SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ છે શાતિનાથજીની ખડકીમાં તથા સાંકડી શેરીમાં એક એક ઉપાશ્રય છે. તે બંને ઉપાશ્રય શ્રાવકના છે. ઉપાશ્રયને વહીવટ સાગર ગચ્છની પેઢો કરે છે. ૮ પાંજરાપોળમાં પહેલાં તેમસાગરને ઉપાશ્રય હતે. અત્યારે શ્રાવિ કાના ઉપગમાં આવે છે. ૯ ભણસાલી શેરીમાં ૧ શ્રાવિકા ઉપાશ્રય છે. ૧૦ ભાની પિાળમાં બે ઉપાશ્રય છે. તેમાં એક બાઈઓને ઉપાશ્રય ખરતરગચ્છને છે અને એક પાયચંદગચ્છને છે. તેમાં પ્રથમ શ્રાવક-શ્રાવિકા સામુદાયિક ક્રિયા કરતાં હતાં. ૧૧ ભોંયરા શેરીમાં ખરતરગચ્છના શ્રાવકને ઉપાશ્રય છે. ખરતરગચ્છ વાળાએ જીર્ણોદ્ધાર કરાવ્યો છે. ૨૨ ચિંતામણિજીની શેરીમાં એક શ્રાવિકાને મેટો ઉપાશ્રય છે. હમણુ જ જીર્ણોદ્ધાર કરાવેલ છે. મેડા પર વનિતામંડળ બેસે છે. આ પિળ પાસે વિજયગછની વાડી છે, ત્યાં જમણવાર થાય છે. આ શેરીની સામે જિનશાળા છે (શ્રાવક ઉપાશ્રય છે.) તેના જીર્ણોદ્ધારમાં શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલે રૂ. ૨૫૦૦૦) આપેલા છે ૨૦ થી ૨૫ હજાર ગેડીદાસ પૈસાચંદે ( વિજયગછની પેઢીએ) ખરચ્યા છે. ઉપાશ્રય નીચે વિજયગચ્છની પેઢી છે. આ જિનશાળા જૂની હતી તે સં. ૧૯૯૫ માં નવી બંધાવેલી છે. ૧૩ તાળી શેરીમાં પુરુષોને ઉપાશ્રય છે. શેરીમાં નવલચંદ ખુશાલચંદ (સાગરગ૭)ની પેઢી છે. ૧૪ હીરસાગરની શેરીમાં યતિને ઉપાશ્રય છે. તથા ૧ શ્રાવિકા ઉપા શ્રય છે. આ બંને ઉપાશ્રયે અંચળમચ્છના છે. ૧૫ ગાંધીવાસમાં 1 ઉપાશ્રય રસ્તા પર છે તે દલપત મેદીને છે, તે શ્રાવિકાના ઉપગમાં આવે છે. "Aho Shrut Gyanam" [ ૩૭
SR No.009683
Book TitleRadhanpur Pratima Lekh Sanodha
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1919
Total Pages366
LanguageHindi
ClassificationBook_Devnagari & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy