SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થળે આપી છે. શ્રી કિાર ભગવાન સામે જે કેટલાક પાઠો હતા તે આજની અમે તપાસેલી સંખ્યાબંધ પ્રતિઓ પિકી. કેઈ. પણ પ્રતિમાંથી મળી શકયા નથી. ટિપ્પનકકાર શ્રી પૃથ્વીચન્દ્રસૂરિ પણ કેટલીક વાર ચૂર્ણિકારને જ અનુસરે છે પણ તેટલ્લા માત્રથી એમ માની લેવું ન જોઈએ કે તેમણે એ બધા પાઠો પ્રત્યન્તરોમાં નજરે જોયા જ હશે. કપરિણાવલિકાર મહોપાધ્યાય શ્રીધમસાગરજી અનેકાનેક પાઠભેદની નેંધ સાથે - ચૂર્ણિકારે સ્વીકારેલા પાઠની નોંધ આપે છે, પરંતુ તેથી ચૂણિકાર ભગવાને માન્ય કરેલા પાઠે તેમણે કોઈ પ્રતિમાં જોયા હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એક વાત ખાસ નોંધપાત્ર છે કે-ખંભાતની સં. ૧૨૪૭ વાળી પ્રતિ, જે મારા પ્રસ્તુત સંશેધનમાં સામેલ છે તે, કિરવલી ટીકાકાર સામે પણ જરૂર હાજર હતી. આ પ્રતિના પાઠભેદની નેધ કિરણાલીકારે ઠેક-ઠેકાણે લીધી છે. શિકાર મહારાજ સામે જે કેટલાક પાઠે હતા તે આજની ટીકાઓ વાંચનારને નવા જ લાગે તેવા છે. એ પાઠભેદની નોંધ અમે ચૂર્ણિ અને ટિપ્પનકમાં તે તે સ્થળે પાદરટિપણીમાં આપી છે અને આગળ ઉપર આ પ્રાસ્તાવિકમાં પણ આપીશું. પતિઓમાં શબ્દપ્રયોગોની વિભિન્નતા–(૧) આજે કલ્પસૂત્રની જે સંખ્યાબંધ પ્રતિએ આપણા સમક્ષ વિદ્યમાન છે તે પૈકી મોટાભાગની પ્રાચીન પ્રતિઓમાં, ત્યાં શોરારમાં કઠિનતા ઊભી થતી હોય તેવાં સ્થળોમાં અસ્પષ્ટ [ શ્રતિવાળા જ પાઠો વ્યાપક રીતે જોવામાં આવે છે. જેમકે–નિયાઘ, સિલ્વા, માયા, આયાકુ, દાસજ ઇત્યાદિ. જ્યારે કઈ કઈ પ્રાચીન પ્રતિઓમાં અને કેટલીક અર્વાચીન પ્રતિઓમાં “ઘ' કૃતિ વિનાના જ પાડો વ્યાપકરીતે જોવામાં આવે છે. આ વિષે પ્રાચીનતા ક્યા પ્રાગની એ નિર્ણય કરે મુશ્કેલ છે. તે છતાં એટલી વાત તે ચોક્કસ જ છે કે આમwom, અમારુ, ઝઝ વગેરે શબ્દ જે રીતે લખાય છે તે રીતે બેલવા ઘણા મુશ્કેલીભર્યા આપણી જીભને લાગે છે. સંભવ છે અતિપ્રાચીન કાળમાં આ શબ્દ આ રીતે જ લખાતા હોય અને ઉચ્ચારમાં “ શ્રતિ કરાતી હોય. એ જ પ્રતિને જ વૈયાકરણએ સૂત્ર તરીકે અપનાવી લીધી હોય. આ વિષે ગમે તે હો, પણ આપણી જીભ તો આવા પ્રયોગોના ઉચ્ચારણમાં વિષમતા જરૂર અનુભવે છે અને આવા પ્રયોગ સ્પષ્ટ ઉચ્ચારણમાટે આપણી ધીરજ પણ માગી લે છે. એ ધીરજ વ્યાપકરીતે દુર્લભ હેવાથી અર્વાચીન પ્રાકૃત ભાષામાં જ શ્રુતિએ વ્યાપકપણું લીધું હોવાને વધારે સંભવ છે. (૨) પ્રાકૃતભાષામાં જ્યાં અસ્પષ્ટ “ શ્રુતિ કરવામાં આવે છે, ત્યાં કલ્પસૂત્રની કેટલીક પ્રતિઓમાં કરાયેલો પણ જોવામાં આવે છે, જેમકે રડું ઘર વગેરે. આવા પ્રયોગો પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં ઘણે સ્થળે જોવામાં આવે છે. આચાર્ય શ્રી ધર્મષસૂરિએ ચૈત્યવંદનભાષ્ય ઉપરની સંઘાચારટીકામાં આપેલી પ્રાકૃત કથાઓમાં આવા પ્રયોગો જ વ્યાપકરીતે આપેલા છે, જેને લીધે કયારેક ક્યારેક અર્થ મેળાવમાં ગુંચ "Aho Shrut Gyanam
SR No.009667
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1960
Total Pages468
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & Paryushan
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy