SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તર’ગવતી. ૨૭૮-૨૯ સખીને કહી શકાય એવુ' એણે મને ઘણુ કહ્યુ. ત્યારે મેં ઉત્તર આપ્યું: ‘ભટ્ટ જેવું કશું નથી; એન, મને ચક્કરે આવ્યાં નથી, બહુ થાકી ચે ગઈ નથી કે મધમાખીના ચટકા યે લાગ્યા નથી. ૨૮૦-૨૮૧. પણ એ તે વચ્ચે જ એટલી ઉઠી કે: ‘ત્યારે તુ રંગ વિના પ્રીકા પડી ગયેલા રામધનુષની પેઠે મૂર્છા ખાઇને એમ લેય ઉપર કેમ પડી ગઈ? બેન, તુ' તારૂં હૈયુ* ખેાલ, હું તેા તારી પ્રિય સખી છું, ’ ૨૮૨–૨૮૬. નીલમ જેવી સુંદર કુ ંજમાં મે' સખી સારસિકાને કહ્યું:૮ સારી પ્રિય સખી, પવનથી તુટી પડેલા પાનની પેઠે મૂર્છા ખાઇને હું શા માટે ભેાંય ઉપર પડી એ બધી હકીકત હું તને ટુંકામાં કહીશ. તું મારી નાનપણુની સખી છે અને મારા સુખદુઃખની ભાગિયણુ છે; તેમ મારાં મધાં છાનાં પણ તું જાણે છે. ત્યારે આજની વાત પણ બધી તને કહીશ. પણ બધી વાત તારા હૈયામાં રાખજે. એ તારે માંએથી ખીજા કોઈને કાને જવા પામે નહિ ! મારા ગળાના સમ માં કે બીજા ફાઇને આ વાત કહીશ નહિ. ’ ૨૮૭–૨૮૮. ત્યારે સારસિકા મારે પગે પડી ને બેલી: બેન, તારા પગના સમ ને તારા ગળાના સમ, હું કોઈને નહ કહું', ' ' ૨૮૯ ૨૯૧. પછી મારી વહાલી ને વિશ્વાસુ સખીને મે કહ્યું: અહુ દુઃખની વાત છે કે મારા પાછલા અવતારની વાત મારી આંખેાએ આંસુ વડે બહાર નિકળી જવા દીધી છે. મારા પ્રિયને મને જે વિજોગ થયા છે તેનું સ્મરણ થઇ આવવુ... એ, પણ અહુ દુઃખની વાત છે. જે સ્નેહ મેં એકવાર માણ્યું છે ને જે દુઃખ લે!ગળ્યુ છે તે સૈા હું તને કહું છું, જે મન દેને સાંભળ, ’ ૨૨. મારી સખા મારી બાજુમાં સાંભળવાને અધીરી થઇને બેસી ગઇ ને આંસુ વહેતી આંખાએ મેં વાત શરૂ કરી. (૪. પૂર્વ જન્મનુ' વૃત્તાન્ત.) ૨૯૩-૨૯૪. આપણી પાડેાશમાં અંગ નામે પ્રસિદ્ધદેશ છે અને એ દેશ શત્રુથી, ચારથી ને દુષ્કાળથી સા નિભાઁય છે. ત્યાં ચંપા નામે સુંદર નગર છે. જેમાં અનેક સુદર ખાગમગીચા તથા રમણીય જલાશા છે ત્યાંની વસ્તી સાથે જ સ્ત્ર`સમી છે. ૨૫-ર૯. તે દેશની વચ્ચે થઈને પવિત્ર ગગાનદી વહે છે. તેને અને તીરે અનેક નગર અને ગામ વસેલાં છે અને જળપંખીઓનાં ટાળે ટાળાં તેમાં રહે છે. સમુદ્રની જાણે વ્હેલી પત્ની હોય એમ એ તેના તરફ ધસે છે. કાબ પક્ષી તેા જાણે એનાં કુંડળ છે, હુંસની હાર જાણે એની કિટમેખળા છે, ચક્રવાક પક્ષીની જોડ જાણે એનાં એ Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy