SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ય સરગવતી . કઠણ તપસ્યા કરવી શરૂ કરી. એ તપસ્યા એકસાને આઠ આચામ્લ કરવારૂપ હતી. મારાં માબાપે એ વ્રત કરવાની સમ્મતિ આપી. કારણ કે આવા વ્રતથી દુર્ભાગ્ય ટળે છે અને સભાગ્ય વધે છે. મારી મન:કામનાની તા એમને ખબર જ નહેાતી; તેથી જેમ જેમ હું સુકાતી ગઈ તેમ તેમ એમને લાગતું ગયું કે એ તે વ્રતને કારણે એનુ શરીર સુકાતુ જાય છે. મારી કામના સિદ્ધ નથી થતી તેથી આ શરીર સુકાય છે એની એમને શી રીતે ખબર પડે? ૪૫૫-૪૬૩. મારી આંતરિક વેદનામાં મને અકસ્માત્ એક નવીન વિચાર સ્ફુરી આવ્યા અને તે અનુસારે મે' કેટલાંક ચિત્રપટ આલેખ્યાં. મારા પાછલા અવ તારમાં મારા સ્વામી સાથે રહીને મે જે અનુભવ લીધેા હતા, તે પ્રકટ કરવાને વચ્ચેપટ ઉપર સુંદર પીંછી વડે અનેક ચિત્રે મે અકલ્યાં. અમે એકઠાં સ્નેહે કેમ રહેતાં, ક્રમ ચરતાં, મારા સહચરને કેમ ખણુ વાગ્યુ, પારધિએ કેમ એમને અગ્નિસ સ્કાર દીધા, હું પોતે તેમની પાછળ કેમ સતી થઇ; એ બધા દેખાવાનાં મે ચિત્રા ચીતર્યં. વળી ગંગા, ને તેની પાસેનું ભર્યું તળાવ, ને નદીનાં બળવાન મેાળ, ને તેના ઉપરનાં સા જળપક્ષીએ, ને તેમાં ચે વળી ખાસ કરીને ચક્રવાકે—એ સેનાં પણ ચિત્રા આંકયાં, વળી હાથી ને તેની પાછળ પડેલા ધનુર્ધારી પારધિ પણ ચીતર્યાં. કમળતળાવ ફુલે ખીલેલુ* અને વિવિધ ઋતુનાં ખીલેલાં ફુલેએ લચકાતાં વિશાળ ઝાડવાળું વન પણુ ચીતર્યું અને એ જુદાં જુદાં ચિત્રની ચિત્રમાળાની સામે કલાકોના કલાકે ખેશીને મારા હૈયાના હાર જે ચક્રવાક તેના સામુ એકીટશે નિહાળી રહેતી. ૪૬૪-૪૬૬, એવે કાન્તિકી પૂર્ણિમા આવી, એ કૈાસુદીપવ તરીકે મનાય છે. તે પવને માટા આનઢનેા દિવસ ગણવામાં આવે છે. હિંસક ધંધા કરનારાઓનાં હાટ મધ રહે છે અને કષ્ટ કરીને આજીવિકા કરનારાઓને વિશ્રાંતિ મળે છે. ધર્મનિષ્ઠ મનુષ્ય તપ, જપ, દાન, પુણ્ય આદિ કરીને પેાતાના જન્મને સફળ કરવા પ્રયત્ન કરે છે. ૪૬૭–૪૭૨. એ દિવસે મે પણ મારાં માતાપિતાની સાથે ઉપવાસ કર્યાં. સધ્યાકાળે ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને બધા આત્માઓની સામે જાણ્યેઅજાણ્યે થએલા અપરાધ માટે મનાભાવે ક્ષમાપ્રાર્થના કરી. સવાર થતાં મેં ઉપવાસનું પારણું કર્યું અને પછી મારી હવેલીની અટારીએ ચઢીને આનંદી નગરની શેાભા નિહાળવા લાગી. કળાકુશળ કારીગરાએ ચીતરેલા થાંભલાઓ વડે હવેલી આકાશ સુધી ઉચી શાલી રહી હતી. મુખ્ય દરવાજા ઉપર પાણીએ ભરેલા સોનાના કળશ મુકવામાં આવ્યા હતા, જે જાણે દાનની ઘાષણા કરતા હાય તેવા દેખાતા હતા; અને એથી લાક જાણી લેતા કે આ હવેલીમાં રહે. નાર ગૃહસ્થ પુષ્કળ દાન કરનાર છે અને ખરેખર તે દિવસે અમારે ત્યાં પુષ્કળ જ દાન ૧ દિવસમાં એક જ વાર અને તે પણ માત્ર લુખ્' સૂતૢ અન્ન જમવું તેને જૈનયમમાં ભાગ્રામ્સ અથવા માયખિલ વ્રત મૃત્યુ' છે. Aho ! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy