SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Ashtapad Maha Tirth * ન્યાયાભાનિધિ જેનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે જૈનતજ્વાદર્શમાં ૧૧માં પરિચ્છેદમાં જણાવ્યું છે કે, श्री ऋषभदेवजीका कैलास पर्वतके उपर निर्वाण हुआ... जब भरतने कैलास पर्वत के उपर सिंहनिषद्या नामक मंदिर बनाया, उसमें आगे होनेवाले तेईस तीर्थंकरों की और श्री ऋषभदेवजी की अर्थात् चौवीश प्रतिमाकी स्थापना की । और दंडरत्न से पर्वत को ऐसो छीला कि जिस पर कोई पुरुष पगों से न चढ सके । उसमें आठ पद (पगथिये) रक्खे । इसी वास्ते कैलासपर्वत का दूसरा नाम कहते है । तबसे ही कैलास महादेव का पर्वत कहलाया । महादेव अर्थात् बडे देव, सो ऋषभदेव । जिसका स्थान कैलास पर्वत जानना (पृ. ४०९-४१०) પ્રતિમાશતક - શ્લોક - ૬૭ની ટીકામાં - - સવારે સૂત્ર-૨ | અધ્યાય રૂ | નિહિત થાયાં - રૂરૂર अट्ठावयमुजिते गयग्गपये य धम्मचक्के य पास-रहावत्तं चिय चमरुप्पायं च वंदामि ।। वृत्तिः - एवमष्टापदे तथा श्रीमदुञ्जयन्तगिरौ, गजाग्रपदे दशार्णकूटवर्तिनि, तथा तक्षशिलायां धर्मचक्रे, तथा ऽहिच्छत्रायां श्रीपार्श्वनाथस्य धरणेन्द्रकृतमहिमास्थाने, एव रथावर्त्तपर्वते- वैरस्वामिना यत्र पादपोगमनं कृतं, यत्र च श्रीवर्द्धमानस्वामिनमाश्रित्य चमरेन्द्रेणौत्पतनकृतम् । एतेषु च स्थानेषु यथासम्भवमभिगमनवन्दनपूजनोत्कीर्तनादिकाः क्रियाः कुर्वतो दर्शनशुद्धिर्भवतीति (ાવીરનિતિ . રૂ૩૨) ગંગાનદી ભાગીરથી કેમ કહેવાઈ તેનું વર્ણન : વળી સગર ચક્રવર્તીના જહુકુમાર આદિ સાઠ હજાર પુત્રો, એ પર્વતની આસપાસ ખાઈ ખોદાવીને તેમાં ગંગાનદીનું જલ લઈ જાય છે અને તેમ કરતાં મરણ પામે છે તથા પાછળથી સગર ચક્રવર્તીના પૌત્ર ભાગીરથ ત્યાં જઈને ગંગાનદીને દંડ વડે આકર્ષે છે અને તેથી તે ગંગાનદી કરદેશના મધ્યભાગથી. હસ્તિનાપુરની દક્ષિણથી, કોશલદેશની પશ્ચિમથી, પ્રયાગની ઉત્તરમાં, કાશીના દક્ષિણમાં,. અને અંગ તથા મગધ દેશની ઉત્તર તરફ થઈને પૂર્વ સાગરમાં ભળી જાય છે, જ્યાં તે ગંગા-સાગર તરીકે ઓળખાય છે અને ભાગીરથના નામ પરથી તેનું નામ ભાગીરથી પડે છે. તે આખી વાત અષ્ટાપદને ગંગાનદીના મૂળ સાથે સંબંધ હોય તેમ જણાવે છે. પૂર્વકાલે કોશલદેશનો વિસ્તાર મોટો હતો અને તેની ઉત્તર સરહદ હિમગિરિ સુધી વિસ્તરેલી હતી એટલે એ સ્થળ હિમાલયમાં જ કોઈક સ્થળે આવેલું હશે તેમ જણાય છે. (પ્રબોધ ટીકા ભા.૧ જગચિંતામણિ ચૈત્યવંદન) આના સંબંધ માટે જુઓઃ આધાર સ્થાનઃत्रिषष्टिशलाकापुरुषचरितम् द्वितीयं पर्व-षष्ठसर्गः श्लोक ५४० तः ५७६ ચરમશરીરી અષ્ટાપદની યાત્રા કરી શકે તેનું વર્ણન : જૈન શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો મળે છે કે જે ચરમશરીરી હોય અર્થાત્ તે જ ભવમાં મોક્ષે જનાર Various References on Ashtapad - – 98 -
SR No.009853
Book TitleAshtapad Maha Tirth Part 01
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah, Kumarpal Desai
PublisherUSA Jain Center America NY
Publication Year2011
Total Pages528
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size178 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy