SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ * હોય, તે જ અષ્ટાપદની યાત્રા કરી શકે છે. * “ઘરમસરીરો સાદું સારુંહફ નાવર,'' ન અન્નશે ત્તિ ।। આ બાબતનો ઉલ્લેખ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિ મહારાજે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના દશમાં પર્વના નવમાં સર્ગમાં આ પ્રમાણે કરેલ છે. (જુઓ ઉત્તરાધ્યયન નિર્યુક્તિ અ. ૧૦ ગાથા-૨૯૦) “यो अष्टापदे जिनान् नत्त्वा वसेद् रात्रिं स सिद्धति' 11 જે અષ્ટાપદ પર્વત પર રહેલી જિનપ્રતિમાઓને વંદન કરીને ત્યાં એક રાત્રિ ગાળે છે, તે સિદ્ધ થાય છે. શ્રી ગૌતમસ્વામીએ ચારણલબ્ધિ વડે આ તીર્થની યાત્રા કરીને ત્યાં એક રાત્રિ પસાર કરીને પોતાના ચરમશરીરીપણાની ખાતરી કરી હતી એવો વૃદ્ધવાદ છે. Shri Ashtapad Maha Tirth ધર્મસંગ્રહ ભા. ૧ વિ. ૨ શ્લોક-૬૧માં સિદ્ધાણં બુદ્ધાણં સૂત્રના અર્થમાં ‘“ચંતારિ-અટ્ઠ-સ-હોય, વંઞિા ખિળવરા ચડવ્વીસ પરમવ્રુનિટ્રિગટ્ટા, સિદ્ધા સિદ્ધિ મમ વિનંતુ ।।।। સળંગ અર્થ એમ થાય છે કે “અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ ભરાવેલા અનુક્રમે પૂર્વાદિ સન્મુખ સ્થાપન કરેલા ચાર, આઠ, દશ અને બે એમ ચોવીસ જિનવરો કે જેઓનાં સર્વ કાર્યો સર્વ રીતિએ પૂર્ણ થયા છે અને તેથી જેઓ સિદ્ધ છે, તેઓ મારાથી વંદન કરાયેલા મને સિદ્ધિ (મોક્ષ)ને આપો.'' અષ્ટાપદતીર્થની વંદનારૂપ ચૈત્યવંદનાનો આ અગીયારમો અધિકાર કહ્યો. - - * વિ.સં. ૧૭૫૧માં શ્રી જિનવિજયજીએ રચેલા પડાવશ્યક બાલાવબોધમાં સિદ્ધસ્તવની, ચત્તરિ અટ્ટુ વન હોય ગાથાના વિવરણ પ્રસંગમાં જણાવ્યું છે કે શ્રી ગૌતમસ્વામી જ્યારે અષ્ટાપદપર્વત ઉપર વંદન કરવા ગયા ત્યારે તેમણે ચત્તરિ... ગાથામાં જણાવેલા ક્રમ પ્રમાણે જિનબિંબોને જગચિંતામણિની બે ગાથા વડે ચૈત્વવંદન કર્યું હતું. .... * શ્રી તરુણપ્રભસૂરિએ વિ.સં. ૧૪૧૧માં રચેલ ષડાવશ્યક બાલાવબોધમાં જગચિંતામણિ સૂત્ર બોલવાનો ઉલ્લેખ પ્રભાતમાં માંગલિક તરીકે બોલવાના નમસ્કાર તરીકે મળે છે. સટ્ટાવયંમ ૩સદ્દો ઇત્યાદિ પ્રભાત માંગલિક ભાવનાકુલક પૃષ્ઠ. ૪૮ ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦માં દ્રુમપત્રક અધ્યયન અને ૧૮માં સંયતીય અધ્યયનમાં પણ અષ્ટાપદ વિષયક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. पृष्ठिचम्पायां प्रभुर्जगौ । अथ निर्युक्तिगाथा दुपत्वम्मं प्रभु । उत्तराध्याया :- दशमं दुमपत्रकनामाध्ययनम् परमपूज्यगच्छाधिपतिजयकीर्त्तिसूरिविरचितदीपिकाटीकायाम् प्रारम्भे नवीनसंस्करण - भद्रंकर प्रकाशन, पृष्ठ- १५१ B$ 99 . Various References on Ashtapad
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy