SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩. ] કવિવર સમય સુંદર ત્મ્ય બતાવી પાંચમી ઢાલમાં ત્યાં પાપનું આલેાયણ (આલેચના) કરતાં છૂટકે થાય છે એ અતાવી છઠી ઢાલમાં ત્યાંના દેવળાનું ટુક વર્ણન કરી-ચૈત્ય પ્રવાડિ વણ્વી જણાવે છે કે ચૈત્ય પ્રવાડિ ઋણુ પર કરીએ, સીધાં વછિત કામ. જાત્રા કરી શેત્રું જ તીએ, સફૂલ ક્રિયા અવતાર કુશલ ક્ષેમશું આવિયેાએ, સધ સદ્ પરિવાર આ રીતે સંઘ સાથે પેાતે જાત્રા કરી કુશલક્ષેમ આવ્યા ને ત્યાર પછી સં ૧૬૮૨ રમાં નાગારમાં આ રાસની રચના કરી. તે આ સંઘ કયા તે અંદર જણાવેલ સામજીશાહ વશ પારવાડે પરગડા એ સામસી સાહ મલાર રૂપજી સંધવી કરાવી એ, ચૌમુખ મૂલ ઉધ્ધાર ને સંઘ કદાચ હાય એવી કલ્પના થવા સંભવ છે. કારણ કે તે અમદાવાદનાં શેઠ સામજી સવાઇએ સ૦ ૧૬૭૫ માં આ ચૌમુખની ટાંક બંધાવી. તેમાંના બહારના ભાગને ખરતરવસહિ અને અંદરના ભાગને ચૌમુખ-વસહી કહે છે. મીરાતે-અહમદી કહે છે કે આ મંદિર બંધાવવામાં ૫૮ લાખ રૂપી લાગ્યા હતા. ( રત્નસમુચ્ચયમાં પૃ. ૨૭૦ થી ૨૮૦ ને પાને પ્રસિધ્ધ થયેલ છે. છેલલી પ્રશસ્તિ આમાં છે તેથી વધારે ૧૯ મી કડી પછી ત્રણ કડી ખીજી પ્રતમાં વિશેષ છે તેમાં જણાવેલ છે કે આ રાસ શત્રુજય માહાત્મ્ય સાંભળી તે અનુસાર રપ્ચા છે અને તે જેસલમેરથી ભણુશાલી થિરે શત્રુંજયના સંઘ કાઢયા હતા, તેા આ થિરના સંઘ જ ઉપર જણાવેલ કુશલક્ષેમથી આવેલ સંઘ હાવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. ) ૧૯. સીતારામ પ્રબંધ ચાપઇ. સં૦ ૧૬૮૩ મેડતામાં, આ રાસ ઘણા માટે છે અને જૈન રામાયણ આખી તેમાં મૂકી છે. આમાં પ્રથમ જ પેાતે આની અગાઉ ચાર રાસ રચ્યા છે તેમાં હું સરસ્વતિ તે મદદ કરી હતી તેમ આમાં પણ મદદ કરજે ’એવું જણાવે છે:-~~ : સમરૂં સરસતિ સામિણી, એક કરૂં અરદાસ માતા કે જે મુબ્ઝને કરૂં વચન વિલાસ. ૨૭ સબ પ્રાન કથા સરસ (૧), પ્રત્યેક યુદ્ધ પ્રબંધ (૨) નલ દવદ'તી (૩) મૃગાવતી (૪), ચઉપષ્ટ ચ્યાર સબંધ. આઇ તું આવી તિહાં સમા દીધા સાદ, સીતારામ સંબંધ પણિ સરસતિ કરે પ્રસાદ. આ પદ્મ ચરિત્ર ( પમ યમ )–સીતાચરિતના આધારે રચેલ છે. હિન્દુ રામાયણમાંથી અનેક આપ્યાના જૂદા જૂદા હિન્દુ ફવિએ લખેલાં છે. કવિ કહે છે કે Aho ! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy