SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ गुरोः षण्णवत्यधिकद्वादशशतगुणाः । 'जियपरिसो जियनिद्दो, मज्झत्थो देसकालभावन्नू । आसन्नलद्धपइभो, नाणाविहदेसभासन्नू ॥३३१॥ पंचविहे आयारे जुत्तो, सुत्तत्थ-तदुभयविहन्नू । आहरण-हेउ-उवणय-नय-निउणो गाहणाकुसलो ॥३३२॥ ससमयपरसमयविऊ, गंभीरो दित्तिमं सिवो सोमो । गुणसयकलिओ एसो, पवयणउवएसओ अ गुरू ॥३३३॥' एवमन्या अपि गुरुगुणषट्विशिकाः सम्भवन्ति । ताः सविवेचना गुरुगुणषट्त्रिंशत्षट्त्रिशिकाग्रन्थे प्रदर्शिताः सन्ति । तत्र गुरुगुणानां षट्त्रिंशत् षट्त्रिशिका विवेचिताः । अत्र ग्रन्थगौरवभयात् मया गुरोः षट्त्रिंशद्गुणा नाममात्रेण सङ्कीर्तिताः, न च तेषां विवेचनं कृतम्, नाप्यन्याः षट्विशिकाः प्रदर्शिताः, तज्जिज्ञासुभिस्तद्ग्रन्था अवलोकनीयाः। षट्त्रिंशतः षट्विशता गुणने षण्णवत्यधिकद्वादशशतानि भवन्ति । કરનારા, મધ્યસ્થ, દેશ-કાળ-ભાવને જાણનારા, હાજરજવાબી, વિવિધ દેશોની ભાષા જાણનારા, પાંચ પ્રકારના આચારમાં યુક્ત, સુત્ર-અર્થ-તદુભયની વિધિને જાણનારા, ઉદાહરણ-હેતુ-ઉપનય-નયમાં નિપુણ, સમજાવવામાં કુશળ, સ્વસમયપરસમયના જાણકાર, ગંભીર, તેજસ્વી, કલ્યાણકારી, સૌમ્ય આવા સેંકડો ગુણોથી યુક્ત અને પ્રવચનનો ઉપદેશ सापना२। सेवा शुरु छे." એ પ્રમાણે બીજી પણ ગુરુગુણછટકીશીઓ થાય છે. તે વિવેચન સહિત ગુરુગુણષત્રિશત્પત્રિશિકા નામના ગ્રન્થમાં બતાવી છે. ત્યાં ગુરુના ગુણોની ૩૬ છત્રીશીઓ બતાવી છે. અહીં ગ્રન્થગૌરવના ભયથી મેં ગુરુના ૩૬ ગુણોના માત્ર નામ કહ્યા છે, તેમનું વિવેચન કર્યું નથી, અને અન્ય છત્રીશીઓ પણ બતાવી નથી. તેની જિજ્ઞાસાવાળાઓએ તે ગ્રન્થો જોઈ લેવા. ૩૬ ને ૩૬ થી ગુણતા ૧, ૨૯૬ થાય છે. તેથી १. जितपर्षद् जितनिद्रः, मध्यस्थः देशकालभावज्ञः । आसन्नलब्धप्रतिभः नानाविधदेशभाषाज्ञः ॥३३१॥ पञ्चविधे आचारे युक्तः, सूत्रार्थतदुभयविधिज्ञः । आहरण-हेतूपनय-नय-निपुणः ग्राहणाकुशलः ॥३३२॥ स्वसमयपरसमयविद्, गम्भीरः दीप्तिमान् शिवः सोमः । गुणशतकलितः एषः, प्रवचनोपदेशकश्च गुरुः ॥३३३॥
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy