SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ પોળા સપ્તવણ પુલના કાથડો. આપણું સમવ નું પુલ કમળપુલને રજકણે પીળું રંગાયુ છે. સપ્તપર્ણ ના એ ઝાડ પાસે તળાવ હાવુ' જોઇએ ને આ શરઋતુમાં એમાંનાં કમળપુલ મુખ ખીલ્યાં હાવાં જોઇએ; અને ત્યાં એ પીળે રજકણે રંગાયેલાં કમળપુલ ઉપર તેમાંનું મધ ચુસવા હુજારા મધમાખીઓ બેસતી હશે અને ત્યાંથી આગળ ઉડતાં એ મધમાખીએ સપ્તપણું નાં ધાળાં પુલ ઉપર થઈને જતી હશે અને પેાતાની પાંખ ઉપર આવેલા કમળના રજકણુ એ પુલ ઉપર પડતા હશે. અને આ રીતે આપણું આ કુલ પીળું થયું હોવું જોઇએ. બીજો તા કાઈ જ સભવ નથી; અને હું જે કહુ. છુ તેની ખાતરી આપણને આપણી માળણ પાસેથી થઈ શકશે. ૧૭૦-૧૭૨. મારૂં કથન સાંભળી પિતાએ મારા કપાળ ઉપર વહાલથી ચુખન કર્યું' ને ખેલ્યા: ‘અહુજ સુંદર રીતે આ કાહ્યા તે ઉકેલ્યા છે; હું... પણ મારી મેળે એ જ અનુમાન ઉપર આવ્યેા હતેા, પણ તારી પરીક્ષા કરવાને માટે જ મે તને એ પ્રશ્ન કા હતા. ખરેખર હવે તું સત્વર લગ્ન કરવાને ચેાગ્ય થઈ છે અને તારે ચેાગ્ય વર શેાધી કાઢીશ.’ ૧૭૩-૧૭૪. આ વખતે મારી માતાએ મારા પિતાને કહ્યુઃ જેને વિષે આવા સુંદર અનુમાન પર આવી તે ઝાડને જાતે જોવાની મને છે.' પિતાએ કહ્યું: ‘ભલે, તમારા સમગ્ર સ્ત્રીમડળને લેઈને ત્યાં જઈ શકે. બહાર ફરવા જવાથી તમને બીજા પણ લાભ થશે.’ ૧૭૫–૧૭૬. અને પછી પિતાએ ઘરના મુનીમને ખેલાવીને કહ્યું: કાલે સવારે આગમાં ઉજાણીના દાખસ્ત કરી. બધી વ્યવસ્થા ખરાખર કરજો. સ્ત્રીમડળ ત્યાં આનંદ કરવા જનાર છે. ’ ૧૭૭-૧૮૧. દાસીએ, સખીએ અને મારા ભાજનની સંભાળ રાખનારી દાસી મેલી: કારણ કે જેમ ઇંધણુ વિના દેવતા ટકતા નથી, ખાવાની વેળા વટાઈ જાય એમ ન થવુ* જાઇએ. ’ આપણી દીકરી બહુ આકાંક્ષા ભાભીઓએ મને વધાવી લીધી. અને · હુવે વખત થયા છે, માટે જમી લે. તેમ અન્ન વિના શરીર ટકતું નથી. ૧૮૨-૧૮૭. ચદ્ર અને દૂધના જેવી સફેદ અને ઉત્તમ પ્રકારે બનાવેલી ખીર પછી મે' ખાધી અને ત્યાર પછી તાજા માખણના બનાવેલા પાક ખાધા. પછી એક વાસણમાં મારા હાથ ધોઈ નાખ્યા ને રૂમાલે લેહીને સાફ કરી નાખ્યા. ત્યાર પછી મારા હાથ અને માં ઉપર તેલ ચેાન્યુ. ૧૮૮-૧૯૩. આવતી સવારે ખગમાં જવાની વાટ જોતી ઞી સ્ત્રીઓના માં ઉપર આન' આનંદ છવાઈ ગયો, અને એટલામાં જ આરામ અને નિદ્રા લેતી રાત્રિ આવી ' Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy