SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ रत्नगतान्तरङ्गविशेषाः। २९९ प्रतिबध्नाति । किञ्चिद्रत्नं जलं द्विधाकरोति, यथा लवणसमुद्रसत्कसूर्यचन्द्रविमानान्युदकस्फटिकरत्ननिर्मितत्वाल्लवणसमुद्रशिखाजलं द्विधा विभजन्ति । किञ्चिद्रत्नं सेतुं रचयति, यथा चक्रवर्तिनो गृहपतिरत्नम् । किञ्चिद्रत्नं स्कन्धावारं प्रगुणयति यथा चक्रवर्तिवर्धकीरत्नम् । किञ्चिद्रत्नं प्रकाशं करोति, यथा चक्रवतिनो मणिरत्नं काकिणीरत्नं च । किञ्चिद्रत्नमयः सुवर्णीकरोति, यथा पारसमणिः । किञ्चिद्रत्नं सूर्यकिरणस्पर्शेनाग्निमुर्मुरान्वर्षति, यथा सूर्यकान्तमणिः । किञ्चिद्रत्नं चन्द्रकिरणस्पर्शेन जलं स्रावयति, यथा चन्द्रकान्तमणिः । किञ्चिद्रत्नं मनइष्टं पूरयति, यथा चिन्तामणिः । मणिरपि रत्नभेद एव । एवमादयोऽन्येऽपि रत्नान्तरङ्गविशेषाः स्युः । ते स्वधियाऽभ्यूह्याः । एवं बाह्यसंस्थानादिसमत्वे सत्यपि रत्नानामन्तरङ्गविशेषा भिन्नभिन्नप्रकाराः स्युः । तान्सर्वान् रत्नपरीक्षक एव सम्पूर्णतया जानाति पश्यति च । ग्रामेयकाः स्थूलबुद्धयः सन्ति । ते रत्नपरीक्षाऽभ्यासशून्याः सन्ति । ते केवलं बाह्याऽऽकारादीनेव पश्यन्ति, अन्तरङ्गविशेषाँस्ते न जानन्ति । ततो बाह्याऽऽकारादिभिस्ते रत्नानि तुल्यान्येव मन्यन्ते । परमयं तेषामभिप्रायो मिथ्यैव । यतस्तानि रत्नान्यन्तरङ्गविशेषैभिन्नानि सन्ति । कदाचिदेकस्य ग्रामेयकस्य क्षतिर्भवेदिति કરે, જેમકે લવણસમુદ્રના ઉદકસ્ફટિકરત્નના બનેલા સૂર્ય-ચંદ્રના વિમાનો લવણસમુદ્રની શિખાને બે વિભાગમાં વેચે છે. કોઈ રત્ન સેતુ બનાવે, જેમકે ચક્રવર્તિનું ગૃહપતિરત્ન. કોઈ રત્ન છાવણી તૈયાર કરે, જેમકે ચક્રવર્તિનું વર્ધકીરત્ન. કોઈ રત્ન પ્રકાશ આપે છે, જેમકે ચક્રવર્તિનું મણીરત્ન અને કાકિણીરત્ન. કોઈ રત્ન લોઢાનું સોનું બનાવે, જેમકે પારસમણિ. કોઈ રત્ન સૂર્યના કિરણના સ્પર્શથી તણખા ઝરાવે, જેમકે સૂર્યકાંતમણી. કોઈ રત્ન ચન્દ્રના કિરણના સ્પર્શથી પાણી ઝરાવે, જેમકે ચંદ્રકાંતમણી. કોઈ રત્ન મનનું ઇચ્છિત પૂરે, જેમકે ચિંતામણી. મણી પણ રત્નનો જ પ્રકાર છે. આવા બીજા પણ રત્નના અંતરંગ વિશેષો હોય. તે પોતાની બુદ્ધિથી સમજી લેવા. આમ બહારના આકાર વગેરે સમાન હોવા છતાં રત્નના અંદરના વિશેષો જુદા જુદા હોય. તે બધાને એક રત્નપરીક્ષક જ સંપૂર્ણ રીતે જાણે છે અને જુવે છે. ગામડીયા જાડીબુદ્ધિવાળા હોય છે. તેઓ રત્નોની પરીક્ષા કરવાનું શીખ્યા નથી હોતા. તેઓ માત્ર બહારના આકાર વગેરેને જ જુવે છે. અંદરના વિશેષોને તેઓ જાણતા નથી. તેથી બહારના આકાર વગેરે ઉપરથી તેઓ રત્નોને સમાન જ માને છે. પણ આ તેમની માન્યતા ખોટી છે. કેમકે રત્નો અંદરના વિશેષોને લીધે જુદા જુદા છે. કદાચ એક ગામડીયાની ભૂલ થાય એમ વિચારી
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy