SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ २९८ रत्नगतबाह्यविशेषाः। धैर्यरहितः। रत्नपरीक्षाज्ञानार्थं रत्नपरीक्षानिष्णातसमीपे दीर्घकालिनोऽभ्यासः कर्त्तव्यः । अतो जगति रत्नपरीक्षका विरला एव सन्ति । रत्नपरीक्षक एव रत्नानां सत्यां परीक्षां कर्तुं शक्नोति । कदाचिद्रत्नानां द्युतिः समाना स्यात् । पुरोवतिसर्वरत्नानि समतेजांसि स्युः । सर्वरत्नानि मन्दप्रकाशानि मध्यमप्रकाशानि तीव्रप्रकाशानि वा स्युः । कदाचिद्रत्नानां वर्णः सदृशः स्यात् । मूलवर्णाः पञ्च भवन्ति-कृष्णनीललोहितपीतश्वेतभेदात् । तेषां संयोगेनोत्तरवर्णास्त्वनेकप्रकारा भवन्ति । पुरोवर्त्तिसर्वरत्नानि समवर्णानि स्युः । अत्र रत्नकान्तिवर्णयोः समत्वकथनमुपलक्षणं ज्ञेयम् । तेन रत्नगतान्यविशेषाणामपि समत्वमवसेयम् । ते चैवम्प्रकाराः स्युः-रत्नानामाकारः समानः स्यात् । तेषां गुरुलघुभावः समानः स्यात् । तेषां स्पर्शः समानः स्यात् । तेषां पारदर्शकता तुल्या स्यात् । तेषां गन्धः सदृशः स्यात् । तेषां शब्दः समः स्यात् । एवमादयो बाह्यविशेषा अत्र ग्राह्याः । कदाचित्सर्वाणि रत्नानि सर्वैविशेषैः सदृशानि स्युः । कदाचित्सर्वरत्नान्यन्यतमेन विशेषेण द्वित्र्यादिभिर्वा विशेषैः समानि स्युः । बाह्यकान्तिवर्णादिभिस्तुल्यानि भासमानान्यप्येतानि रत्नानि प्रभावाद्यन्तरङ्गविशेषैरतुल्यानि स्युः । किञ्चिद्रत्नं विषमपनयति । किञ्चिद्रत्नं रोगमपनयति । किञ्चिद्रत्नं सौभाग्यं ददाति । किञ्चिद्रत्नं यशः प्रसारयति । किञ्चिद्रत्नमग्निदाहं અધીરાઈવાળો નહીં. રત્નોની પરીક્ષાનું જ્ઞાન મેળવવા રત્નપરીક્ષામાં નિષ્ણાત માણસ પાસે લાંબો કાળ તેનો અભ્યાસ કરવો પડે. માટે જગતમાં રત્નની પરીક્ષા કરનારા બહુ ઓછા હોય છે. રત્નપરીક્ષક જ રત્નોની સાચી પરીક્ષા કરી શકે છે. કદાચ બધા રત્નો સમાન તેજવાળા હોય. એટલે કે બધાનું તેજ મંદ હોય, અથવા મધ્યમ હોય, અથવા तीव्र डोय. ज्या२४ १५रत्नोनो २२॥ समान डोय. भूण रंगो पाय छ - आजो, नीलो, લાલ, પીળો, સફેદ. તેમના સંયોગથી ઉત્તરરંગો અનેક પ્રકારના થાય છે. રત્નોનું તેજ અને રંગ સમાન હોય એમ કહ્યું તેના ઉપલક્ષણથી બીજા વિશેષ સમાન હોય એ પણ સમજી લેવું. તે બીજા વિશેષો આવા હોય રત્નોનો આકાર સમાન હોય. બધા નાના હોય કે બધા મોટા હોય. એમનો સ્પર્શ સરખો હોય. તેમની પારદર્શકતા સમાન હોય, તેમની ગંધ સરખી હોય. તેમનો અવાજ સરખો હોય. આવા બાહ્ય વિશેષો અહીં લેવા. ક્યારેક બધા રત્નો બધી રીતે સમાન હોય, ક્યારેક બધા રત્નો અમુક બાબતોમાં સમાન હોય. બહારના તેજ, રંગ વગેરે ઉપરથી સમાન દેખાતા આ રત્નોના પ્રભાવ વગેરે અંદરના વિશેષો જુદા જુદા હોય. કોઈ રત્ન ઝેર દૂર કરે. કોઈ રોગ દૂર કરે. કોઈ સૌભાગ્ય આપે. કોઈ યશ ફેલાવેકોઈ અગ્નિદાહને અટકાવે. કોઈ જલના બે વિભાગ
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy