SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જગ્યા બતાવોઃ ૬૯ જ્ઞાની શામા (એક જાતનું ધાન્ય) તેનાથી પણ સન્તુષ્ટ રહે છે, ત્યારે અજ્ઞાની ધનના દરિયાથી પણ નથી ધરાતો. “સપ્તપણ” આદિ વૃક્ષેાવાળા જંગલમાં રહેવા છતાં, એ જંગલમાં તપ તપવા છતાં અજ્ઞાનીની મુક્તિ થતી નથી, જ્યારે જ્ઞાની ઘરમાં રહ્યો થકો પણ મુક્ત પ્રાપ્ત કરી શકે છે. 69. The er ligbtened one is fatisfied even with Shyárak: ( a kind of cheap food-grain ), while the ignorant one is not satiated even with ocean-ful of wealth. The infatuated one can not be liberated ( ven by residing, and practising austerities, in the forest of Saptaparna and other trees; while the seer, even risidling at home, can get Emancipation. अशुद्धमन्तःकरणं भ्रमाय विशुद्धमन्तःकरणं शिवाय । निर्यातनं मानस-कल्मषाणां सर्वपकृष्टा पुरुषार्थभूमिः ।। ७० ॥ ૭૦. અશુદ્ધ અન્તઃકરણ ભવ-ભ્રમણ માટે છે અને વિશુદ્ધ અન્તઃકરણ કલ્યાણ અથવા મોક્ષ માટે છે. મનના મેલને કાપવા એ પુરુષાર્થનું મોટામાં મોટું ક્ષેત્ર છે, અર્થાત સહુથી મોટા પુરુષાર્થની દરકાર મનને મેલ કાપવામાં પડે છે. 70. Mind if impuće, tends to Samsara, and that if unsullied, leads to spiritual bliss. In reality, the annihilatio oi mental impurities is the most ins portent subject for rauis efforts. राग च रोपं च परत्र कुन वृथा जनो यापयति स्वजन्म । सुखं च शान्तिः परमार्थवृत्या चित्तस्य साम्यं भजतो भवेताम् ।। ७१ ॥ ૭૧. માણસ બીજા પર રાગ ને રોષ કરતે રહી પિતાની જિન્દગીને વૃથા ગુમાવે છે. ચિત્તની સમવૃત્તિ જેણે પ્રાપ્ત કરી છે, તેને જ સાચું સુખ અને વાસ્તવિ શાતિ પ્રાપ્ત થાય છે. Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy