SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહથીા. ૨૧ જીકના *ટકાથી, કે હથિયારના ઘાથી કે ઝાડના પડવાથી કે એવા જ કારણથી આવે છે. તમારી દીકરીના સબંધમાં તાવ નક્કી કરવામાં એવાં કોઈ લક્ષણ દેખાઈ આવતાં નથી, તેથી તમારે કશી ચિંતા કરવાનુ કારણ નથી. એ નીરાગ છે. ગાડીના આચકાથી એ હાથી ગઈ છે અને ખાગમાં ફરવાથી થાકી ગઇ છે એટલે અત્યારે એ નરમ છે ને તાવ જેવું લાગે છે, પણ એ તે માત્ર થાક જ છે. પશુ વખતે એને ભીતરની ચિ`તા પણ ડાય અને એ કાઈ ભારે રોકને કારણે થઇ હોય.' ૪૩૮-૪૪૧. મારા સંબધમાં મારાં માબાપને વૈદ્યરાજે સાચુ' જ કહ્યું હતું, અને જ્યારે એ ઉઠ્યા ત્યારે એમને માન આપવાને માટે હવેલીના દરવાજા સુધી એ એમને વળાવવા ગયાં. પાછલે પહેાર મારી માતાએ મારા શેાકમળ્યા હૃદયને ખાવાના આ ગ્રહ કર્યાં ને મારે કઈક ખાવુ પડયુ.. એટલામાં માગમાં ગએલુ' નારીમ`ડળ પાછુ આવ્યુ અને તેમને સ્નાનમાં અને ઉન્નીમાં કેવા આનંદ આવ્યે એનું વર્ણન કરવા મડયું, રાતે પથારીમાં ઉઘાડી આંખે આમતેમ મે' આળેટચા કર્યું; પણ રાત તે જાણે કેમે કરી જાય નહિ તેવી લાગી. ૪૪૨-૪૪૩. સવાર થતાં, જે જીવાનેાના હૃદયમાં આગલે દિવસે મને જોઇને મદનનાં બાણુ વાગ્યાં હતાં, એવા સેંકડ જીવાનાના પિતા મારૂ માગુ` કરવાને મારા પિતા પાસે આવવા લાગ્યા. ગમે તેવા એ આબદાર હશે, પૈસાદાર હશે, પણ એ અધાનાં માગાં મારા પિતાએ પાછાં વાળ્યાં, કારણ કે કોઈની નૈતિક કે ધાર્મિક ચેાન્યતા એમની નજરમાં બેઠી નહુિ, ૪૪૪–૪૫૧. પણ પછીથી એ પાછા વાળેલા ઉમેદવારોનાં જુદા જુદા પ્રકારનાં રૂપગુણની વાત સાંભળીને મારા પાછલા અવતારની કથા પાછી મને ચાદ આવી ને આખામાંથી આંસુની ધારા વહેવા માંડી. જેમ જેમ એ સ્મૃતિમાં હું ડુબતી ગઈ, તેમ તેમ ખાવું પીવું હુ` ભૂલતી ચાલી. માત્ર મારાં માતાપિતાને અને સગાંસંબધીને રીઝવવાને ખાતર જ વેદનાભર્યે હૈયે પણ કંઈક ખાતીપીતી કે આઢતીવ્હેરતી. જો જીવનના તરંગ મને મારે રસ્તે ઢારી જાય નહિ, તે એ તરંગ ઉપર મારા જીવશી રીતે ચાંટે ? સમપર્ણના ફુલવાસના તરગ જે આકળા થઈને સ્નેહને નચાવે, તે પહેલાં ગમે એટલુ સુખ આપતા હોય, પણ આજે મને માણુની પેઠે કેમ ન વાગે ? ચંદ્રનાં કિરણા જો મદનનાં ખાણુ થઈને મારી છાતીમાં લાંકાય તે મને શી રીતે સુખકર લાગે ? ગમે તે પુલમાંથી અમૃત ઝરે, ગમે તે શાન્તિ આપતે વરસાદ પડે, ગમે તે સવારમાં ઝાકળ પડે, પણ મારે મને તે એ સૈા જાણે અંગાર ઝરતા હાય એમ લાગતું. ટુકામાં જે બધુ... બીજી વેળાએ સુખ આપે, તે અત્યારે મારા સ્નેહી વિના મને દુઃખ આપતું હતું. ૪૫૨-૪૫૪, ગુરૂજનાના ઉપદેશ અનુસાર મેં મારી કામના સિદ્ધ કરવાને માટે Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy