SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જૈન સાહિત્ય સ`શાધક [ખંડ ૨૬ અને શિલાઓ ઉપર ટુંકા ટુકા અને સહેલાઇથી ન સમજાય તેવાં વાયા, પહેલેથી જ સ ંકેત કરી રાખેલી લિપિમાં લખી, પેાતાના હેતુ પાર પાડતા રહેતા હતા. અંગ્રેજો પોતાને બહુ જ બુદ્ધિમાન્ અને ચાલાક માને છે અને હસતે મુખે તેએ દુનીઆના ખીજા ભેાળા લેાકેાને ઠગવાની પૂરી કળા જાણે છે, પરંતુ તેઓ પણ ભારતવર્ષની સ્વર્ગપુરી ગણાતી કાશીના “વૃદ્ધે ગુરૂ ” ની ઝાળીમાં એક વખત આવી રીતે મૂકાઈ જતા હતા. અસ્તુ. શોધ ’ એશિયાટિક સેાસાયટિની પાસે દિલ્લી અને અલાહાબાદના સ્તંભે તથા ખંગિરિના ખડકા ઉપરના લેખાની નકલેા એકઠી થએલી હતી, પરંતુ વિૉર્ડ સાહેબની નિષ્ફળ જવાથી કેટલાંએ વર્ષો સુધી તે લેખાને ઉકેલવાના પ્રયત્ન થયા નહિ. એ લેખાના મર્મને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા રહેવાને લીધે મી. જેમ્સ પ્રિસેપે ઇ. સ. ૧૮૩૪-૩૫ માં અલાહાબાદ, રધિઆ અને મથિઆના સ્તંભો ઉપરના લેખાની છાપેા મંગાવી, અને તેમને દિલ્લીના લેખની સાથે મુકી-એ જણવાની કોશીશ કીધી કે તેમાં કોઈ શબ્દ એક સરખા છે કે નહિ. આ પ્રમાણે ચારે લેખાને પાસે પાસે મુકવાથી તુરત તેમને જણાયું કે એ ચારે લેખે એક જ જાતના છે. આથી પ્રિ ંસેપના ઉત્સાહ વચ્ચે અને પેાતાની જિજ્ઞાસા પૂર્ણ થવાની તેમને આશા અંધાઈ. પછી તેમણે અલાહાબાદ-સ્તંભ ઉપરના લેખના ભિન્ન ભિન્ન આકૃતિવાળા અક્ષશ જુદા તાવ્યા, જેથી તેમને સમજાયું કે ગુપ્ત લિપિના અક્ષરોની માફક તેના પણ કેટલાક અક્ષરો સાથે સ્વાની માત્રાઓનાં જુદાં જુદાં પાંચ ચિન્હો લાગેલાં છે. પછી તેમણે એ પાંચે ચિન્હોને એકત્ર કરી પ્રકટ કયા. આથી કેટલાક વિદ્વાનોને એ અક્ષરાની ખાખતમાં ચુનાની હેવાના જે ભ્રમ હતા તે દૂર થઈ ગયા. અશેાકના લેખાની લિપિ સાધારણ રીતે જોનારને ઈંગ્રેજી અથવા ગ્રીક લિપિની ભ્રાંતિ ઉત્પન્ન કરી શકે છે. ટામ કેરિએટ નામના મુસા અશેાકના દિલ્લીવાળા સ્તભના લેખને જોઈ એ. વ્હીટરને એક પત્રમાં લખ્યું હતું કે “ હું આ દેશના દિલ્લી નામના શહેરમાં આન્યો છું કે જ્યાં આગળ મહાન્ અલેકઝાંડરે હિન્દુસ્થાનના રાજા પારસને હરાવ્યા હતા, અને પેાતાના વિજયની સ્મૃતિમાં તેણે એક મોટા સ્તન ઉભું કરાવ્યેા હતા જે અદ્યાપિ અહિં મૌજુદ છે. ” પાદરી એડવર્ડ ટેરીએ લખ્યું છે કે~~ “ ટામ કેરિએટ મને કીધુ હતું તેણું દિલ્લીમાં ગ્રીક લેખવાળા એક સ્થ ́ભ જોચા છે જે મહાન્ અલેકઝાંડરની સ્મૃતિ માટે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યેા હતા. ” આવી રીતે બીજા પણ લેખકાએ એ લેખને ગ્રીક લેખ માન્યા હતા. ઉક્ત રીતે સ્વરનાં ચિન્હાને એળખી લીધા પછી મી. પ્રિ'સેષે અક્ષરાને ઓળખવાના ઉદ્યોગ શરૂ કર્યો. તેમણે પ્રથમ પ્રત્યેક અક્ષરને ગુપ્ત લિપિના અક્ષર સાથે મેળવવવાના અને જે તેની સાથે ખરાખર મળતા થાય તેને ક્રમથી વર્ણમાળામાં દાખલ કરવાના ક્રમ લીધે!, આ રીતે ઘણાક અક્ષરે તેમની જાણમાં આવી ગયા. Aho! Shrutgyanam
SR No.009880
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages176
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy