SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ સરગવતો. ત્યારે એનાં જડમાં, જીભ અને હોઠ વડે એવી ખખાલ દેખાતી કે જાણે એ અજન પર્વતની સિંદુરની ગુઢ્ઢા હાય. મારા ૩૨૭–૩૩૫. ભયથી ત્રાસીને બીજા જળપ્રાણીઓની પેઠે હું પણુ સ્વામીની સાથે ઉંચે ઉડી ગઈ. પછી હાથી નદીમાંથી નિકળી પેાતાને રસ્તે પાછે! ચાહ્યા જતા હતા, તેવે સમે વનકુલાંએ શણગારાઅલા, હાથમાં ધનુષમાણુ લેઇને સાક્ષાત્ જમતા જેવા એક જુવાન પારધી આવી પહેચ્યા. એના પગ ઉઘાડા હતા અને નખ વાઘના પાશા ખૂબ લાંખા વધેલા હતા. એનુ શરીર ખૂબ મજબુત હતું અને એની પહેાળી છાતીમાંથી, ધનુષની પણછ ફુટે એમ, એ લાંખા હાથ ફુટતા હતા. તેની દાઢી રાતાશ પર અને સુંવાળી હતી; હેાઠ કઈક ફાટેલા હતા અને મળવાન ખાંધ ઉપર માંથું હાલતું હતુ; માથા ઉપર વાંકડીઓ વાળ હતા અને વાળના છેડા સાપની જીભશા દેખાતા હતા. વળી પત્રને અને સૂરજને તાપે કરીને એની ચામડી કાળી થઈ ગએલી હતી. તેથી એ રાક્ષસર્સમે કે જમતના સાક્ષાત્ અવતારસમા દ્વિસતા હતા. તેની પીઠે એક તુંબડુ લટકતું હતુ, અને તેમાં ખાણુ ભર્યાં હતાં. તેણે ભયંકર વ્યાઘ્રચમ પહેયું હતુ, અને તે જાણે વસ્ત્ર ઉપર મેશના કે સહીના લીસેટા તાણ્યા હાય એમ દેખાતું હતું. પડે તેા ઉપર ૩૩૬-૩૪૧. પારધીએ એ હાથીને જોયા કે તરત જ, જરૂર ચઢી જવા માટે, દોડીને એક માટા ઝાડ નીચે જઈ ઉભું!, પછી ધનુષ પર બાણુ ચઢાવીને ખુબ જોરથી ખેચ્યુ ને હાથી ઉપર તાક્યું. પણ કમનશીબે એ નિશાન ચુકયા અને તે હાથીને ન લાગતાં સામે જ ઉડતા મારા સ્વામીને જઈ ચાઢ્યું. તેનાથી એમની એક પાંખ કપાઈ પડી ને તેની સાથે એ પણ મૂર્છા ખાઇને પાણીને કિનારે પડ્યા. હું મારા પ્રિયની પાછળ ઉડી અને એમની વેદના મારાથી નહિ સહન થઈ શકવાને કારણે હું પણ તેમની પાસે જ મુચ્છિત થઇ ધરણી ઉપર ઢળી પડી.. ૩૪૨-૩૪૬. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં ખળતે હૈયે . અને આંસુભરી આંખે લાખના ડાઘા શું જોયું ! મારા સ્વામીની પાંખ છુટી થઈને જાણે પવનના મળે તુટીને કમળ પડ્યુ હાય એમ એમની પાસે પડી હતી અને તેમના શરીરમાં ખાણુ ચાંચું હતું. પાસે પડેલી પાંખ કમળના પાન જેવી વિખરાઈ પડેલી હતી. જાણે રાતાપીળા ઘડા ઉપર પડવા હાય તેમ મારા સ્વામીના શરીર ઉપરના લેાહીના ડાઘ દેખાતા હતા. એ ડાઘ એટલા બધા પડયા હતા કે જે જોઇને કોઇને તા એમ જ લાગે કે અશોક કુલના ગેાટા ઉપર ચડનરસની છાંટ મારી છે; અને છતાં ચે એ પાણીને હાવાથી શુકલન જેવા કે આથમતા સૂર્ય જેવા ભવ્ય દેખાતા હતા. કિનારે જ પડેલા Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy