SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ २७५ पीठमहापीठज्ञातम् । तृप्तये ॥१८३॥ दुर्मेधा दूष्यते शिष्यः किं पुनर्विनयोज्झितः । कुत्सनीयोऽन्यथाऽपि श्वा व्रणचन्द्राङ्कितः किमु ? ॥१८४॥ विन्दन्ति वन्ध्यतां शिक्षा दुःशैक्षे सुगुरोरपि । व्यापारिता खराभीशावन्ध्यमध्यासते दृशः ॥१८५॥ दुष्पात्रातिशयाधाने गुरोरप्यफल: श्रमः । आरोहदुस्तटीमन्यद्दन्तभङ्गात्किमश्नुते ॥१८६॥ गुरौ प्रश्रयवान् शिष्यो जायते गौरवास्पदम् । हारोऽन्यथाऽपि सुभगो नायकानुगतः किमु ॥१८७॥ प्रतिष्ठामश्नुते शिष्यो गुणवान् भक्तिमान् गुरौ । अन्यथाऽपि मणिः श्रेयान् परीक्षितगुणः किमु ? ॥१८८॥ बाह्या अपि विधेयत्वादय॑न्ते राजभिर्गजाः । त्यज्यन्ते तद्विपर्यासाद्भुजगा गृहजा अपि ॥१८९॥ अलसं दुविनीतं च न सङगृह्णाति बुद्धिमान् । मूल्यं विनाऽप्यनड्वाहमादत्ते गडिनं हि कः ॥१९०॥ अवेक्ष्य तदिदं सम्यग् नाकवासं यदीच्छथ । विबुधा गुरुमुद्दिश्य वैमनस्यं तदस्यत ॥१९१॥ ततः पीठमहापीठौ ततो दोषादविच्युतौ । मिथ्यात्वं जग्मतुः सद्यो भीष्मो हि गुरुमत्सरः ॥१९२॥ प्रायश्चित्ताहते कर्म नाभुक्तमुपशाम्यति । ज्वरः केन विलङद्ध्येत लङ्घनादिक्रियां विना ॥१९३॥ अनुतापाद्यभावेन न ताभ्यां तदनुष्ठितम् । इति शाठ्येन तौ कर्म स्त्रीत्वहेतु बबन्धतुः ॥१९४॥ तृतीयो दृष्टांत नवमश्लोकविवरणे उक्तः । चतुर्थं तु श्रीप्रद्युम्नसूरिविरचित स्थानाकानि' इत्यपरनाममूलशुद्धिप्रकरणस्य વિષમિશ્રિત ભોજન કરે છે. દુષ્ટ બુદ્ધિવાળો શિષ્ય દૂષિત થાય છે તો વિનય રહિત શિષ્ય માટે શું કહેવું ? આમ પણ કુતરો દુર્ગછાપાત્ર છે તો ઘા અને ચાઠાવાળા કુતરા માટે શું કહેવું ? અપાત્રમાં અતિશય લાવવા કરાયેલી ગુરુની મહેનત નિષ્ફળ જાય છે. ખરાબ કિનારા ઉપર ચઢતા દાંત જ ભાંગે, એ સિવાય શું મળે ? ગુરુ ઉપર ભક્તિવાળો શિષ્ય ગૌરવપાત્ર બને છે. હાર આમ પણ સુંદર હોય છે. એમાં મધ્યમણી આવે તો શું કહેવું ? ગુરુ ઉપર ભક્તિવાળો શિષ્ય પ્રતિષ્ઠા પામે છે. મણી આમ પણ સારો હોય છે. ગુણોની પરીક્ષા કર્યા પછી તો શું કહેવું ? માટે જો દેવલોકની ઇચ્છા હોય તો ગુરુ વિષે વૈમનસ્ય ન કરવું. તે પીઠ-મહાપીઠ તે દોષથી પાછા ન ફર્યા એટલે મિથ્યાત્વ પામ્યા. આમ શઠપણાથી તેમણે સ્ત્રીપણાને યોગ્ય કર્મ બાંધ્યું.” ત્રીજું દૃષ્ટાંત ૯મા શ્લોકના વિવરણમાં જણાવ્યું છે. ચોથું દષ્ટાંત શ્રી પ્રદ્યુમ્નસૂરિરચિત મૂલશુદ્ધિપ્રકરણની શ્રીદેવચન્દ્રસૂરિરચિત વૃત્તિમાં
SR No.009647
Book TitleDharmacharyabahumankulakam
Original Sutra AuthorN/A
AuthorRatnasinhsuri, Ratnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages443
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size179 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy