથા, સાભલતાં શાળાશ દેશેા રે આ રાસ ખાસ પ્રકટ કરવા ચેાગ્ય છે. દેવચંદ લાલભાઈ પુસ્તકે દ્ધાર ફંડવાળા પાસેથી આની પ્રત મને જોવા મળી હતી. તેઓ પ્રકટ કરવા ઈચ્છતા હાય એમ જણાતું હતું, પણ આને ત્રણ ચાર વર્ષ થયા છતાં કોઈપણ તે માટે પ્રયાસ થયા નથી જણાતા તે શાચનીય છે. આ રાસની કવિ સ્વહસ્તલિખિત પ્રત આગ્રાભંડારમાં છે. ૨૦ ખારવ્રતરાસ ૨૧ ગાતમપૃચ્છા ૨૨ ચાવચ્છા ચાપાઇ [ ખંડ રા સં. ૧૬૮૫ સં ૧૬૮૬ સં. ૧૬૯૧ [થાવાચ્યા પુત્ર કથા શ્લાકદ્ધ પત્ર ૧૧ ની જૈનગ્રંથાવલિમાં નોંધાયેલી છે. ૨૩ ચંપક શ્રેષ્ઠીની એપાઇ સં. ૧૬૯૫ જાલેારમાં. આ અનુકંપાદાન ઉપર કથાનક છે. પેાતાના અધિક સ્નેહી શિષ્યના આગ્રહથી. એ ખંડ. કુલ ગાથા ૫૦૬. ગ્રંથાગ્રંથ લેા. ૭૦૦. પ્રત આણંદજી કલ્યાણુજીના તથા ધેારાજીના ભંડારમાં છે. Aho ! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy