SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यापक कॉवेल लिखित प्राकृत व्याकरण - संक्षिप्त परिचय ઈ. સ. પૂર્વેના સૈકાઓમાં, ભારતવષ'માં સ`સ્કૃત ભાષામાંથી અપભ્રષ્ટ થઈને કેટલીક ભાષા ( ખેલીઓ ) ઉત્પન્ન થઈ જેને સાધારણ રીતે પ્રાકૃત કહેવામાં આવે છે. આ ભાષાઓની શેાધ ખેાળના વિષય ભાષાશાસ્ત્રીને તેમજ ઇતિહાસ લખકને ઘણેા રસ આપી શકે તેમ છે. હાલની પ્રચલિત ભાષાઓ અને મહા સ`સ્કૃત વચ્ચે સ`ખ'ધ જોડી શુ'ખલાનું કામ અનાવનાર આ પ્રાકૃત ભાષાઓનું (અને ખાસકરીને ‘ પ્રાકૃત ’ નામક ભાષાનું) જ્ઞાન હાલમાં વપરાતાં કેટલાંક રૂપે સમજવાને ઉપયાગી છે એટલુ જ નહિ, પરંતુ તે ભાષાસંધની એક ઇંડા-યુરોપીઅન શાખાના ઇતિહાસમાં પ્રકાશ પાડે છે, તથા લૅટીનમાંથી ઉત્પન્ન થએલી આધુનિક ઈટાલીઅન અને ફ્રેંચ ભાષાઓ સરખાવતાં જે સ્વરમાધુય નું આપણને ભાન થાય છે તે માધુના નિયમાના અનુપમ દ્રષ્ટાંત પૂરાં પાડે છે. તદુપરાંત મજા ઘણા રસાત્પાદક ઐતિહાસિક પ્રશ્નને સાથે પ્રાકૃત ભાષાના નિકટના સબ`ધ છે. સલાનના આàાનાં તથા ભારતવના જૈનાનાં ધમ પુસ્તકોની ભાષા પ્રાકૃતનાં ભિન્ન ભિન્ન રૂપે છે; અને ખરેખર બ્રાહ્મણ્ણાની સસ્કૃતના વિરોધ દર્શાવીને જનસમાજના હૃદય ઉપર સચેાટ અસર કરવા માટે ઐાદ્ધ ગ્રંથામાં પાલિ ભાષાના ઉપયાગ કરવામાં આવ્યા છે. જ્યારે અલેકઝાન્ડરના આધિપત્ય તળે ગ્રીક લેાક ભારતવષ ના સબંધમાં આવ્યા ત્યારે પ્રાકૃત ભાષા જનસમાજમાં પ્રચલિત હશે. જેમાં ઈ. સ. પૂર્વે લગભગ ૨૫૦ વના ઍન્ટીઆકસ અને બીજા ગ્રીક રાજાઓનાં નામા આવ છે એવા અશેાક રાજાના શિલાલેખાની ભાષા પણ એક જાતની પ્રાકૃતજ છે; તે જ પ્રમાણે એન્ટ્રીયાના ગ્રીક રાજાના વૈભાષિક સિક્કા ઉપર પણ પ્રાકૃત ભાષા લખેલી જોવામાં આવે છે. જુના હિંદુ નાટકામાં પણ આ ભાષાઓના હિસ્સા આછા નથી કારણુ કે તેમાં મુખ્ય નાયકા સંસ્કૃતના ઉપયાગ કરે છે, પણ સ્ત્રીઓ અને સેવકા જુદી જુદી જાતની પ્રાકૃત ભાષા વાપરે છે, જેમાંના પરસ્પર ફેરફારા બાલનારની કક્ષાપ્રમાણે, સ્વરમાધુય ના નિયમનુ' અનુસરણ કરે છે. વૈય્યાકરણા ‘ પ્રાકૃત ’ શબ્દને તેઃ મય દત્ત એમ જણાવી પ્રવૃતિ એટલે સ'સ્કૃત સાથે સબધ જોડે છે. આ વિષયમાં હેમચંદ્રે નીચેપ્રમાણે જણાવ્યું છે: પ્રવૃતિ સંત તત્ર સર્વ સત્ત આગત યા માતમ્। પણ મૂળ તેના અથ · સાધારણુ ' અગર ‘અસસ્કારી એવા હરશે, કારણુ કે મહાભારતમાં એક સ્થળે બ્રામ્હણાના ધિક્કાર કરવા નહિ એમ જણાવી લખ્યુ` છે કેઃ— दुर्वेदा वा सुवेदा वा प्राकृताः संस्कृतास्तथा ॥ લભગલ આધુનિક વૈય્યાકરણા ‘ પ્રાકૃત ’ નામ તળે ઘણી ભાષાઓના સમાવેશ કરે છે, પરંતુ તેમાંની ઘણી ખરી પાછળથી થયેલાં ક્ષુલક રૂપાંતરા માત્ર છે. જેમ જુના વૈય્યાકરણ તેમ તેના ગ્રંથમાં ઘેાડી પ્રાકૃત ભાષા. તેજ પ્રમાણે ઘણા પુરાણા વૈય્યાકરણ વરરૂચિએ ફક્ત ચાર જ પ્રાકૃત ભાષાઓનું વિવેચન કર્યું છે, જેવી કે મહારાષ્ટ્રી, વૈશાચી, માગધી, અને શારસેની. આમાંથી પહેલી એટલે મહારાષ્ટ્રી ભાષાને તેણે વિશેષ મહત્ત્વની ગણી છે; તથા đસન સાહેબે પણ પાતાના ૧. પૈશાચી ભાષા ખાસ ઉપચેગી છે કારણકે વૃત્તથા તે ભાષામાં લખાયલી છે. Aho! Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy