SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પશુ-પ૩૪. એવે સારસિકાએ પણ દેખા દીધી. ઉતાવળે ઉતાવળે એ મારી પ. સે આવી અને સ્નેહભરી દ્રષ્ટિએ એણે મને આવતાની સાથે જ હૈયા સાથે ચાંપી લીધી પછી આનંદી મહએ ફતેહ મળ્યાના મને સમાચાર આપ્યા. એના બોલમાં જ કંઈક અનેરી મિઠાશ હતી. એણે હાંફતે હાંફતે કહેવા માંડયું: પ૩પ-પ૩૬. બહુ દિવસથી વાયલા તારા સ્વામી જડ્યા છે. વાદળાં વિના ની શરઋતુની રાત્રિને ચંદ્ર જાણે પ્રકાશને હેય એવું એમનું મુખ પ્રકાશે છે. એની હવે ધીરજ ધર, તારી આશા હવે થોડા જ વખતમાં ફળીભૂત થશે.” ૫૩૭-૫૩૮. આ શબ્દ સાંભળ્યા કે તુરત જ હું તે સુખના વરસાદમાં નવા ગઈ, મહાન સારસિકાને ભેટી પડી. પછી મેં પુછયું: “એ વહાલી સખી, મારા સ્વામી, નું સ્વરૂપ તે અત્યારે ફરી ગયું હશે, તે ય તે એમને શી રીતે ઓળખી કાઢ્યા છે. પ૩૯-૫દર. ત્યારે એણે ઉત્તર આપેઃ “પ્રિય સખી, કેવી રીતે તારા સ્વામી જડી આવ્યા તે વિગતવાર કહું, તું સાંભળી તે ચેકસી રાખવાની જે જે સૂચના સંધ્યાકાળે આપી હતી, તે સાંભળી લેઈ હું છબિઓ લઈ ચાલતી થઈ. હું એ છાિં એ ચિતરા ઉપર ગોઠવી રહી તેવે સમયે, રાત્રિએ ખીલતાં પવને મિત્ર જે ચંદ્ર ઉગ્યા. પ્રકાશને ફેલાવતે રાત્રિને પ્રિયજન, કામદેવને વહાલો, એ ચંદ્ર ધીરે ધી ઉપર ચઢવા લાગ્યા. સરોવરના જળ પર જેમ ખીલેલું કમળ તરે તેમ એ આકાશપટિયા ખીલીને તરવા લાગ્યો. તેને રાજમાર્ગ ઉપર સુંદર ગાડીઓમાં બેશીને અને મા મત નગરજને જાણે રાજા હોય તેમ ફરવા નિકળ્યા. રાતની શોભા જેવાને આતુર સ્ત્રીઓ ગાડીઓમાં બેશી નિકળી, પગે ચાલતા જુવાન પુરૂ જુવાન સ્ત્રીઓ સાથે હાથે હાથ મીલી વીને હૈયેહૈયાં મિલાવી આમ તેમ ચાલતા દેખાયા. આનંદે ઘેરાયલાં લેકનાં ટેળા સામાં આવતાં ટેળામાં મળી જતાં ને પછી પાછાં વળી સાથે ચાલતાં. ટૂંકમાં, ચોમાસામાં પાણીને પ્રવાહ નદીનું રૂપ ધારણ કરીને જેમ સમુદ્ર તરફ વહે છે, એમ રાજમાન ઉપર લેકને પ્રવાહ વહેવા માંડયો. જે ઉંચા હતા, તે સહજે જોઈ શકતા, પણ નીચા હતા તેમને પગની આંગળીઓનાં ટેરવાં ઉપર ઉંચું થવું પડતું. ઘણું ભીનું ભચડાતા અને ખાસ કરીને જાડા તે એથી ચીસો પાડતા. રાત કેમ ચાલી જાય છે. એની કેટલાક માણસો પિતાના ફરવા આગળ પરવા કરતા નહોતા, પણ કેટલાક પિતા ફાનસમાં અર્ધ ઉપર બળી ગળી દિવેટે તરફ આંખ રાખ્યા કરતા અને રાત જેમ જેરા જતી ગઈ તેમ તેમ લેકની આંખ ઉંઘે ઘેરાતી ગઈ અને તેમની આતુરતા એની થતી ગઈ, તેથી ભીડ પણ ઓછી થતી ગઈ; અને આખરે થોડા જ લેકે છબિ પી આવવા લાગ્યા. પણ હું લેક તરફ અને વખત જેવાને દીવા તરફ જતી હતી, તેની અકસ્માત સરખી વયના પિતાના મિત્રોના ટેળા વચ્ચે ચાલતે એક યુવાન પુરૂષ ત્યાં આવી પહોંચ્યો અને છબિ જેવા લાગ્યું. કાચબાના પગ જેવા એના પગ મૃદુ હતા, ગની પિંડીએ ઘાટદાર હતી, એની જાગો મજબુત હતી, એની છાતી સપાટ વિશાળ Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy